Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના જંગલેશ્વરના 1358 દબાણકારો મામલે હવે ગમે ત્યારે થશે ધડાકો: મહેસુલ પંચ દ્વારા ગમે ત્યારે ચૂકાદો જાહેર કરશે

Fri, March 20 2026

રાજકોટ જિલ્લા કલેક્ટર હસ્તકની એક લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર ઉભેલા 1358 દબાણો, મિલકતો સંદર્ભે ગુજરાત મહેસુલ પંચમાં હાઈકોર્ટની સૂચનાને આધિન કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોય હવે ગમે તે ઘડીએ કોઈપણ ચૂકાદો આવે તેવી સંભાવના છે તેવું સૂત્રોમાંથી જાણવા મળે છે.

દબાણકર્તાઓને દબાણો દૂર કરવા સંદર્ભે ડિમોલિશનની અપાયેલી આખરી નોટિસમાં હાઈકોર્ટ દ્વારા 90 દિવસની રાહત અપાઈ હતી અને રાજ્યના મહેસુલ પંચને અરજી સંદર્ભે કાર્યવાહી કરી રિપોર્ટ આપવા આદેશ કરાયો હતો.

કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોવાનું અને હવે મહેસુલ પંચ દ્વારા ગમે ત્યારે કાર્યવાહી સંદર્ભે ચૂકાદો જાહેર કરશે. મહેસુલ પંચના રિપોર્ટમાં દબાણકર્તાઓની તરફેણમાં કોઈ નિર્ણય લેવાયો. હશે કે તેના તરફ હવે તંત્ર અને દબાણકર્તાઓની મીટ મંડાયેલી હશે.

આ પણ વાંચો: હેરિટેજનો દરજ્જો ધરાવતી રાજકોટની લાખાજીરાજ માર્કેટને તોડાશે નહીં, 8 કરોડના ખર્ચે રિનોવેટ કરાશે: મહાપાલિકાએ ફેરવ્યો પ્લાન

રાજકોટના જંગલેશ્વરમાં 350 કરોડની જમીન ખુલ્લી

રાજકોટના ઈતિહાસમાં ક્યારેય ન થયું તેવું મેગા ડિમોલિશન વોર્ડ નં.16ના જંગલેશ્વરમાં બે દિવસ સુધી ચાલ્યા બાદ બુધવારે ‘તોડફોડ’ પૂર્ણ કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ આજી નદીનો પટ અને 15 મીટર (45 ફૂટ)નો રોડ જે બાપુનગરથી નાડોદાનગર સુધી આવેલો છે, તે બન્નેની મળી કુલ 350 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી થઈ હોવાથી હવે જંગલેશ્વરમાંથી વાહનો સરળતાથી પસાર થઈ શકશે, સાથે સાથે ચોમાસામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે બાપુનગરથી નાડોદરાનગર સુધીનો સવા બે કિલોમીટરનો ટાઉન પ્લાનિંગ હેતુનો રોડ તથા શાળા નં.70થી પૂર્વ બાજુએ આવેલા આજી નદી પટ વિસ્તારમાં કુલ 88750 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. અહીં 1489 મકાન, દુકાન, ઓરડીઓનું બાંધકામ હતું જેને તોડી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન પાછળ કુલ 1512 અધિકારીઓ-કર્મચારીઓની ટીમ તેમજ 261 જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર, હિટાચી સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રમાણે 33642 માનવ કલાક અને 5472 મશીનરી કલાકે આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં પકડાયો તે પહેલાં ચાર વખત હાઈબ્રિડ ગાંજો વેચાઈ ગયો: ગાંજો સાચવવા ખાસ ફ્લેટ રાખ્યો’તો, નશાનું મોટું નેટવર્ક ખુલશે

Next

હેરિટેજનો દરજ્જો ધરાવતી રાજકોટની લાખાજીરાજ માર્કેટને તોડાશે નહીં, 8 કરોડના ખર્ચે રિનોવેટ કરાશે: મહાપાલિકાએ ફેરવ્યો પ્લાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જમશેદપુર નજીક સ્વર્ણરેખા નદીના તટ પરથી મળી આવ્યો 226 કિલોનો શક્તિશાળી બોમ્બ: બોમ્બ સ્કવોડ નિષ્ક્રિય
36 સેકન્ડ પહેલા
ઈરાનને ઝટકો: IRGC પ્રવક્તા અલી મહંમદ નૈનીનું પણ મોત, અઠવાડિયામાં ચોથા ટોચના કમાન્ડર ગુમાવ્યો
33 મિનિટutes પહેલા
પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો: જાણો નોર્મલ પેટ્રોલથી કેટલું અલગ છે પ્રીમિયમ પેટ્રોલ, જે ₹2.35 પ્રતિ લિટર મોંઘુ થયું?
55 મિનિટutes પહેલા
યુધ્ધ દેશમાં મોંઘવારી વધારશે! કપડાંથી લઈને ખાવા-પીવાની ચીજ-વસ્તુમાં થશે ભાવ વધારો, આમ આદમી પર અસર થશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3004 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનલાભ થશે, દિવસ અત્યંત શુભ
ધાર્મિક
2 વર્ષ પહેલા
સુરતમાં કોંગ્રેસનું નામુ નાખી દેનાર નિલેશ કુંભાણી છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગરમી ઘટતા આજથી જનસેવા કેન્દ્રો રાબેતા મુજબ
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારતની સૌર ઉર્જા ક્રાંતિ : ઉજ્જવળ અને સ્વચ્છ ભવિષ્ય તરફ મક્કમ ડગલું !! જાણો સૌર ઉર્જાના વિસ્તરણમાં પડકારો વિશે
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર