Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

દુબેજીની સિક્રેટ જર્ની: ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ફ્લાઇટ ન મળતા શિવમ ડૂબીએ ટ્રેનમાં કરી મુસાફરી, મોઢું સંતાડીને મુંબઈ પહોંચ્યો

Wed, March 11 2026

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો વચ્ચે “દુબે, દુબે” ના નારા ગુંજ્યાના થોડા કલાકો પછી શિવમ દુબે એક અલગ મિશન પર હતો. ન્યુઝીલેન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની અંતિમ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને ભારતને 250 થી વધુ રન સુધી પહોંચાડનાર શિવમ દુબેને મુંબઈ જવા માટે કોઈ ફ્લાઇટ મળી ન હતી. તેણે જે રસ્તો પસંદ કર્યો તે ફિલ્મની સ્ક્રીપ્ટ જેવો હતો.

શિવમ દુબે તેની પત્ની અંજુમ અને એક મિત્ર સાથે અમદાવાદ-મુંબઈ સયાજી એક્સપ્રેસમાં 3-ટાયર એસી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. મુંબઈ જતી બધી ફ્લાઇટ્સ ફૂલ હતી, તેથી દુબેએ ટ્રેન પકડવાનું નક્કી કર્યું કારણ કે તે તેના 4 વર્ષના પુત્ર અયાન અને 2 વર્ષની પુત્રી મહવિશને જોવા માટે ઉત્સુક હતો. પોતાની ઓળખ છુપાવવા માટે, દુબેએ ટોપી, માસ્ક અને આખી બાંયનું ટી-શર્ટ પહેર્યું અને ટ્રેન રવાના થાય તેના પાંચ મિનિટ પહેલા જ કોચમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો: VIDEO: ફૂકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ખામી: વિમાનમાં ગિયર તૂટી જતાં હાર્ડ લેન્ડિંગ, 141 મુસાફરોના જીવ તાળવે ચોટયા

ટ્રેનની અંદર ઉપરની બર્થ પર  રેલ્વેના ધાબળા નીચે છુપાયેલા દુબે માટે સૌથી મુશ્કેલ ક્ષણ ત્યારે આવી જ્યારે ટિકિટ ચેકર આવ્યો. તેનું નામ જોઈને, ટીસીએ પૂછ્યું કે, “શિવમ દુબે? તે કોણ છે, પેલો ક્રિકેટર?” જો કે દુબેની પત્ની અંજુમે ચતુરાઈથી જવાબ આપ્યો, “ના, ના, તે ક્યાંથી આવશે?” આ સાંભળી ટીસી રવાના થયા હતા. દુબેએ કહ્યું કે તે આઠ કલાકની મુસાફરી દરમિયાન ભીડથી બચવા માટે ઉપરની બર્થ પર જ રહ્યો હતો.

મુંબઈના બોરીવલી સ્ટેશન પર ધોળા દિવસે ઉતરવું દુબે માટે એક મોટો પડકાર હતો. તેમને ડર હતો કે ચાહકો તેમને ઓળખી લેશે અને નાસભાગ મચી શકે છે જેથી તેણે પોલીસની મદદ માંગી હતી. પોલીસને પણ એ જાણીને આશ્ચર્ય થયું કે વર્લ્ડ કપ ચેમ્પિયન ફ્લાઇટ દ્વારા નહીં પણ ટ્રેન દ્વારા આવી રહ્યો છે. પોલીસ સુરક્ષા હેઠળ, દુબે સુરક્ષિત રીતે સ્ટેશનથી બહાર નીકળ્યો અને તેના ઘરે પહોંચ્યો હતો.

Tags:

ChampionsTrophy2026CricketFansCricketUpdateIndianCricketIndianRailwaysMumbaiLocalMumbaiNewsSecretJourneyShivamDubeSimpleLivingTeamIndia

Share Article

Other Articles

Previous

યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ

Next

VIDEO: ફૂકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ખામી: વિમાનમાં ગિયર તૂટી જતાં હાર્ડ લેન્ડિંગ, 141 મુસાફરોના જીવ તાળવે ચોટયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક
2 કલાક પહેલા
ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો
2 કલાક પહેલા
ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ
3 કલાક પહેલા
યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં ઈ-કેવાયસી શરૂ કરાશે
રાજકોટ
1 વર્ષ પહેલા
ટ્રેન દુર્ઘટનાઓ ક્યારે અટકશે ? ત્રણ અકસ્માતમાં ૩૦૦થી વધુ મુસાફરો મોતને ભેટ્યા ….
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
ગુજરાત @75 ડિઝાઈનની થીમ પર બનાવો આકર્ષક લોગો અને મેળવો 3 લાખનું ઈનામ : સ્પર્ધાનો પ્રારંભ
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર