Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેન્કો હોમ લોન સાથે વીમો વેંચે તે ગુનો છે: નિર્મલા સીતારામને બેન્કોને લગાવી ફટકાર, હોમલોન લેનાર પાસે વીમો લેવા દબાણ

Tue, February 24 2026

નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે કેટલીક બેન્કોની કાર્યપધ્ધતી ઉપર ફટકાર લગાવી હતી. તેમણે કહ્યુ હતું કે, કેટલીક બેન્કો તેનું મૂળ કામ કરવાને બદલે વીમા વેંચવા ઉપર વધુ ધ્યાન આપી રહી છે પણ આ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો બને છે. તેમણે ઉમેર્યું હતું કે, હોમલોન લેવા આવનાર ગ્રાહક ઉપર વીમો લેવાનું દબાણ કરવામાં આવે છે જે અયોગ્ય છે. તેમણે આ પ્રેક્ટીસ બંધ કરવા આદેશ પણ આપ્યો હતો .

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બોર્ડ સાથેની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાણામંત્રી નિર્મલાએ અમેરિકાના ટેરિફથી લઈને ભારત-અમેરિકા વેપાર સોદા સુધીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો સોદો યોગ્ય માર્ગ પર છે.

નાણામંત્રીએ કહ્યુ હતું કે, “બેંકોએ તેમના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ… મારો ગુસ્સો હંમેશા રહ્યો છે… જ્યારે વીમાની જરૂર ન હોય ત્યારે તમે વધુ સમય વીમા વેચવામાં વિતાવી રહ્યા છો. બેન્કોએ ખરેખર તો ગ્રાહકોની શક્તિ, તેમની નબળાઈ અને તેમના વ્યવસાયના ચક્રને સમજવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આવતીકાલે ઇઝરાયલ યાત્રા પર થશે રવાના: નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ, સંરક્ષણ સહિતના ક્ષેત્રો અંગે થઈ શકે છે કરાર

રીઝર્વ બેન્કે થોડા દિવસ પહેલા જ આવા વીમાના ખોટી રીતે થતા વેંચાણ સંદર્ભે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. જે અનુસાર, જો આવું વેંચાણ કરવામાં આવશે તો બેન્કે ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમ પરત કરવી પડશે અને માન્ય નીતિ મુજબ ખોટી રીતે વેચાણને કારણે થતા કોઈપણ નુકસાન માટે ગ્રાહકને વળતર આપવું પડશે. આ બાબતે પ્રજા પાસેથી ૪ માર્ચ સુધીમાં સૂચનો માગવામાં આવ્યા છે.

આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમન અને રીઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશની આર્થિક સ્થિતિ, સોના-ચાંદીની આયાત અને અમેરિકા દ્વારા લાદવામાં આવતા સંભવિત ટેરિફ મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા પણ કરી હતી.

સોના-ચાંદી અંગે નાણામંત્રીએ ‘દેશમાં સોના અને ચાંદીની આયાત હાલ ચિંતાજનક સ્તરે નથી. વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેન્કો દ્વારા થઈ રહેલી મોટી ખરીદીને કારણે સોનાના ભાવ વધ્યા છે. ભારતીય ઘરોમાં સોનું પરંપરાગત રોકાણ છે અને તહેવારોમાં તેની માંગ રહે જ છે. જોકે, ભાવ હજુ ચોક્કસ મર્યાદા પાર કરી શક્યા નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા સંભવિત ટેરિફ ફેરફારો અંગે નાણાંમંત્રી નિર્મલા સીતારમને કહ્યું હતું કે, ‘અમેરિકાના ટેરિફ ફેરફારોની અર્થતંત્ર પર શું અસર થશે તે અંગે ટિપ્પણી કરવી હજુ વહેલું ગણાશે. વાણિજ્ય મંત્રી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી ઝડપાઇ: રાજકોટ બસ પોર્ટ પર પાકીટ માર ગેંગએ મોટી રકમમાં હાથ મારતા જેલના સળિયા ગાળવાનો વારો આવ્યો! 

Next

વડાપ્રધાન મોદી આવતીકાલે ઇઝરાયલ યાત્રા પર થશે રવાના: નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ, સંરક્ષણ સહિતના ક્ષેત્રો અંગે થઈ શકે છે કરાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
લખનઉમાં હચમચાવતી ઘટના: પિતાને ગોળી મારી કપાતરે લાશના ટુકડા કરી ડ્રમમાં ભરી દીધા, હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જાણીને હોશ ઊડી જશે
13 મિનિટutes પહેલા
‘ધ કેરળ સ્ટોરી 2’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર: બોલ્ડ-રેપ અને કિસીંગ સીનમાં 50 ટકાનો ઘટાડો, જાણો શું ફેરફાર કરવામાં આવ્યા
37 મિનિટutes પહેલા
બોર્ડની પરિક્ષાનું પરિણામ ‘વહેલું’? રાજયમાં 450થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપરો ચકાસાશે, રાજકોટમાં 8 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી
2 કલાક પહેલા
ધો.10-12 ની પરીક્ષાનો 26મીથી પ્રારંભ: કાલે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે, રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2924 Posts

Related Posts

આવકવેરા તમારી સામે કેવું ચક્રવ્યુહ ગોઠવી દેશે ? શું થવાનું છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
ન કરે નારાયણ, જો રાજકોટના ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારમાં આગ લાગે તો હવે ફટાફટ મિનિ ફાયર ફાઇટર પહોંચશે
ગુજરાત
7 મહિના પહેલા
લોધિકાના ચીભડા ગામે પતા ટીચતી રાજકોટની મહિલાઓ સહિત 14 પકડાયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રિટર્નમાં “સોનું” ચમકયું:રોકાણકારોને 20 વર્ષમાં 15 ગણું વળતર આપ્યું
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર