Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

23 વર્ષ બાદ પહેલીવાર ટીમ ઈન્ડિયા ROKO વગર ઉતરી: વાનખેડે સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન MS ધોની અને રોહિત શર્મા મેચ જોવા પહોંચ્યા

Fri, March 6 2026

ટી-20 વર્લ્ડકપ-2026માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ઉપર બીજો સેમિફાઈનલ મુકાબલો રમાયો હતો. આ મેચ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક પણ રહ્યો હતો કેમ કે પાછલા 23 વર્ષમાં જે દૃશ્ય જોવા ન્હોતું મળ્યું તે આ મેચમાં જોવા મળ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમ 23 વર્ષ બાદ પહેલીવાર આઈસીસી ટૂર્નામેન્ટના નોકઆઉટ મુકાબલામાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર રમી હતી. છેલ્લે આવું 2003ના વર્લ્ડકપમાં જોવા મળ્યું હતું. 2003નો વર્લ્ડકપ ફાઈનલ ભારતે ઑસ્ટે્રલિયા વિરુદ્ધ સૌરવ ગાંગૂલીની આગેવાનીમાં રમ્યો હતો. આ મેચમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ ખેલાડીઓ મેદાન ઉપર હતા પરંતુ વિરાટ અને રોહિત ત્યારે ટીમમાં પસંદગી પણ પામ્યા ન્હોતા.

Dhoni's Aura 😱 Rohit Sharma was watching the match in the stands with Jay Shah when he received news that his captain, Mahendra Singh Dhoni, had arrived at the stadium. Upon hearing this, Rohit immediately got up and went to meet Dhoni. As long as Dhoni was there, Rohit remained… pic.twitter.com/fqPmZZMd71

— Cricket Central (@CricketCentrl) March 6, 2026

આ પછી 23 વર્ષ સુધી ભારતે દરેક આઈસીસી નોકઆઉટ મેચમાં આ બન્નેમાંથી કમ સે કમ એકને પોતાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા જ હતા. બન્નેએ મળીને ભારતને અનેક મોટા મુકાબલામાં જીત અપાવી હતી. મોટા સ્કોર ચેઈઝ કર્યા અને દબાણમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2024માં ટી-20 ફોર્મેટમાંથી આ બન્ને નિવૃત્ત થઈ જતાં ટીમ ઈન્ડિયા નવી પેઢી સાથે આગળ વધી રહી છે. સૂર્યકુમાર યાદવની આગવેનીમાં અભિષેક, ઈશાન સહિતના ખેલાડીઓ મોરચો સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો :ભારત ચોથી વખત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં: વાનખેડેમાં ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું, રવિવારે ન્યુઝીલેન્ડ સામે અમદાવાદમાં ફાઇનલ મુકાબલો

રોહિત શર્મા અને એમએસ ધોનીની એક ફ્રેમમાં કેદ

ટી20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ જોવા માટે એમએસ ધોની તેની પત્ની સાક્ષી સાથે સ્ટેન્ડમાં પહોંચ્યો હતો. ધોની સ્ટેન્ડમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રોહિત શર્મા પણ પહોંચ્યો હતો, જ્યાં ધોની સાક્ષી સાથે હાજર હતો. રોહિત અને ધોનીએ એકબીજાને ગળે લગાવ્યા હતા.

રોહિત અને ધોનીએ ખેલાડીઓને ઉત્સાહિત કર્યા, લાંબી વાતચીત કરી

રોહિત શર્મા અને એમએસ ધોની સ્ટેન્ડમાં ઉભા રહ્યા અને લાંબા સમય સુધી વાતો કરી. તેઓ કોઈ ગંભીર વિષય પર ચર્ચા કરતા હોય તેવું લાગતું હતું. જોકે, જ્યારે પણ ભારતીય બેટ્સમેન સારો શોટ મારતા હતા, ત્યારે બંને ખેલાડીઓ ઉજવણી કરતા જોવા મળતા હતા. મેચ દરમિયાન, કેમેરામેન વારંવાર બંને ખેલાડીઓને ફોન કરતા હતા.

Share Article

Other Articles

Previous

પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ સી.વી.આનંદ બોસનું રાજીનામુ : લદાખના ઉપરાજ્યપાલે પદ છોડ્યુ, અન્ય રાજ્યોમાં નવા ગવર્નર મુકાયા

Next

ભારત ચોથી વખત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં: વાનખેડેમાં ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું, રવિવારે ન્યુઝીલેન્ડ સામે અમદાવાદમાં ફાઇનલ મુકાબલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
સાઉદીની મદદમાં પાકિસ્તાન પણ યુદ્ધમાં ઝંપલાવશે ? પાક. વિદેશ મંત્રીનો સંકેત, જાણો શું છે પાકિસ્તાન-સાઉદી રક્ષા કરાર
26 મિનિટutes પહેલા
ધાર્મિક લાગણી દુભાવવાનો કિસ્સો: રાજકોટમાં સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ
38 મિનિટutes પહેલા
ઊભા રહો હું પોલીસ કમિશનરને ફોન કરું…ધુળેટીમાં રાજકોટ પોલીસ પર રુઆબ છાંટવો કથિત પત્રકારને પડ્યો ભારે! જાણો શું છે મામલો
1 કલાક પહેલા
APK ફાઇલ ખોલતાં પહેલા ચેતજો! વોટ્સએપ પર ટ્રાફિક મેમોની ફાઇલ ખોલતા જ રાજકોટના વેપારીના ખાતામાંથી 10.87 લાખ સાફ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2955 Posts

Related Posts

કોહલી આફ્રિકાથી ‘અચાનક’ ભારત આવી ગયો ! ગાયકવાડ પણ આઉટ’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સંપત્તિની ઘોષણા ન થઈ હોય તો દરેક કેસમાં ચૂંટણી રદ થઈ શકે નહીં, સુપ્રીમ કોર્ટનું ફરમાન, તેલંગાણાના વિજયી ઉમેદવાર સામેની અરજી અદાલતે ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે શું કહ્યું ગૃહમંત્રી અમિત શાહે ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટના શાપર-વેરાવળમાં PGVCLના નાયબ ઇજનેરની જોહુકમી! દરવાજા વગરની ઇકો કારને બનાવી ફોલ્ટ રીપેર વાન
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર