Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPLમાં મેચના દિવસે પ્રેક્ટિસ નહીં,એવોર્ડ લેવા સ્લિવલેસ જર્સી-ચપ્પલ નહીં પહેરી શકાય: IPL-2026 માટે BCCIએ બનાવ્યા કડક નિયમ

Wed, March 25 2026

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આઈપીએલ-2026 માટે કડક નિયમ બનાવ્યા છે. હવે મેચના દિવસે ટીમ પ્રેક્ટિસ કરી શકશે નહીં. આ ઉપરાંત ખેલાડીઓના પહેરવેશથી લઈને સ્ટેડિયમમાં ખેલાડીના પરિવારની અવર-જવર સુધી શું કરવું અને શું ન કરવું તેની યાદી તૈયાર કરી છે.

BCCIએ સ્પષ્ટ કર્યું છે કે મેચના દિવસે મુખ્ય મેદાન ઉપર કોઈ પ્રકારની પ્રેક્ટિસ કરી શકાશે નહીં. પ્રેક્ટિસ માટે ટીમોને પ્રેક્ટિસ એરિયામાં બે નેટ અને મુખ્ય સ્કવેર ઉપર રેન્જ હિટિંગ માટે એક સાઈડ વિકેટ અપાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ જેવા ગ્રાઉન્ડ પર જો બન્ને ટીમ એક જ સમયે પ્રેક્ટિસ કરે છે તો બન્ને ટીમને બે-બે પીચ અપાશે. આ ઉપરાંત મેચના દિવસે મુખ્ય મેદાન ઉપર કોઈ પણ ખેલાડીનો ફિટનેસ ટેસ્ટ કરી શકાશે નહીં.

આ પણ વાંચો:આરોગ્ય કેન્દ્ર બંધ હોય તો હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ ચાલશે: રાજકોટ મનપાએ કરી નવી વ્યવસ્થા

પ્રેક્ટિસના દિવસે ખેલાડીઓએ ટીમ બસમાં જ સ્ટેડિયમ પહોંચવું પડશે. જો કે ટીમો બે તબક્કામાં યાત્રા કરી શકે છે. એક મહત્ત્વપૂર્ણ ફેરફાર એવો પણ છે કે ખેલાડી પોતાના પરિવારના સભ્યો સાથે યાત્રા કરી શકશે નહીં. પરિવાર અને મિત્રોએ અલગ વાહનમાં આવવા-જવાનું રહેશે અને તેમને માત્ર હોસ્પિટાલિટી એરિયામાંથી જ પ્રેક્ટિસ જોવાની પરવાનગી અપાશે. મેદાનની અંદર ઓપન નેટસની પરવાનગી સંપૂર્ણ પ્રતિબંધિત કરી દેવાઈ છે.

મેચ દરમિયાન શિસ્ત જાળવી રાખવા માટે પણ નિયમ બનાવાયા છે. ખેલાડીઓને નિર્દેશ અપાયો છે કે તે એલઈડી બોર્ડની દિશામાં બોલન મારે અને ન બોર્ડની સામે બેસે. આ ઉપરાંત ઓરેન્જ અને પર્પલ કેપ ધરાવતા ખેલાડીએ ઓછામાં ઓછી બે ઓવર સુધી કેપ પહેરી રાખવી પડશે. મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં સ્લિવલેસ જર્સી અને ચપ્પલ પહેરવા પર પ્રતિબંધ રહેશે.

Share Article

Other Articles

Previous

દુષ્કર્મ કેસમાં ફસાયેલો યશ દયાલ IPL નહીં રમે છતાં કમાશે 5 કરોડ: આખી સીઝનમાંથી યશ થયો બહાર,જાણો શું છે મામલો

Next

આરોગ્ય કેન્દ્ર બંધ હોય તો હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ ચાલશે: રાજકોટ મનપાએ કરી નવી વ્યવસ્થા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધ વિરામ માટે ટ્રમ્પે ઈરાનને મોકલ્યો 15 સૂત્રી પ્રસ્તાવ: જાણો શું છે ઈરાનની યુધ્ધ વિરામ માટેની શરતો,અમેરિકાને ઈરાન પાસેથી શું જોઈએ?
33 મિનિટutes પહેલા
કેન્દ્ર સરકારની નવી તૈયારી: PNG કનેક્શન નહી લેનારને ગેસ સિલિન્ડર નહી મળે, રાજ્ય સરકારો માટે પણ આદેશ અપાયો
45 મિનિટutes પહેલા
હાય રે કળિયુગ…નવસારીમાં સાવકા પિતાએ બે સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી બનાવી ગર્ભવતી, પોલીસે નરાધમની કરી ધરપકડ
58 મિનિટutes પહેલા
ડિરેક્ટરે મને ખોટી રીતે સ્પર્શ કર્યો…વાયરલ ગર્લ મોનાલિસાએ સનોજ મિશ્રા પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું-ફિલ્મ માટે મારી સાથે રેપ કરાવશો?
1 કલાક પહેલા
Categories

નેશનલ

3021 Posts

Related Posts

રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ઓટીટી પર રિલીઝ થશે
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટનું ચકચારી ‘ચીકી કૌભાંડ’: ગાંધીનગરના આદેશ બાદ તપાસ પ્રાદેશિક કક્ષાએ સોંપાય, ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ધડાકો
ક્રાઇમ
2 મહિના પહેલા
ગંભીરના કોચ બનતાની સાથે જ કોહલી-રોહિત-જાડેજા-શમીની `વિદાય’ નિશ્ચિત
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
1 ઑક્ટોબરથી રાજકોટના 18 વોર્ડના રસ્તા કરાશે રિપેર : ગરબી આયોજિત થતી હોય તે ચોકમાં તાત્કાલિક પેવિંગ બ્લોક, સિમેન્ટ બ્લોક ફિટ કરવા આદેશ
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર