Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખાવા- પીવાની ચીજોનું વેંચાણ કરતાં વેપારીઓ ચેતજો! ગમે ત્યારે થશે ચકાસણી, ઉત્પાદન અને સ્ટોરેજની સામગ્રી સહિતનો રેકોર્ડ રાખવો પડશે

Mon, March 2 2026

દેશમાં ખાવા- પીવાની ચીજોને વધુ સુરક્ષિત અને આરોગ્યપ્રદ બનાવવા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. દેશમાં ફૂડ સુરક્ષા સત્તામંડળ દ્વારા એવો પ્રસ્તાવ રાખ્યો છે કે હવે દેશમાં ખાવા-પીવાની ચીજો વેચતા દુકાનદારોએ પોતાના ઉત્પાદનની અને સ્ટોરેજની રોજેરોજ માહિતી રાખવી પડશે. જેમની પાસે લાઇસન્સ છે તે બધા જ વેચાણકારોને આ નિયમ લાગુ પડશે.રોજ કેટલું અને કઈ ચીજનું ઉત્પાદન થાય છે તેનો રેકોર્ડ રાખવો પડશે.

આ રિપોર્ટ એમણે રોજ રાખવો પડશે અને આમ કરવું અનિવાર્ય જ હશે. આમ થવાથી એમના ઉત્પાદનની ચકાસણી કરવાનું વધુ સરળ બનશે. આ મામલા સાથે જોડાયેલા એક ટોચના અધિકારીએ આ માહિતી મીડિયાને આપી હતી.

આ પણ વાંચો :ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! મેદાનમાં ફરી દેખાશે રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડ્યૂલ જાહેર

જો કે નિયામક દ્વારા હજુ આ નવા નિયમની તારીખ જાહેર કરાઇ નથી. 5 એપ્રિલ સુધી આ પ્રસ્તાવ પર બધાના મત માંગવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા લાગુ થયા બાદ દેશના 50 લાખ સક્રિય ધંધાર્થીઓ પર આ નિયમો લાગુ થઈ જશે.

આ બધા જ વેચાણ કરનારા લોકોએ કાચા માલ, વપરાયેલી બધી જ સામગ્રીના નામ સહિત બધી જ માહિતી રોજ રેકોર્ડ રાખવી પડશે અને ગમે ત્યારે તે માટે ચેકિંગ કરવામાં આવશે. દેશમાં વેચાતી આવી ચીજોની ગુણવત્તા ચકાસવા અને લોક આરોગ્યની રક્ષા કરવા માટે આ નવા નિયમ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 1 કરોડથી વધુ વેપારીઓને આ લાઇસન્સ અપાયા છે.

Share Article

Other Articles

Previous

દુર્ઘટના વળતર ચુકવણીમાં વિલંબ થાય તો નોકરીદાતાએ પોતાના ગજવામાંથી દંડ ભરવો પડશે, સુપ્રીમ કોર્ટનું ફરમાન

Next

ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! મેદાનમાં ફરી દેખાશે રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડ્યૂલ જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
15 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
16 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
16 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
16 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રોજ ૨૦૦થી વધુ લોકો જ્યાં ખાય છે તે રઘુવંશી વડાપાંઉ’માંથી ૬૦ કિલો વાસી સોસ મળ્યો
રાજકોટ
2 વર્ષ પહેલા
આજથી વડાપ્રધાનની વાઈબ્રન્ટ વિઝીટ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટના રૈયા રોડ, રેલનગર, મોરબી રોડ પર RMCના પ્લોટનું કોઇ’લેવાલ’ન મળ્યું: ઊંચી અપસેટ પ્રાઇઝ ઉપરાંત રિયલ એસ્ટેટમાં મંદી નડી ગઇ
ગુજરાત
3 મહિના પહેલા
સાનિયા મિર્ઝાનો ક્યૂટ બેબી બોય બૉલીવુડ કરશે એન્ટ્રી ?? જાણો કયા ડાયરેક્ટરે આપ્યું વચન ? સાઇનિંગ અમાઉન્ટ સાંભળીને ચોંકી જશો
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર