Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક

Thu, April 16 2026

જેમ ઘણા લોકો અઠવાડિયે એક દિવસ મોબાઇલના ઉપવાસ કરે છે તેમ હોર્નનો ઉપવાસ કરવો જરૂરી

સિગ્નલ ઉપર ઉભેલા વાહનચાલકો એટલાં હોર્ન વગાડે છે કે જાણે ગ્રીન લાઇટ થઇ જવાની હોય

આપણા દેશમાં નોઈઝ પોલ્યુશન નું પ્રમાણ ઉચ્ચ સ્તરે જોવા મળી રહ્યું છે. નોઈઝ પોલ્યુશન ( ધ્વની પ્રદૂષણ ) પર કોઈ પ્રકારનો કંટ્રોલ નથી. અમુક જગ્યાએ જેમ કે હોસ્પિટલ,કોર્ટ અને સ્કૂલ પાસે હોર્ન વગાડવાની સખત મનાઈ હોવા છતાં આ કાયદાનો અમલ થતો જોવા મળતો નથી.ઉપરાંત જાહેર માર્ગો પર તો હોર્ન વગાડવાની જાણે હોડ મચી હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે અને ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો પરતો જાણે હોર્ન વગાડવાની કેમ જાણે હરીફાઈ ચાલી રહી હોય તેવું વાતાવરણ જોવા મળે છે.
આને લગતા ઘણા બધા કાયદાઓ પણ છે. જેનું મોનિટરિગ સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ એટલે કે સી.એમ.વી.આર કરે છે. મુખ્યત્વે ૧૦૦ ડિબી થી વધુ હોર્ન વગાડવાની મનાઈ છે. એક જ પ્રકારના ટોનવાળા હોર્ન ની જ મંજૂરી હોય છે.મલ્ટી ટોન અને મ્યુઝિકલ હોર્ન વગાડવાની મનાઈ હોય છે. હોન નો ઉપયોગ ફક્ત વોર્નિગ માટે જ કરવાનો હોય છે. આ કાયદાના ભંગ બદલ ૧૦,૦૦૦ સુધીનો દંડ કરવાની પણ જોગવાઈ છે. તેમ છતાં આ જોગવાઈ હેઠળ કેટલા લોકો દંડને પાત્ર થયા છે,તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.જુદી-જુદી જાતના હોર્ન લગાડવા ની પણ એક ફેશન થઈ ગઈ છે. વિદેશોમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે હોર્ન નો ઉપયોગ ખૂબ જ નહીંવત – ઓછો કે – થતો જ નથી,તેમ કહીએ તો ચાલે.તે પ્રકારનું વાતાવરણ રસ્તા ઉપર જોવા મળે છે. પરંતુ આપણા દેશમાં આ પ્રદૂષણ એટલું બધું ફેલાયું છે કે જેને કંટ્રોલ કરવો અશક્ય બરાબર જ છે.ટ્રાફિક સમસ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. આડેધડ પાર્કિગ,પાર્કિગ પ્લેસમાં દબાણ અને રસ્તા ઉપર થતા લારી-ગલ્લાવાળા ના દબાણને કારણે વાહન ચલાવવા માટે ખૂબ જ ઓછી જગ્યા રહેતા, પરિસ્થિતિ એવી થાય છે કે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ છે.આવા સમયે ટ્રાફિક જામની સ્થિતિમાં તો હોર્ન નું પ્રમાણ અતિશય જોવા મળે છે.વધતા જતા વાહનો, ટ્રાફિક સેન્સ ની અછત, રસ્તાઓ પરના દબાણોના કારણે નોઈઝ પોલ્યુશન વધી રહ્યું છે. આના પર કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે.જે લોકો વિદેશથી અહીંયા આવે છે તે લોકો આ બધું જોઈને આપણી ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ ફક્ત દરેક વ્યક્તિ મનોમન નક્કી કરે કે બીન જરૂરી હોર્ન ન મારવા. તો એવું બને કે ૫૦% હોર્ન નો ઉપયોગ ઘટી જાય અને કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે શક્ય હોય તેટલા હોર્ન માર્યા વગર જ આજે વાહન ચલાવવું છે. ભલે શરૂઆતમાં તકલીફ પડે, પરંતુ ધીમે-ધીમે પરિસ્થિતિ સુધરી શકે.ફક્ત નક્કી એ કરવાનું છે કે જ્યાં અત્યંત જરૂરી છે ત્યાં જ હું હોર્ન નો ઉપયોગ કરીશ.તો પરિસ્થિતિમાં ઘણો ફેરફાર જોવા મળે. અત્યારે તો ૨૪ કલાક રસ્તાઓ પર આપણને અનેક પ્રકારના હોર્ન વાગતા સાંભળવા મળે છે અને ખાસ કરીને ખૂબ જ આપણી નજીક કોઈ વાહન લાવીને હોર્ન વગાડે ત્યારે આપણને ગુસ્સો પણ આવતો હોય છે.રહેણાંક વિસ્તારમાં પણ જ્યારે આવા વાહન ચાલકો કે જેઓ રસ્તા પર રહેતા લોકો, વડીલો અને દર્દીઓની પરવા કર્યા વગર વિના કારણે જ્યારે હોર્ન વગાડે છે.ત્યારે પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે.આ પ્રદૂષણ પર તાત્કાલિક અંકુશ કરવાની જરૂર છે.
અનેક દેશોમાં આપણા જેટલા હોર્ન તો ઠીક પણ બહુ જ જરૂરી હોય ત્યારે હોર્ન મારતા લોકો જોવા મળે છે અને નોઈઝ પોલ્યુશન આપણને ઝીરો જોવા મળે છે. તો જેમ આપણે એક-બે દિવસ કંઈ પણ ખાધા-પીધા વગર ઉપવાસ કરીએ છીએ અથવા તો પ્રવાહી પીને ઉપવાસ કરીએ છીએ અને આપણા શરીરને ફાયદો થતો હોય છે. તેમજ મોબાઇલ ઉપવાસ ની પણ શરૂઆત થઈ છે કે જેનાથી આપણો સ્ક્રીન ટાઈમ ઘટે,આંખોને ફાયદો થાય અને મગજમાં જેવા તેવા વિચારો અને ઘટનાઓ ન ઘૂસે. એવી જ રીતે જો હોર્ન ન મારવાના ઉપવાસ શરૂ કરવામાં આવે તો ૧૦૦% વાયુ પ્રદુષણ ઘટે.જેથી આપણા દેશની છાપ બીજા દેશોમાંથી આવતા લોકો સારી લઈને જાય અને દેશના લોકોને પણ વાયુ પ્રદુષણથી રાહત થાય.

Share Article

Other Articles

Previous

S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં

Next

એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
4 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
1 મહિના પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
1 મહિના પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 મહિના પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પાકિસ્તાન માટે જાસૂસી કરતી ગદ્દારોની ગેંગનો પર્દાફાશ : 9 લોકોની ધરપકડ, તપાસ એજન્સીઓ હરકતમાં આવી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ટ્રમ્પે વિશ્વના 14 દેશો પર 25 થી લઈને 40% સુધીનો ટેરિફ લાદવાની જાહેરાત કરી, 1લી ઓગસ્ટથી અમલ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
પપ્પા, મને અહીં ગમતું નથી’ કહ્યાના બે દિ’ બાદ કોન્સ્ટેબલની સાતમા માળેથી મોતની છલાંગ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
લો બોલો! કરાંચીની જેલમાંથી 216 કેદીઓ એક સાથે ભાગી ગયા, વાંચો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર