Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના મુખ્યમંત્રી, DyCM, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના દિલ્હીમાં: PM સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કરશે બેઠક

Wed, March 11 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને આજે અચાનક દિલ્હીનું તેડું આવ્યું હતું. આજે સાંજે વડાપ્રધાન સાથે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની બેઠકમાં ભાગ લેવા તેઓ દિલ્હી ગયા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાને આજે સાંજે અચાનક સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠકનું આયોજન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને તાકીદે દિલ્હી બોલાવી લેવાયા હતા.

જેના કારણે આ ત્રણેય નેતાઓએ તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો કેન્સલ કરી નાખ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વિધાનસભાની બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળમાં ગેરહાજર રહ્યા હતા. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માએ તેમના કલોલ સ્વામિનારાયણ યુનિવર્સિટીના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં જવાનું મુલત્વી રાખ્યું હતું.

આ પણ વાંચો: 28 વર્ષ લડ્યા બાદ રાજકોટની નિર્મલા સ્કૂલને મળ્યું પ્લેગ્રાઉન્ડ! હાઈકોર્ટે લાલ આંખ કરતાં જ કમિશનરે તાત્કાલિક દરખાસ્ત રવાના કરી

આજની બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે યોજવી. તેની ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપની શું તૈયારી છે અને તૈયારીના ભાગરૂપે તાકીદે શું શું કામગીરી શરૂ કરવી તે અંગે ચર્ચા વિચારણા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના હતા તેમ સૂત્રોનું કહેવું છે.

આજની બેઠક બાદ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. અને ચૂંટણી સંભવતઃ મે માસના પ્રથમ કે બીજા સપ્તાહમાં આવી શકે છે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું.

Tags:

BhupendraPatelBJPDelhiMeetingGujaratElection2026GujaratPoliticsHarshSanghaviJagdishVishwakarmaLocalBodyElectionsMission2026pmmodiPoliticalNewsSwarajElections

Share Article

Other Articles

Previous

મિડલ ઈસ્ટના યુદ્ધની અસર: LPG બાદ, હવાઈ મુસાફરી થઈ મોંઘી,એર ઈન્ડિયાએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધાર્યો

Next

28 વર્ષ લડ્યા બાદ રાજકોટની નિર્મલા સ્કૂલને મળ્યું પ્લેગ્રાઉન્ડ! હાઈકોર્ટે લાલ આંખ કરતાં જ કમિશનરે તાત્કાલિક દરખાસ્ત રવાના કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે
24 મિનિટutes પહેલા
DGGIની તપાસ દરમિયાન કેસોની પતાવટમાં ગેરરીતિની ગંધ..? રાજકોટમાં ₹ 545 કરોડના બોગસ ITC કૌભાંડમાં નવો વળાંક: 5 અધિકારીઓની બદલી
39 મિનિટutes પહેલા
એક દિવસની રીકવરી બાદ સેન્સેક્સમાં ફરી 1200 પોઈન્ટનું ગાબડુ : નિફ્ટી શેરોમાં ભારે વેંચવાલી
49 મિનિટutes પહેલા
13 વર્ષથી કોમામાં રહેલા યુવકને ઈચ્છા મૃ*ત્યુની મંજૂરી: ચુકાદો સંભળાવતા SCના જસ્ટિસ થયા ભાવુક, જાણો શું છે હરીશ રાણાની કહાની
58 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2974 Posts

Related Posts

બિહાર ટ્રેન દુર્ઘટના કાવતરાંનું પરિણામ? અનેક જગ્યાએ પાટા તૂટેલાં મળ્યાં
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દારૂબંધી માત્ર કાગળ પર? સાણંદ પોલીસે હાઇ પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી પર દરોડા પાડ્યા: 81 લોકોની અટકાયત, 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત
ક્રાઇમ
1 મહિના પહેલા
ગણિતની ગણતરી ઊંઘી પડી: ધો. 10માં આ વર્ષે ફક્ત 7.26 ટકા વિદ્યાર્થીઓ જ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપશે
રાજકોટ
1 વર્ષ પહેલા
બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
ક્રાઇમ
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર