Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી

Thu, February 19 2026

3 ફેબ્રુઆરી, 2026ના રોજ નેટફ્લિક્સ ઇવેન્ટ દરમિયાન મનોજ બાજપેયીની નવી ફિલ્મ ઘૂસખોર પંડિતની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ તેનો નાનો ટીજર પણ રિલીઝ થયો હતો, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ થોડા જ દિવસોમાં ફિલ્મના ટાઇટલને લઈને વિવાદ ઊભો થયો. બ્રાહ્મણ સમાજના કેટલાક લોકો દ્વારા આ નામને આહત કરનાર ગણાવીને નેટફ્લિક્સ અને ફિલ્મના નિર્માતાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મુંબઈના વકીલ આશુતોષ દુબેએ જણાવ્યું હતું કે પંડિત શબ્દને ભ્રષ્ટાચાર સાથે જોડવું સમાજની માનહાનિ સમાન છે અને આ ગેરજવાબદાર પગલું છે. મામલો કોર્ટ સુધી પહોંચ્યો, જ્યાં અદાલતે કડક વલણ અપનાવ્યું અને સ્પષ્ટ કર્યું કે કોઈપણ સામાજિક વર્ગને અપમાનજનક રીતે રજૂ કરી શકાય નહીં. કોર્ટએ જણાવ્યું કે ફિલ્મનું નામ બદલાયા વગર તેને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

19 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ફિલ્મમેકર નીરજ પાંડેે કોર્ટના નિર્દેશનું પાલન કરવાની ખાતરી આપી અને ફિલ્મનું જૂનું નામ પરત ખેંચવાનો નિર્ણય કર્યો. સાથે જ ઘૂસખોર પંડિત નામથી જોડાયેલા ટ્રેલર , પોસ્ટર, ટીજર અને તમામ પ્રચાર સામગ્રી હટાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો:ફ્લાઇટમાં અન્ય મુસાફરો કે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક કરનારની ખેર નથી! ઉપદ્રવી મુસાફરો સામે 30 દિવસથી 2 વર્ષ સુધીનો પ્રતિબંધ મૂકાશે

નીરજ પાંડેેએ હલફનામામાં જણાવ્યું કે ફિલ્મનું નવું નામ જલ્દી જાહેર કરવામાં આવશે, જે સંપૂર્ણપણે અલગ અને બિનઆપત્તિજનક હશે. સાથે જ ફિલ્મની વાર્તાને યોગ્ય રીતે રજૂ કરવામાં આવશે જેથી કોઈ ગેરસમજ ન ઊભી થાય.

Share Article

Other Articles

Previous

AI ઇમ્પેક્ટ સમિટ: મુકેશ અંબાણી 10 લાખ કરોડનું તો ગૂગલના CEO સુંદર પિચાઈ પણ રૂપિયા 1.25 લાખ કરોડનું કરશે રોકાણ

Next

ફ્લાઇટમાં અન્ય મુસાફરો કે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક કરનારની ખેર નથી! ઉપદ્રવી મુસાફરો સામે 30 દિવસથી 2 વર્ષ સુધીનો પ્રતિબંધ મૂકાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
UPના ઉન્નાવમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીનો હુમલો: અમ્પાયરને 10 મિનિટમાં 50થી વધુ ડંખ મારતા થયું મોત, 20 ખેલાડી ઘાયલ
2 કલાક પહેલા
બ્રિટનમાં કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ: પદનો દુરુપયોગ કર્યાનો આરોપ,એપસ્ટિન ફાઇલ્સના કારનામા નડી ગયા
2 કલાક પહેલા
AI ઇમ્પેક્ટ સમિટ: મુકેશ અંબાણી 10 લાખ કરોડનું તો ગૂગલના CEO સુંદર પિચાઈ પણ રૂપિયા 1.25 લાખ કરોડનું કરશે રોકાણ
2 કલાક પહેલા
સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2911 Posts

Related Posts

મકરસંક્રાંતિએ કમુરતા ઉતરશે પણ શરણાઇ ગુંજશે નહિ: વર્ષ 2026માં 59 દિવસ વિવાહનાં શુભ મુહૂર્ત
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
1લી જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં WhatsApp હંમેશા માટે થઈ જશે બંધ : લિસ્ટમાં તમારો ફોન તો નથી ને !!
ગેજેટ
1 વર્ષ પહેલા
રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
ગુજરાત
3 મહિના પહેલા
ટ્રમ્પને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો : સિટીઝનશીપના નિર્ણયને રાખ્યો મુલતવી
Breaking
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર