Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ગૃહ મંત્રાલયની રાજ્યોને હાઇ એલર્ટની સૂચના! ભારતમાં પણ હિંસા ફાટી નીકળવાનો ભય, સુરક્ષા એજન્સીઓ સતર્ક

Mon, March 2 2026

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર થયેલા સંયુક્ત લશ્કરી હુમલા અને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતોલ્લાહ અલી ખામેનેઈના મોત પછી તેની અસર હવે ભારત સુધી પહોંચવાની આશંકા ઊભી થઈ છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે (MHA) તમામ રાજ્યોને સંભવિત હિંસા અને છૂટક વિરોધ પ્રદર્શન અંગે સતર્ક રહેવા તાત્કાલિક ચેતવણી આપી છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને મોકલેલા સંદેશમાં સ્પષ્ટ સૂચના આપી છે કે ઈરાનના સમર્થક તેમજ વિરોધી બંને જૂથોના પ્રદર્શન પર નજર રાખવામાં આવે. ખાસ કરીને ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલના દૂતાવાસો અને કાઉન્સ્યુલેટ કચેરીઓ આસપાસ સુરક્ષા વધારવા કહેવામાં આવ્યું છે.

ખામેનેઈના મોતના વિરોધમાં દેશભરના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કર્ણાટક અને દિલ્હી સહિત અનેક શહેરોમાં મુખ્યત્વે શિયા સમુદાય દ્વારા પ્રદર્શન યોજાયા હતા. ગૃહ મંત્રાલયે ઉશ્કેરણીજનક ભાષણ આપતા કટ્ટરપંથી ધાર્મિક પ્રચારકોને ઓળખી કાર્યવાહી કરવા સૂચના આપી છે. “પ્રો-ઈરાન” વિદ્યાર્થી સંગઠનો, સામાજિક-રાજકીય સંગઠનોની પ્રવૃત્તિઓ પર પણ સતત નજર રાખવા જણાવાયું છે.

આ પણ વાંચો :‘વોઈસ ઓફ ડે’એ પૂછયું, ધમકીભર્યા E-MAILના મુળ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકતી ? DGPએ કહ્યું-ધમકી આપનારા સુધી પહોંચ્યા છીએ: વિદેશ બને છે ‘નડતર’

કેન્દ્રએ ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર ગેરમાહિતી ફેલાવીને હિંસા ભડકાવવાના પ્રયાસો થઈ શકે છે. તેથી ઈરાન તરફી જૂથો તથા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોના ઓનલાઈન હેન્ડલ્સ પર મોનિટરિંગ વધારવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

આતંકવાદી સંગઠનો તરફથી ખતરો

ગૃહ મંત્રાલયના આંકલન મુજબ ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો અથવા શિયા મિલિશિયા જૂથો પરિસ્થિતિનો લાભ લઈ હુમલાનો પ્રયાસ કરી શકે છે. તેથી તમામ સુરક્ષા દળોને ખતરા અંગે સંવેદનશીલ બનાવવાની તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી, ચેકિંગ અને વિસ્ફોટક પદાર્થો (IED) શોધ અભિયાન તેજ કરવાની સૂચના આપવામાં આવી છે.
સરકારે ખાસ કરીને પશ્ચિમ દેશોના પ્રવાસીઓ આવતા વિસ્તારોમાં સુરક્ષા વધારવા, અફવાઓ અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા કડક પગલાં લેવા જણાવ્યું છે.

હુમલા ક્યાં થઈ શકે ?

  • અમેરિકા અને ઇઝરાયેલના દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ
  • તેમના અધિકારીઓ, પ્રતિનિધિમંડળ અને વ્યાપારીઓ
  • ઈરાનના દૂતાવાસ, સંસ્કૃતિક કેન્દ્રો
  • પશ્ચિમ દેશોના પ્રવાસીઓ આવતા હોય તે ટુરિસ્ટ સ્થળો અને રિસોર્ટ
  • વ્યાપારિક સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય હોટેલ
  • સિનેગોગ, યહૂદી સમુદાય કેન્દ્રો
  • ચાબાડ હાઉસ અને કોશેર દુકાનો

Share Article

Other Articles

Previous

મિડલ ઈસ્ટના સંકટનો ગુજરાત પર પ્રભાવ: પોલીસ-એજન્સીઓ સતર્ક, ધાર્મિક સંગઠનો-સોશિયલ મીડિયા સહિત આ સ્થળો પર ખાસ નજર

Next

‘વોઈસ ઓફ ડે’એ પૂછયું, ધમકીભર્યા E-MAILના મુળ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકતી ? DGPએ કહ્યું-ધમકી આપનારા સુધી પહોંચ્યા છીએ: વિદેશ બને છે ‘નડતર’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ખાવા- પીવાની ચીજોનું વેંચાણ કરતાં વેપારીઓ ચેતજો! ગમે ત્યારે થશે ચકાસણી, ઉત્પાદન અને સ્ટોરેજની સામગ્રી સહિતનો રેકોર્ડ રાખવો પડશે
40 મિનિટutes પહેલા
ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! મેદાનમાં ફરી દેખાશે રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડ્યૂલ જાહેર
59 મિનિટutes પહેલા
ફ્લેટમાં જબરદસ્તી…સુપરહિટ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ના ડિરેક્ટર મુશ્કેલીમાં: ચિદમ્બરમ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ
2 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું: ધાણા, જીરું, ઘઉંની સારી આવક, ધુળેટીની રજાને લઈને વાહનોના થપ્પા લાગ્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2945 Posts

Related Posts

રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ: ૯૦૦ ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
વાહ મોસાદ વાહ…છેક 60 વર્ષ બાદ પોતાના જાસુસની સીરિયામાં રહેલી વસ્તુઓ ગુપ્ત ઓપરેશન દ્વારા પરત લાવ્યા
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
પાકિસ્તાનની ખંધી ચાલ! જમ્મુના મહાકાય પ્રોજેક્ટમાં મજૂર તરીકે આતંકીઓને ગોઠવી દીધા
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
RMC-પોલીસના 15 કેમેરાને ‘આંધળા’ કરનાર ટોળકી પકડાઈ : કેમેરાની બેટરી ચોરી કરનાર સગીર સહિત ત્રણની ધરપકડ
ક્રાઇમ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર