Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

શેરબજારમાં રોકાણના નામે રાજકોટના સ્ટીલના ધંધાર્થીએ 87.20 લાખ ગુમાવ્યા: કટકે કટકે પૈસા પડાવ્યા, આ રીતે ફૂટ્યો ભાંડો

Tue, March 3 2026

રાજકોટના મવડી રોડ પર સર્વોદય સ્કૂલની સામે રહેતા અને રાધેક્રિષ્ના સ્ટીલ તેમજ ઋષિકેશ સ્ટીલ નામે વેપાર કરતાં 30 વર્ષીય ધંધાર્થી સાથે શેરબજારમાં રોકાણના નામે 87.20 લાખની છેતરપિંડી થતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

આ અંગે ડેનીશ નારણભાઈ ડોબરિયા (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 5-11-2025ના તેને 13 સ્ટોક શેરિંગ' નામના વૉટસએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપના એડમિન તરીકે રાહુલકુમાર શર્માનું નામજોવા મળી રહ્યું હતું. આ પછી રાહુલ શર્માએ ડેનિશનો સંપર્ક કરી તે પોતે મુંબઈ રહેતો હોવાનું અનેફ્રેન્કલીન ટેમ્પલેશન’માં 15 વર્ષથી નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. તેણે ડેનિશને શેર બજારમાં રોકાણ કરાવી ઉંચું વળતર મળશે તે હેતુની વાત કરી સૌથી પહેલાં 9.80 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ અન્ય ગ્રુપમાં એડ કરી 19.55 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. આ પૈસાથી ખરીદાયેલા શેરનો નફો એપ્લીકેશન ઉપર 1.53 કરોડ રૂપિયા જોવા મળ્યો હતો.

આ પછી ડેનિશે નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં વધુ પૈસાની માંગ કરાઈ હતી જેના કારણે તેણે વધુ 57 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. આ પ્રકારે 87 લાખ રૂપિયા કરાવ્યા બાદ નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવતાં વધુ 89 લાખ રૂપિયા ભરવાનું કહેવામાં આવતાં જ ડેનિશ છેતરાયો હોવાનું ભાન થતાં તેણે તાત્કાલિક 1930 ઉપર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :યુદ્ધના પડઘા રાજકોટ સુધી: સોનુ-ચાંદી મોંઘા, ગ્રાહકો ગાયબ, મિડલ ઈસ્ટ તણાવને પગલે ગોલ્ડ-સીલ્વરના ભાવમાં ધરખમ વધારો

ગઠિયાએ કહ્યું, અમારો ધ્યેય ભારતીય રોકાણકારોને કમાણી કરાવવાનો છે !

રાહુલ કુમાર શર્મા નામ ધરાવતાં શખસે ડેનિશને વૉટસએપ મેસેજ મારફતે એમ પણ જણાવ્યું હતું કે તે 15 વર્ષથી શેરબજાર સાથે સંકળાયેલો છે અને તેનો હેતુ ભારતીય રોકાણકારોને સેવા આપી સ્ટોક બુક પ્રકાશિત કરવાનું અને લોકપ્રિયતા વધારવાનું છે. તે ક્યુઆઈબી ટે્રડિસ મારફતે જથ્થાબંધ શેર લે-વેચ કરે છે અને અમેરિકામાં વેલ્થ અલાયન્સ નામથી ગ્રુપ ચલાવે છે. વર્ષ દરમિયાન 500% નફો આપવાની વાત પણ કરી હતી. જો કે આ માટે તમામ માહિતી ગુપ્ત રાખવાની અને ઈમાનદારી રાખવાની ડંફાસ પણ હાંકતાં ડેનિશ અભિભૂત થઈ ગયો હતો.

Share Article

Other Articles

Previous

તેહરાનના ટ્રાફિક કેમેરા અને મોબાઇલ નેટવર્ક હેક કરવામાં આવ્યા’તા: પોતાના જ કેમેરામાં કેદ થયા નેતાઓ, ઇઝરાયલે વર્ષો સુધી નજર રાખી

Next

યુદ્ધના પડઘા રાજકોટ સુધી: સોનુ-ચાંદી મોંઘા, ગ્રાહકો ગાયબ, મિડલ ઈસ્ટ તણાવને પગલે ગોલ્ડ-સીલ્વરના ભાવમાં ધરખમ વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ગજબ સંયોગ: ભારત-ઈંગ્લેન્ડની ટક્કરમાં સેમિફાઈનલ જે જીત્યું તે જ બન્યું ચેમ્પિયન,સળંગ ત્રીજી વખત વર્લ્ડકપનો સેમિફાઈનલ મુકાબલો થશે
35 મિનિટutes પહેલા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ ‘એકશન મોડ’માં: પ્રભારીઓ જાહેર, કચ્છના અનિરૂદ્ધ દવેને સોંપાઈ રાજકોટ શહેરની જવાબદારી
1 કલાક પહેલા
રાજકોટ ઓબ્ઝર્વેશન હોમમાં સુપરવાઈઝરે સગીરને ક્રિકેટના સ્ટમ્પ વડે માર માર્યો: કિશોરે આપવીતી વર્ણવી, જાણો શું છે મામલો
1 કલાક પહેલા
રાજકોટ: આગને કારણે કોંગ્રેસ અગ્રણી દોંગાને થયું કરોડોનું નુકસાન,મજૂરે બીડી સળગાવતાં જ ચાઈનાથી મંગાવેલો સામાન બળીને ખાક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2946 Posts

Related Posts

ડિજિટલ એરેસ્ટ અને આધાર સ્કેમથી બચવા આ 3 ભૂલ કરવાનું ટાળો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પેપર લીકનો મુદ્દો દબાવવા રાહુલનું માઇક બંધ કરી દેવાયાનો આક્ષેપ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આવાસ કૌભાંડ નડ્યું: કોર્પોરેટર વજીબેન-દેવુબેન ૬ વર્ષ માટે સસ્પેન્ડ
રાજકોટ
2 વર્ષ પહેલા
માલીયાસણથી બાયો ડીઝલનું સમગ્ર ગુજરાતમાં સપ્લાયનું  નેટવર્ક
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર