Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે

Sat, February 28 2026

રાજકોટ મહાપાલિકામાં સૌથી વધુ અરજદારની ભીડ જો કોઈ વિભાગમાં રહેતી હોય તો વેરા, આવાસ બાદ લગ્ન નોંધણી વિભાગમાં રહેતી હશે. કચેરી શરૂ થઈને બંધ ન થાય ત્યાં સુધી આ વિભાગમાં અરજદારોની અવર-જવર સતત જોવા મળે જ છે. લગ્ન કર્યા બાદ મેરેજ સર્ટિફિકેટ જરૂરી હોય યુગલ તેના માટે વારંવાર ધક્કા ખાઈ રહ્યાની સમસ્યા ધ્યાન પર આવતાં તંત્ર દ્વારા હવે મેરેજ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા પણ ઓનલાઈન કરી દેવામાં આવી છે. બજેટમાં જાહેરાત કર્યાના 22 દિવસની અંદર જ 50 લોકોએ મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. જ કે ઓનલાઈન સર્ટિફિકેટ માત્રને માત્ર રાજકોટની હદમાં જ લગ્ન થયા હોય તેવા યુગલને મળી શકે તેમ હોવાથી હવે ‘લોકેશન’ ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે

આ અંગે આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વંકાણીએ જણાવ્યું કે મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરવાની વ્યવસ્થા કરાતાં જ અરજદારો તેનો લાભ લેતા થઈ ગયા છે. અત્યાર સુધીમાં આવી ૫૦થી વધુ અરજી આવી છે જેમાંથી અનેક અરજીઓ એવી પણ મળી હતી જેમાં યુગલના લગ્ન રાજકોટ મહાપાલિકાની હદની બહાર થયા હોવા છતાં સિસ્ટમ દ્વારા આ અરજીનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો પરંતુ જ્યારે યુગલ સર્ટિફિકેટ લેવા માટે કચેરીએ આવે ત્યારે વેરિફિકેશન દરમિયાન આ પ્રકારની અરજી રિજેક્ટ કરવામાં આવતી હોવાને કારણે અરજદારને ધક્કો થઈ રહ્યો હોય હવે પોર્ટલ ઉપર સુધારો કરી લોકેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

હવે યુગલે કંકોત્રીની સાથે જ લગ્ન સ્થળનું ગૂગલ મેપ લોકેશન ફરજિયાત આપવાનું રહેશે. અરજી સબમિટ થયા બાદ યુગલને કચેરીએ સર્ટિફિકેટ લેવા આવવા માટેનો એક સ્લોટ આપવામાં આવશે. આ સમયે હાજર રહ્યા બાદ વેરિફિકેશન કરી તેમને સર્ટિફિકેટ આપી દેવાશે. આમ થવાથી અરજદારોનો સમય પણ બચશે અને ધક્કા પણ ખાવા પડશે નહીં. નવા નિયમ પ્રમાણે લગ્નનું સ્થળ ગૂગલ ઉપર સર્ચ કરી જે તે હોલના લોકેશનનો ફોટો અપલોડ કરવાનો રહેશે. એકંદરે કંકોત્રીમાં જે સ્થળ દર્શાવ્યું હોય તે સ્થળ ગૂગલ મેપ ઉપર શોધવાનું રહેશે.

Share Article

Other Articles

Previous

આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે

Next

સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
3 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં આતંકી મસૂદ અઝહર પરિવારના 14 સભ્યોના મોત
Breaking
10 મહિના પહેલા
નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ: સવારે 6.40 કલાકે દિલ્હી, બિહાર, બંગાળમાં અનુભવાયો આંચકો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આવતીકાલથી રશિયામાં બ્રિક્સ દેશોના વડાઓની મહત્વની બેઠક : વડાપ્રધાન મોદી હાજરી આપશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર