Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

‘પેટપૂજા’થી ટેક્સચોરી: સોફ્ટવેરનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટસ સાણસામાં! રાજકોટનાં નાના રેસ્ટોરન્ટ, કેફે-5 સ્ટાર હોટેલને પણ મળી નોટિસ

Mon, March 16 2026

બીરિયાનીથી લઈને કાઠિયાવાડી મેનુ સુધીની પેટપૂજા તો ગ્રાહકો કરી રહ્યા હતા, પરંતુ બિલોના આંકડામાં ‘જાદુ’ કરીને સરકારની તિજોરીને ખોખલી કરવાની રમત પણ સાથે ચાલી રહી હતી. દેશભરના અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા “પેટપૂજા” POS સોફ્ટવેરનો ઉપયોગ કરીને બિલિંગમાં ગડબડ કરી ટેક્સચોરી કરવામાં આવી હોવાની શંકા સામે આવતા આવકવેરા વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ, જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોના રેસ્ટોરન્ટ માલિકો હવે આવકવેરા વિભાગની રડારમાં આવી ગયા છે. ઘણા સંચાલકોને સમન્સ અને નોટિસો પાઠવાઈ છે, જ્યારે કેટલાક સ્થળોએ સીધી દરોડાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.



અમદાવાદ અને ગોંડલમાં આવેલી ઓનેસ્ટ, લઝીઝ અને ખોડિયાર જેવી જાણીતી રેસ્ટોરન્ટ પર આવકવેરા વિભાગે દરોડા પાડી લાખોની ટેક્સચોરી ઝડપી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન બિલિંગ સિસ્ટમ અને વેચાણના આંકડામાં ગેરરીતિઓ સામે આવતાં વિભાગે કડક પગલાં ભર્યા છે.

સૂત્રો મુજબ રાજકોટમાં નાની ઢાબા જેવી રેસ્ટોરન્ટથી લઈને ફાઈવ સ્ટાર હોટેલ સુધીના ઘણા સંચાલકો હવે આઈ.ટી.ના સાણસામાં આવી ગયા છે. પેટપૂજા સોફ્ટવેર દ્વારા વેચાણના આંકડા છુપાવી સરકારને નુકસાન પહોંચાડનાર સંચાલકો સામે કડક કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.તપાસ આગળ વધતા આવનારા દિવસોમાં વધુ રેસ્ટોરન્ટ અને હોટેલોના નામ બહાર આવે તેવી સંભાવના છે, જેથી હોટેલ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો:ધો.3નાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સર્વે: રાજકોટ સહિત રાજયની 490 સ્કૂલોમાં ‘પરખ’ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે

પેટપૂજા એપ શું છે?

“પેટપૂજા” એક ક્લાઉડ આધારિત રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ POS સોફ્ટવેર છે, જેનો ઉપયોગ નાના ઢાબાથી લઈને મોટા રેસ્ટોરન્ટ અને હોટેલ સુધી વ્યાપકપણે થાય છે. આ સોફ્ટવેર દ્વારા બિલિંગ, ઇન્વેન્ટરી, ઓનલાઈન ઓર્ડર, ગ્રાહક ડેટા, રિપોર્ટિંગ અને પગારપત્રકનું સંચાલન સરળ બને છે.પરંતુ અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક કિસ્સાઓમાં વેચાણના આંકડામાં ફેરફાર કરી ટેક્સચોરી કરવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ થતો હોવાની આશંકા સામે આવી છે. 

Share Article

Other Articles

Previous

1 એપ્રિલથી ટેક્સના નવા નિયમો થશે લાગુ: ITR સમય મર્યાદા, STT અને TCS થશે ફેરફાર, જાણો કરદાતાઓ પર શું પડશે અસર?

Next

ધો.3નાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સર્વે: રાજકોટ સહિત રાજયની 490 સ્કૂલોમાં ‘પરખ’ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
11 મિનિટutes પહેલા
હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં
1 કલાક પહેલા
રાજકોટમાં ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી 8.32 લાખના 23 મોબાઈલની ચોરી: ઓર્ડર કેન્સલ થયેલા ફોન શખ્સે બારોબાર વેંચી નાખ્યા
2 કલાક પહેલા
રાજકોટના કોર્પોરેટરોનો ‘પાવર’ પૂરો,પ્રજાના કામ કરવાની કેસેટ શરૂ! 5 વર્ષ પૂરા થયા છતાં અનેક કોર્પોરેટરને લોકો ઓળખતા પણ ન્હોતા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2990 Posts

Related Posts

નળ-ગટર-લાઈટ-સફાઈ-પાણીની ફરિયાદ કરવી છે ? ડાયલ કરો ૧૫૫૦૩૪
રાજકોટ
1 વર્ષ પહેલા
આજથી ત્રણ દિવસ રાજકોટ સિવિલમાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ
રાજકોટ
1 વર્ષ પહેલા
પત્નીને મેસેજ કરવાની ના પાડતા યુવક પર છરી વડે હુમલો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજસ્થાનમાં પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ખાતામાં ₹350 કરોડનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ, સરકારી સામગ્રી ગુમ થઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર