Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા

Tue, March 3 2026

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ અમદાવાદના રાયખડ વિસ્તારમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી નશાકારક દવાઓનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. નવાઈની વાત એ છે કે, આ કાર્યવાહી શહેર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસથી માત્ર 800 મીટરના અંતરે કરવામાં આવી હતી.

બાતમીના આધારે વોચ ગોઠવાઈ ANTF ના PSI એમ.એન. આદરેજીયાને ચોક્કસ બાતમી મળી હતી કે જમાલપુરનો ઇમરાન હુસેન ઉર્ફે ‘ફેફડો’ શેખ નશા માટે વપરાતી અલ્પ્રાઝોલમ દવાનો જથ્થો લઈને રાયખડ વિસ્તારમાંથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે ટીમે રાયખડ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષાને અટકાવતા તેમાંથી ઇમરાન હુસેન સાથે રિક્ષાચાલક મઝરખાન પઠાણ અને મોહમ્મદ આસિફ મળી આવ્યા હતા.

તપાસમાં શું મળ્યું? રિક્ષાની તલાશી લેતા એક પ્લાસ્ટિકની થેલીમાંથી સફેદ રંગના બોક્સ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા પ્રતિબંધિત નશાકારક દવાની કેટેગરીમાં આવતી અલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો :મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા

મેડિકલ સ્ટોરના માલિકની સંડોવણી ઝડપાયેલા આરોપી ઇમરાનની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેણે કબૂલાત કરી કે આ નશાકારક દવાઓ તેણે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા ‘બજરંગ મેડિકલ સ્ટોર’ના માલિક હાર્દિક ઠક્કર પાસેથી માત્ર ૫૦૦૦ રૂપિયામાં ખરીદી હતી. આ દવાઓનો ઉપયોગ ઊંઘ અને નશા માટે કરવામાં આવતો હોવાનું ખુલ્યું છે.

કાયદેસરની કાર્યવાહી ANTF એ આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઇમરાન, મઝરખાન, મોહમ્મદ આસિફ અને મેડિકલ સ્ટોર સંચાલક હાર્દિક ઠક્કર વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

બજારમાં એક ગોળીની કિંમત ₹400

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જપ્ત કરાયેલા દરેક બોક્સમાં 40 સ્ટ્રીપ્સ હતી અને પ્રત્યેક સ્ટ્રીપમાં ૭૫ ગોળીઓ હતી. આમ, કુલ અંદાજે 3000 ટેબ્લેટ્સ મળી આવી હતી. નશાના કાળા બજારમાં એક ગોળી અંદાજે 400 રૂપિયામાં વેચાતી હોય છે, જે મુજબ જપ્ત કરાયેલા કુલ જથ્થાની કિંમત અંદાજે 12 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ

Next

મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
2 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
3 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
3 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
3 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને તમાચો મારનાર રાજકોટના યુવક રાજેશ સાકરીયાના પરિવારજન જેલમાં બંધ છે, તેને છોડાવવાની અરજી લઈને ગયો હતો
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
એનડીએનું ક્યાં થશે વિસ્તરણ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સર્જ્યો ગમખ્વાર અકસ્માત, વાહનોને ઠોકરે લીધા, પાંચથી વધુ ઘાયલ, બે મહિલા સહિત ત્રણના મોત, ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં કરી તોડફોડ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
ચીને અમેરિકાને શું ધમકી આપી દીધી ? શું કહ્યું ? કોણે આપ્યું નિવેદન ? જુઓ
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર