Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં

Fri, April 10 2026

૧૫૦ ફૂટ રિંગરોડ પર ધરમનગર નજીક ઋષિવાટિકા સોસાયટીના રહીશો દેશીદારૂ-નોનવેજ અને ગંદકીના ત્રાસથી ત્રાહિમામ

દારૂડિયાઓ દારૂ પીને ગમે ત્યાં કઢંગી હાલતમાં પડ્યા રહે છે, પોલીસ-મહાપાલિકા બન્નેને જાણ કરી પણ ૂૂકોઈ ડોકાતું જ નથી


રાજકોટ મહાપાલિકાની ચૂંટણી નજીક છે બરાબર ત્યારે જ ઘણા લાંબા સમયથી છુપાયેલુ દર્દ બહાર લાવીને રાજકીય નેતાઓની નસ દબાવી રહ્યા છે સાથે સાથે પોલીસ તંત્રને પણ દોડાવવાનું શરૂ કર્યું છે. મંગળવારે વોર્ડ નં.૧૨ની આર્યમાન સોસાયટીના રહીશોએ ગંદા પાણીના વિરોધમાં થાળી વગાડી વિરોધ કર્યા બાદ બુધવારે વોર્ડ નં.૧માં આવેલી ઋષિવાટિકા સોસાયટીના મહિલાઓએ તંત્રને ઢંઢોળ્યું હતું. આ વિસ્તારમાં દારૂનું વેચાણ સહિતનું દૂષણ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય આખરે રહેવાસીઓએ આ વખતે કોઈએ મત માંગવા આવવું જ નહીં તેવા બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે વિસ્તારમાં રહેતી મહિલાઓએ રોષ સાથે જણાવ્યું કે ઋષિવાટિકા સોસાયટીની આજુબાજુમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દારૂડિયાઓ અહીં દારૂ પીને ગમે ત્યાં કોથળી ફેંકી દેતાં હોય બેફામ ગંદકી ફેલાઈ રહી છે. આ ઉપરાંત થોડે જ દૂર નોનવેજનું વેચાણ પણ થઈ રહ્યું હોય તેનો કચરો પણ અહીં જ ફેંકી દેવામાં આવે છે જેના કારણે અહીં ગંદકીના ગંજ ખડકાયેલા છે સાથે સાથે ઉંદર-મચ્છરોનો ઉપદ્રવ પણ અસહ્ય બની ગયો છે.
દારૂડિયાઓ દારૂ પીને ગમે ત્યાં કઢંગી હાલતમાં પડ્યા રહેતા હોવાથી મહિલાઓનું બહાર નીકળવું દુષ્કર બની ગયું છે. એકંદરે ઋષિવાટિકા સહિતની સોસાયટીમાં રહેતા લોકોની હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી થઈ ગઈ હોય આ વખતે મતદાનનો બહિષ્કાર જ કરવાનો નિર્ણય લેવાયો છે.

Share Article

Other Articles

Next

ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
4 કલાક પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
4 કલાક પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
4 કલાક પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

શેરબજારમાં તેજીનું વાવાઝોડું, વાંચો કેટલા પોઈન્ટનો ઉછાળો આવ્યો
બિઝનેસ
2 વર્ષ પહેલા
નવા કાયદા હેઠળ પ્રથમ ફરિયાદ ગુટકા વેંચતા ફેરિયા સામે નોંધાઈ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ 14 માર્ચ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, અણધાર્યા લાભ થશે ; સારા સમાચાર મળશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બામણબોર પાસેથી દિવાળીમાટે  મંગાવેલો રૂ.24.19 લાખનો દારૂ પકડાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર