Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો

Tue, March 24 2026

તબીબી ક્ષેત્રને કલંક લાગે તેવું કારસ્તાન તબીબે જ આચરતાં રાજકોટ જ નહીં, બલ્કે આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. સાધુ વાસવાણી રોડ પર આવેલ ક્લિનિકમાં ચોરીછૂપીથી કેમેરો લગાવી ડૉક્ટરની ‘જાસૂસી’ કર્યા બાદ બોગસ પત્રકારોની ઓથ મેળવી બ્લેક મેઈલિંગ શરૂ કરવાની ફરિયાદ નોંધાતા સાઇબર ક્રાઇમ પોલીસ મથકની ટીમે આરોપી ડૉક્ટર ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી.

આ પણ વાંચો: બ્લેકમેઈલિંગ કેસમાં પકડાયેલા રાજકોટના ડૉક્ટર પાસેથી વીડિયો કબજે કરવા તજવીજ: ખંડણી માંગનારા 8 પત્રકાર સહિતના 11 ફરાર

મિત્ર ડૉક્ટર તેની ઓફિસમાં શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે જ આરોપી ડૉ. કમલ ચમનભાઈ નાંઢાએ (ઉ.વ.32) કેમેરો ફિટ કર્યો હતો. ફૂટેજથી પૈસા મળવાના લાલચે તેને બોગસ પત્રકારોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું.

સાઈબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જે.એમ. કૈલા સહિતની ટીમે ડૉ. કમલ નાંઢાને ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

આ પણ વાંચો: હું પત્રકાર છું… કહી ગોંડલમાં મજૂર પાસેથી 10 હજારનો તોડ કર્યો: પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

ફૂટેજ સ્ટોરેજ બાદ ડૉ. કમલ નાંઢાએ વીડિયો પત્રકારોને આપ્યા અને હિરેન મકવાણા, જગદીશ તેરૈયા, ઘનશ્યામ પટેલ, અમિત ઠક્કર, જતીન નથવાણી, ભરત, જીગર સોઢા સહિતના 11 શખ્સોએ ડૉક્ટરને બ્લેક મેઈલિંગ કરવાનું શરૂ કર્યું અને 25 લાખની ખંડણી માંગી. પોલીસે બોગસ પત્રકારો સામે પણ ગુનો દાખલ કર્યો છે, તેની તપાસ ચાલી રહી છે.

Share Article

Other Articles

Previous

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ

Next

રાજકોટના રેસકોર્સની અંદર આવેલા આ 10 ગ્રાઉન્ડ 16 દિવસ 9 કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
13 વર્ષનો સંઘર્ષ અને અંતે ‘ઈચ્છામૃત્યુ’ : કોમામાં રહેલા હરીશ રાણાએ દુનિયાને કહ્યું-અલવિદા, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
1 કલાક પહેલા
યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક
2 કલાક પહેલા
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ
3 કલાક પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
3 કલાક પહેલા
Categories

નેશનલ

3017 Posts

Related Posts

સમૂહલગ્ન કૌભાંડી ચંદ્રેશ છત્રોલાની આગોતરા જામીન અરજી રદ 
રાજકોટ
1 વર્ષ પહેલા
શાપરમાં મંગેતરે દુષ્કર્મ ગુજારી યુવતીને કુંવારી માતા બનાવી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
‘ધર્મ જોઈને સામાન ખરીદો’, મોરબીમાં પહલગામની ઘટનાનો ઉગ્ર વિરોધ, મૌન રેલી યોજી કરાયું પૂતળાદહન
ગુજરાત
11 મહિના પહેલા
પંજાબ : અમૃતસરમાં મંદિર પર મધરાત્રે થયો હુમલો, બાઇક સવાર શખ્સોએ કર્યો ગ્રેનેડ અટેક ; પોલીસ તપાસ શરૂ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર