Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

હેવાન પિતા સગી પુત્રીનો સતત ત્રણ વર્ષથી દેહ ચૂંથતો રહ્યો

Thu, June 18 2026

જામજોધપુર પંથકમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના: આરોપીની ધરપકડ

જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે ગત ૧૪ જૂન ૨૦૨૬ના રોજ ૧૮ વર્ષીય ભોગ બનનાર દીકરી દ્વારા પોતાના ૪૬ વર્ષીય પિતા વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદ નોંધાતાની સાથે જામજોધપુર પોલીસ દ્વારા ૪૬ વર્ષીય હવસખોર પિતાની ધરપકડ કરી ૧૬ જુન ૨૦૨૬ ના રોજ કોર્ટમાં પ્રોડ્યુસ કરતાં કોર્ટ દ્વારા હવસખોર પિતાને જેલ હવાલે કરવાનો હુકમ સંભળાવવામાં આવ્યો છે. ભોગ બનનાર દીકરીએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ છેલ્લા ત્રણ વર્ષથી તેના પિતા પોતાના ઘરે તેમજ વાડી ખાતે પરિવારના અન્ય સભ્યોની ગેરહાજરી હોય ત્યારે તેણીની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા હતા.

આખરે ત્રણ વર્ષ બાદ કંટાળીને કોલેજના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કરનારી દીકરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.  ભોગ બનનારે જણાવ્યું હતું કે, પોતે જ્યારે સગીર વયની હતી. ત્યારે ત્રણ વર્ષ પૂર્વે ચોમાસા દરમિયાન પોતાના પિતા સાથે સૂતી હતી. દરમિયાન તે સમયે તેના પિતાએ તે તેણીની સાથે પ્રથમ વખત બળજબરી કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ અવારનવાર વાડી ખાતે તેમજ રહેણાંક મકાન ખાતે પરિવારના અન્ય સભ્યોની હાજરી ન હોય ત્યારે પિતા દીકરી સાથે તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતા હતા.

આ પણ વાંચો: માધવપુર મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાની ગેરરીતિ: વકીલની વડાપ્રધાનને ફરિયાદ

જામજોધપુર પોલીસ દ્વારા તપાસના કામે ભોગ બનનાર દીકરી તેમજ તેના હવસખોર પિતાનું મેડિકલ કરવામાં આવ્યું છે. તો સાથે જ બનાવ સમયના કપડાં પણ કબજે કરવામાં આવ્યા છે. હવસખોર પિતાનો મોબાઇલ ફોન પણ પોલીસે કબજે કર્યો છે. તો સાથે જ ૧૬ જૂન ૨૦૨૬ ના રોજ મેજિસ્ટે્રટ સમક્ષ બીએનએસએસની કલમ ૧૮૩ મુજબ ભોગ બનનાર દીકરીએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ૪૬ વર્ષીય હવસખોર પિતા પરિવાર સાથે ખેતી કરતો હોવાનું જાણવા મળ્યું છે. સંતાનમાં એક દીકરો તેમજ દીકરી છે. જેમાંથી દીકરો ૨૦ વર્ષનો છે જ્યારે કે હાલ ભોગબનનાર દીકરીની ઉંમર ૧૮ વર્ષ અને ૩ મહિનાની હોવાનું સામે આવ્યું છે

Tags:

crimefatherraped

Share Article

Other Articles

Previous

NEET વધુ એકનો ભોગ લીધો: અમદાવાદમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત

Next

માધવપુર મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાની ગેરરીતિ: વકીલની વડાપ્રધાનને ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગ પર આરોગ્ય મંત્રીનું કડક વલણ
21 મિનિટutes પહેલા
NEET વધુ એકનો ભોગ લીધો: અમદાવાદમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત
3 કલાક પહેલા
હેવાન પિતા સગી પુત્રીનો સતત ત્રણ વર્ષથી દેહ ચૂંથતો રહ્યો
3 કલાક પહેલા
માધવપુર મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાની ગેરરીતિ: વકીલની વડાપ્રધાનને ફરિયાદ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3112 Posts

Related Posts

કોંગ્રેસના અધિવેશનમાં શું ભગો થયો ? શા માટે પાર્ટી આવી નિશાને ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજથી પરીક્ષા પર્વનો પ્રારંભ: રાજ્યમાં ૧૪.૨૮ લાખ પરીક્ષાર્થીઓની કસોટી, કન્ટ્રોલરૂમ રાઉન્ડ ધ કલોક ધમધમશે
ગુજરાત
1 વર્ષ પહેલા
અહો આશ્ચર્યમ !! અહી 5 પેઢીના 70 લોકોએ એકસાથે પારંપરિક પોશાકમાં કર્યું મતદાન
નેશનલ
2 વર્ષ પહેલા
The Story Of Santa Claus : શું સાન્તાક્લોઝ ખરેખર મોજામાં ગિફ્ટ આપવા આવે છે ?? જાણો કોણ છે આ સાન્તાક્લોઝ શું ?? વાંચો તેમની કહાની
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર