Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવી પ્રવાસન નીતિ: હોટલ બાંધકામ માટે હળવા નિયમો અને ઝડપી મંજુરી! કર પ્રોત્સાહન, લીકર પરમિટમાં છૂટછાટ સહિતના લાભ આપવા કવાયત

Tue, March 24 2026

પહેલા કોમનવેલ્થ ગેઈમ્સ અને પછી ઓલમ્પિક રમતોત્સવ ગુજરાતમાં આવી રહ્યો છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર હાલમાં હોટલ અને પ્રવાસન ઉદ્યોગ માટે નવી નીતિને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. આ નવી નીતિમાં હોટલ બાંધકામને મંજુરીના ધોરણો હળવા,કર પ્રોત્સાહન, વધારાની એફ.એસ.આઈ.સહિતની છૂટછાટ મળશે તેવું જાણવા મળ્યુ છે. નવી પ્રવાસન નીતિમાં લીકર પરમિટના ધોરણોમાં પણ છૂટછાટ આવી શકે છે.

કોમનવેલ્થ ગેઈમ્સ 2030માં યોજાનાર છે ત્યાર પહેલા હોટલ અને પ્રવાસન નીતિ જાહેર થઇ જાય અને તે મુજબ હોસ્પિટાલિટી સેક્ટરનો વિકાસ થાય તેવી ધારણા રાખીને સરકારે આ નીતિ તૈયાર કરી છે. આ ગેઈમ્સ સંદર્ભે એકલા અમદાવાદમાં જ 60 હજાર જેટલા વધારાના હોટલ રૂમની જરૂર ઉભી થશે તેવી ધારણા છે ત્યારે નવી નીતિ હોટલ બાંધકામને વેગ આપવા માટે પ્રોત્સાહન આપશે.

સુત્રોએ જણાવ્યુ છે કે, આ નીતિને અંતિમ સ્વરૂપ આપતા પહેલા રાજ્ય સરકાર ત્રણ રાજ્યોની પ્રવાસન નીતિનો અભ્યાસ પણ કર્યો
છે.સરકારે આ પહેલા 2021માં હોટલ અને પ્રવાસન નીતિ જાહેર કરી હતી જેની મુદ્દત 2025માં પૂરી થઇ ગઈ છે. આ સમયગાળામાં ધારણા કરતા ઓછી સંખ્યામાં હોટલ બની છે. નવી નીતિમાં હોટલ બાંધકામમાં સબસિડી આપવાને બદલે વધારાની એફ.એસ.આઈ. , કર પ્રોત્સાહન અને વીજ બીલમાં છૂટ જેવા પ્રોત્સાહન જાહેર થઈ શકે છે. સબસિડી આપવાથી રાજ્ય સરકારની તિજોરી ઉપર ભારણ આવે તેમ છે તેથી અન્ય પ્રોત્સાહન આપવા વિચારણા થઇ રહી છે.

આ પણ વાંચો: ભાજપના ‘ગઢ’ રાજકોટના વોર્ડ નં.2માં 10794, વોર્ડ નં.7માં 13111, વોર્ડ નં.14માં 11310 મતદાર ઘટ્યા, જાણો વોર્ડ વાઇઝ મતદારોની સંખ્યા

હોટલ ઉદ્યોગના જાણકારો એવું માની રહ્યા છે કે, કોમનવેલ્થ ગેઈમ્સ માટે ઓછામાં ઓછી 300 નવી હોટલની જરૂર છે. અને હોટેલ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવામાં સામાન્ય રીતે પાંચ વર્ષથી વધુ સમય લાગે છે.હોટલ માટે મંજુરી મેળવવામાં જ 10 થી 12 માસ જેટલો સમય પસાર થઇ જાય છે. આવા સંજોગોમાં મંજુરીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.

સરકારે 2026-27 ને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કર્યું છે અને મુલાકાતીઓને આકર્ષવા માટે “વેડ ઇન ગુજરાત” પહેલ પણ શરૂ કરી છે. આ માટે, તે દારૂ નીતિમાં ધોરણોમાં છૂટછાટ આપવાનું વિચારી રહી છે.કોમનવેલ્થ ગેઈમ્સ પહેલાના કાર્યક્રમોમાં હાજરી આપતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને માટે ગ્રુપ પરમિટ અને કામચલાઉ ઇવેન્ટ-વિશિષ્ટ પરમિટ માટેની દરખાસ્તો પર કામ કરવામાં આવી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ડ્રાયફ્રુટની આયાતને બ્રેક: ઈરાની મામરો બદામનો ભાવ 6000 સુધી પહોંચ્યો, જો યુદ્ધ લાબું ચાલે તો સિંગ-ગોળ ખાવા પડશે!

Next

ભાજપના ‘ગઢ’ રાજકોટના વોર્ડ નં.2માં 10794, વોર્ડ નં.7માં 13111, વોર્ડ નં.14માં 11310 મતદાર ઘટ્યા, જાણો વોર્ડ વાઇઝ મતદારોની સંખ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક
8 મિનિટutes પહેલા
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ
42 મિનિટutes પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
58 મિનિટutes પહેલા
રાજકોટના રેસકોર્સની અંદર આવેલા આ 10 ગ્રાઉન્ડ 16 દિવસ 9 કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3016 Posts

Related Posts

અંતિમ રેલીમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે બજેટમાં શું થઈ જાહેરાત ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
જામનગરમાં નર્સનું અમાનુષી કૃત્ય : ગલૂડિયાને સ્કૂટી પાછળ બાંધી ઢસડ્યું, વિડીયો થયો વાયરલ
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજ્યના નાગરિકો માટે મોટી જાહેરાત : વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો, 9 મહિનામાં બીજીવાર ઘટાડો   
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર