Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

સૂર્યકુમાર યાદવનું કેપ્ટન પદેથી પત્તું કપાશે

Thu, June 4 2026

આગલા બે ટી-૨૦ વર્લ્ડકપ સુધી ટીમનું નેતૃત્વ કરે તેવા કેપ્ટનની પસંદગી કરાશે

અગરકર શ્રેયસ તો ગંભીર સંજૂને કેપ્ટન બનાવવાની તરફેણમાં

ટીમ ઈન્ડિયાને ટૂંક સમયમાં જ ટી-૨૦ ટીમનો નવો કેપ્ટન મળવાનો છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થાય તે પહેલાં જ કેપ્ટનને લઈને વિચાર-વિમર્શ શરૂ થઈ ગયો છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું પત્તું કપાવું નિશ્ચિત બની ગયું છે પરંતુ તેના ઉત્તરાધિકારી તરીકે કોણ તે મુદ્દો પણ પેચીદો બની ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર, તીલક વર્મા અને સંજૂ સેમસનનું નામ આગળ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: લાઈટિંગ બેન્ચીસ, રોડ ફરતે આધુનિક લાઈટ: રેસકોર્સ રિંગરોડનો આવશે `જમાનો’

હેડ કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નેતૃત્વવાળી પસંદગી સમિતિ સૂર્યકુમાર યાદવને કેપ્ટનપદેથી હટાવવા એકમત થઈ ગઈ છે. સૂર્યકુમાર આઉટ ઓફ ફોર્મ છે અને આઈપીએલમાં પણ તેનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણેનું રહ્યું ન્હોતું. પસંદગી કમિટીનું માનવું છે કે હવે એવા કેપ્ટનની જરૂર છે જે આગલા બે ટી-૨૦ વર્લ્ડકપ સુધી ટીમનું નેતૃત્વ કરી શકે. આ મુદ્દે શ્રેયસ અય્યર સૌથી મજબૂત દાવેદાર છે અને આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસે તેને ટીમની કમાન સોંપાઈ શકે છે.

જો કે શ્રેયસ અય્યરના નામ સાથે ગૌતમ ગંભીર સહમત નથી અને તેની પસંદ સંજૂ સેમસન છે. ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૬ના નોકઆઉટ મુકાબલાઓમાં સંજૂએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગંભીર તેના નેતૃત્વ તેમજ બેટિંગ ક્ષમતાથી પ્રભાવિત છે. આ યાદીમાં ઈશાન કિશનનું નામ પણ સામે આવ્યું છે. જો કે મુખ્ય મુકાબલો શ્રેયસ અને સંજૂ સેમસન વચ્ચે જ છે.

Tags:

CaptaincyChangeCaptaincyDebateCaptaincyIssueCricketFansCricketHighlightsCricketNewsCricketUpdatesIndianCricketIPLUpdatesSelectSquadSportsDiscussionSportsInsightSportsNewsSuryakumarSuryakumarYadavTeamIndiaTrendingNowYadavCaptaincy

Share Article

Other Articles

Previous

રાજકોટ રેલવેના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

Next

લાઈટિંગ બેન્ચીસ, રોડ ફરતે આધુનિક લાઈટ: રેસકોર્સ રિંગરોડનો આવશે `જમાનો’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
૮ વખત IVF ફેલ થયા પછી ૪૫ વર્ષની ઉંમરે સરોગસીથી જોડિયા બાળકોની માતા બની સંભાવના શેઠ
38 મિનિટutes પહેલા
ભારત સાથે ટ્રેડ ડીલ અંગે અમેરિકાના રાજદૂતે શું કહ્યું ? જુઓ
52 મિનિટutes પહેલા
રાજકોટ રેલવેના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
55 મિનિટutes પહેલા
સૂર્યકુમાર યાદવનું કેપ્ટન પદેથી પત્તું કપાશે
57 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3045 Posts

Related Posts

ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા જંતુનાશક દવા પી લેનારા તમિલનાડુના એમપી ગણેશમૂર્તિનું સારવાર દરમિયાન મૃત્યુ
Breaking
2 વર્ષ પહેલા
સત્યભામા : ભારતીય સાહિત્યમાં પહેલીવાર કૃષ્ણની પત્ની સત્યભામાનાં દ્રષ્ટિકોણથી લખાયેલી કૃષ્ણકથા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન કઈ તારીખે અને કેટલા વાગે કરશે ? વાંચો
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
તારામાં હિંમત હોય તો હાથ પર બ્લેડથી કાપા મુક : બ્લુવહેલ જેવી બિઝરે ગેઇમ્સએ બાળકોને રવાડે ચડાવ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર