Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફ્લાઇટમાં અન્ય મુસાફરો કે ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક કરનારની ખેર નથી! ઉપદ્રવી મુસાફરો સામે 30 દિવસથી 2 વર્ષ સુધીનો પ્રતિબંધ મૂકાશે

Thu, February 19 2026

આપણે ત્યાં ઘણી વખત વિમાનમાં મુસાફરો દ્વારા બીજા મુસાફરો કે કૃ મેમ્બર્સ સાથે ગેરવર્તણુક કરવામાં આવે છે અથવા તો પ્રતિબંધ હોવા છતાં ધુમ્રપાન કરવામાં આવે છે. આ પ્રકાના કિસ્સાઓમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને હવે કડકાઈથી કામ લેવાનું નક્કી કર્યું છે. આ પ્રકારના મામલાઓમાં “ઝીરો ટોલરન્સ” નીતિ અપનાવી આવા મુસાફરો પર 30 દિવસથી લઈને 2 વર્ષ કે તેથી વધુ સમય સુધીનો પ્રતિબંધ લાદી શકાય છે તેવું સ્પષ્ટ કર્યું છે. ડીજીસીએ દ્વારા એરલાઇન્સને સ્પષ્ટ SOP બનાવવાની સૂચના આપવામાં આવી છે, જેથી ગંભીર ગુનાઓમાં તાત્કાલિક કાર્યવાહી થઈ શકે

આ સૂચિત નિયમો મુજબ એરલાઇન્સ કંપનીઓ પોતે જ આવા મુસાફરો પર 30 દિવસ સુધીનો તાત્કાલિક ફ્લાઇટ પ્રતિબંધ લાદી શકશે. આ ઉપરાંત ગંભીર પ્રકારના ગુના માટે 2 વર્ષ અથવા અમર્યાદિત ફ્લાઇટ પ્રતિબંધ પણ સામનો કરવો પડશે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થાએ આ નિયમોનો ડ્રાફ્ટ જારી કરી 16 માર્ચ સુધી સંબંધિત પક્ષકારો પાસેથી અભિપ્રાયો મંગાવ્યા છે.

આ પણ વાંચો:કેલિફોર્નિયામાં કુદરતનો કહેર: કેસલ પીક પર હિમસ્ખલન થતા 8 સ્કીઅર્સના મોત, એક વ્યક્તિ ગુમ, પ્રવાસીઓ માટે ચેતવણી જાહેર

નવા નિયમોના ડ્રાફ્ટમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને જણાવ્યું હતું કે વિમાન, મુસાફરો, સંપત્તિની સુરક્ષા માટે ઝીરો ટોલેરન્સ નીતિ અપનાવવામાં આવી છે. વિમાનમાં વ્યવસ્થા અને શિસ્ત જાળવી રાખવા માટે નિયમનો ભંગ કરતાં મુસાફરો સામે કાર્યવાહી કરાશે. નવા નિયમો મુજબ એરલાઇન્સે બેકાબૂ મુસાફરોનો સામનો કરવા અને અને DGCAને આવી ઘટનાઓની જાણ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવીને તેનો અમલ કરવાનો રહેશે.

એરલાઇને રચેલી સ્વતંત્ર સમિતિ આવા મુસાફરો પર પ્રતિબંધ મૂકવા માટે નિર્ણય કરશે. એરલાઇન સ્વતંત્ર સમિતિમાં કેસ મોકલ્યા વગર સંબંધિત મુસાફર પર વધુમાં વધુ 30 દિવસનો ફ્લાઇટ પ્રતિબંધ મૂકી શકશે. વિમાનમાં ધૂમ્રપાન, સ્થાનિક ઉડાન દરમિયાન દારૂનું સેવન અને ઇમરજન્સી એક્ઝિટનો દુરુપયોગ અથવા લાઇફ જેકેટ સહિત જીવનરક્ષક ઉપકરણોનો અનધિકૃત ઉપયોગ સહિત વિવિધ ઉલ્લંઘનો માટે એરલાઇન આવી કાર્યવાહી કરી શકાય છે.

સૂચિત નિયમો મુજબ ગુનાના પ્રકારના આધારે બેકાબૂ મુસાફરોને ઉડાન પ્રતિબંધનો સામનો કરવો પડશે. લેવન-1 ગુના માટે ત્રણ મહિનાનો, લેવલ-2 ગુના માટે છ મહિના સુધીનો પ્રતિબંધ આવશે. લેવલ-3 અને લેવલ- 3 ગુના માટે ઓછામાં ઓછા બે વર્ષ અથવા કોઇ મર્યાદા વગરનો પ્રતિબંધ લાગુ પડશે. લેવલ-1 ગુનામાં શારીરિક હાવભાવ, મૌખિક સતામણી અથવા દારૂના નશા જેવા વર્તનનો સમાવેશ થાય છે. લેવલ-2 ગુનામાં ધક્કો મારવો, લાત મારવી, અયોગ્ય સ્પર્શ અથવા જાતીય સતામણીનો સમાવેશ થાય છે. લેવલ-2 ગુનામાં વિમાન ઓપરેટિંગ સિસ્ટમને નુકસાન, શારીરિક હિંસા જેવી જીવન માટે જોખમ ઊભું કરતાં વર્તનનો સમાવેશ થાય છે. લેવલ 4માં ફ્લાઇટ ક્રૂ કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશ કરવાનો સમાવેશ થાય છે.

Share Article

Other Articles

Previous

સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી

Next

કેલિફોર્નિયામાં કુદરતનો કહેર: કેસલ પીક પર હિમસ્ખલન થતા 8 સ્કીઅર્સના મોત, એક વ્યક્તિ ગુમ, પ્રવાસીઓ માટે ચેતવણી જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
UPના ઉન્નાવમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીનો હુમલો: અમ્પાયરને 10 મિનિટમાં 50થી વધુ ડંખ મારતા થયું મોત, 20 ખેલાડી ઘાયલ
2 કલાક પહેલા
બ્રિટનમાં કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ: પદનો દુરુપયોગ કર્યાનો આરોપ,એપસ્ટિન ફાઇલ્સના કારનામા નડી ગયા
2 કલાક પહેલા
AI ઇમ્પેક્ટ સમિટ: મુકેશ અંબાણી 10 લાખ કરોડનું તો ગૂગલના CEO સુંદર પિચાઈ પણ રૂપિયા 1.25 લાખ કરોડનું કરશે રોકાણ
2 કલાક પહેલા
સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2911 Posts

Related Posts

અશ્વપ્રેમી ક્રિકેટર રવીન્દ્ર જાડેજા… જામનગરના ફાર્મહાઉસમાં ઘોડે સવારી કરતા જોવા મળ્યા, જુઓ વિડીયો
Entertainment
1 વર્ષ પહેલા
ઓસ્ટ્રીયા પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત : ભારતીયોએ વંદે માતરમના નારા લગાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડોદરાની પોલીટેકનીક બિલ્ડીંગ ખાતે થશે મત ગણતરી : 750 જેટલા પોલીસ જવાનો ખડે પગે
ગુજરાત
2 વર્ષ પહેલા
દોષનો ટોપલો ટ્રાફિક પોલીસ પર ઢોળવાને બદલે આપણે પણ સુધરવાની જરૂર
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર