Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

લોન ડિફોલ્ટર અંગે સુપ્રીમ કોર્ટે  શું કહ્યું, શું આપ્યો ચુકાદો ? વાંચો

Wed, June 3 2026

બેન્ક સાથે સેટલમેન્ટ બાદ કરજદાર સામે કોઈ કેસ ચાલી શકે નહી

સુપ્રીમ કોર્ટનો મહતવો ચુકાદો; એક બિઝનેસમેનની અરજીની સુનાવણી દરમિયાન કેટલાક ક્રિમિનલ કેસ ફગાવી દીધા

દેશના વ્યાપારી સંગઠનો અને ઉદ્યોગસાહસિકો માટે સુપ્રીમ કોર્ટ તરફથી એક બહુ જ મોટો અને રાહત આપતો ચુકાદો સામે આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો બૅંક અને લોન લેનાર,  દેવાદાર વચ્ચે ખાતાના સેટલમેન્ટ માટે પરસ્પર સમજૂતી કે કરાર થઈ ચૂક્યા હોય, તો ત્યારબાદ લોન ડિફોલ્ટર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની  ક્રિમિનલ કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં. અદાલતે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે સેટલમેન્ટ પછી પણ આવી કાયદાકીય કાર્યવાહીઓ ચાલુ રાખવાની મંજૂરી આપવી એ માત્ર હેરાનગતિ જ નથી, પરંતુ તેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર વિપરીત અસર પડી શકે છે.

આ પણ વાંચો: બંગાળમાં મદ્રેસામાં ફરજિયાત વંદે માતરમ્ ગાન મુદ્દે વિવાદ વધ્યો

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક ઉદ્યોગપતિની અરજી પર સુનાવણી કરતા આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને તેમની સામે ચાલી રહેલા તમામ ક્રિમિનલ કેસોને ફગાવી દીધા છે.

કોર્ટે જણાવ્યું હતું કે બૅંકિંગ સાથે જોડાયેલા તમામ વ્યવહારો મૂળભૂત રીતે વ્યાપારી અને નાણાકીય પ્રકૃતિના હોય છે. જ્યારે બે પક્ષો આપસી સહમતિથી વિવાદનો અંત લાવી ચૂક્યા હોય, ત્યારે ત્યારબાદ પણ ગુનાહિત કેસ ચલાવવો એ ન્યાયિક પ્રક્રિયાનો સરેઆમ દુરુપયોગ છે. આવા કિસ્સાઓમાં આરોપીને દોષિત ઠેરવવાની કોઈ શક્યતા રહેતી નથી અને કેસ ખેંચવો એ અન્યાય સમાન છે.

આ મામલાની વિગતો એવી છે કે એક બિઝનેસમેને ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલની સમક્ષ બૅંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ કર્યું હતું. આ કરાર અંતર્ગત તેમણે કુલ 6.49 કરોડ રૂપિયાના બાકી લેણાંની સામે 4.25 કરોડ રૂપિયાની ચૂકવણી બૅંકને કરી દીધી હતી, જેમાં 3.09 કરોડ રૂપિયા વ્યાજની રકમનો પણ સમાવેશ થતો હતો.

Tags:

ConsumerRightsCourtDecisionCourtRulingDebtReliefFinanceUpdatesFinancialAdviceFinancialLiteracyJusticeSystemKnowYourRightsLawAndFinanceLegalInsightsLegalNewsLoanDefaultersLoanIssuesReadingIsFundamentalSupremeCourtSupremeCourtVerdictVerdict

Share Article

Other Articles

Next

બંગાળમાં મદ્રેસામાં ફરજિયાત વંદે માતરમ્ ગાન મુદ્દે વિવાદ વધ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
લોન ડિફોલ્ટર અંગે સુપ્રીમ કોર્ટે  શું કહ્યું, શું આપ્યો ચુકાદો ? વાંચો
2 કલાક પહેલા
બંગાળમાં મદ્રેસામાં ફરજિયાત વંદે માતરમ્ ગાન મુદ્દે વિવાદ વધ્યો
2 કલાક પહેલા
શાંતિ મંત્રણા વચ્ચે ભડક્યું ગલ્ફ ,ફરી તંગદિલી
2 કલાક પહેલા
ટ્રમ્પ ફરી મેદાનમાં, ભારત સહિત 60 અર્થતંત્રો પર નવા ટેરિફ વોરના ટકોરા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3042 Posts

Related Posts

ભાજપ ગરમ તો કંગના નરમ; માફી માંગી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ!
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
થાઈલેન્ડમાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ : અનેક બિલ્ડીંગ હલી, કેન્દ્રબિંદુ મ્યાનમાર પાસે: ચીન, ભારત,લાઓસ અને બાંગ્લાદેશ સુધી અસર અનુભવાઇ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કુલે મોબાઈલ નહી લઇ જઈ શકે
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર