Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

બિલ્ડરો થયા ખુશખુશાલ: 1 એપ્રિલથી બિલ્ડિંગમાં વધારાના બાંધકામ માટે રૂ.50 લાખથી વધુની ફી ચાર હપ્તે ભરી શકાશે

Wed, March 11 2026

આજે બુધવારે સાંજે 6 વાગ્યાથી મહાપાલિકાના શાસકોની ટર્મ પૂર્ણ થઈ રહી છે તેના એક દિવસ પહેલાં એટલે કે મંગળવારે સ્પેશિયલ જનરલ બોર્ડ બોલાવી એજન્ડામાં રહેલી 12 ઉપરાંત અરજન્ટ બિઝનેસ સ્વરૂપે રજૂ કરાયેલી બે દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.

આ બે પૈકી એક દરખાસ્ત બિલ્ડર્સ લોબીને `રાહત’ આપતી હોય શાસકોએ તેમનું પણ પૂરું `ધ્યાન’ રાખ્યું હતું. દરખાસ્ત મંજૂર થઈ જતાં હવે બિલ્ડર્સ 1 એપ્રિલથી બિલ્ડિંગ પ્રોજેક્ટમાં વધારાનું બાંધકામ કે જેને ફ્લાવર બેડ કહેવામાં આવે છે તેની રૂા.50 લાખથી વધુની ફી હશે તો તેને ચાર હપ્તે ચૂકવી શકશે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત: અમેરિકામાં વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અબજો ડોલરનું રોકાણ કરશે

શાસકો દ્વારા મંજૂર કરાયેલી દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે જો ફીની રકમ 50 લાખથી અંદર હશે તો હપ્તાનો લાભ મળશે નહીં. ભરવાપાત્ર ફી 50 લાખથી વધારે હોય તો વધુમાં વધુ ત્રણ-ત્રણ મહિનાના ચાર હપ્તા કરવામાં આવશે. જો કે હપ્તાનો લાભ લેતા પહેલાં બિલ્ડરે ફીની કુલ રકમ પૈકી 25% રકમ ભરપાઈ કરવાની રહેશે.

જો ચેક બાઉન્સ થાય તો વર્ષે 18%ના દરે પેનલ્ટી દર મહિને વસૂલવામાં આવશે. હપ્તાની રકમના પોસ્ટ ડેટેડ ચેક અરજદાર દ્વારા વિકાસ પરવાનગી મેળવતા પહેલાં મહાપાલિકામાં જમા કરાવવાના રહેશે. હપ્તાની સંપૂર્ણ રકમ ભરપાઈ થયા બાદ જ બિલ્ડિંગ યુઝ કમ્પલીશન આપવામાં આવશે.

Tags:

AffordableHousingBuildersBusinessNewsConstructionNewsGujaratGovernmentGujaratRealEstateNewRulesPropertyDevelopmentRealEstateRealEstateUpdate

Share Article

Other Articles

Previous

28 વર્ષ લડ્યા બાદ રાજકોટની નિર્મલા સ્કૂલને મળ્યું પ્લેગ્રાઉન્ડ! હાઈકોર્ટે લાલ આંખ કરતાં જ કમિશનરે તાત્કાલિક દરખાસ્ત રવાના કરી

Next

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત: અમેરિકામાં વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અબજો ડોલરનું રોકાણ કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
એક દિવસની રીકવરી બાદ સેન્સેક્સમાં ફરી 1200 પોઈન્ટનું ગાબડુ : નિફ્ટી શેરોમાં ભારે વેંચવાલી
9 મિનિટutes પહેલા
13 વર્ષથી કોમામાં રહેલા યુવકને ઈચ્છા મૃ*ત્યુની મંજૂરી: ચુકાદો સંભળાવતા SCના જસ્ટિસ થયા ભાવુક, જાણો શું છે હરીશ રાણાની કહાની
19 મિનિટutes પહેલા
મિડલ ઈસ્ટના યુદ્ધની અસર: LPG બાદ, હવાઈ મુસાફરી થઈ મોંઘી,એર ઈન્ડિયાએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધાર્યો
2 કલાક પહેલા
ગુજરાતના મુખ્યમંત્રી, DyCM, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના દિલ્હીમાં: PM સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કરશે બેઠક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2974 Posts

Related Posts

અનોરા: સેકસ વર્કર પર બનેલી ફિલ્મે ઓસ્કારમાં રચ્યો નવો ઇતિહાસ, ફોનમાં શુટ થયેલી ફિલ્મે જીત્યા સૌથી વધુ એવોર્ડ
Entertainment
1 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઈટની ઉડાન માટે પ્રક્રિયા ‘ફાસ્ટટ્રેક’ પર: આજે કસ્ટમનાં ડે.કમિશ્નરની વિઝીટ
ગુજરાત
3 મહિના પહેલા
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
વિપક્ષોના વિરોધ વચ્ચે અંતે વકફએમેન્ડમેન્ટ બિલને કેબિનેટની મંજૂરી : 10 માર્ચથી શરૂ થનારા બજેટ સત્રમાં રજૂ કરાશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર