Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: મુંબઈના દરિયામાંથી ભારતે ઓઇલની હેરાફેરીના નેટવર્કનો થયો પર્દાફાશ, શંકાસ્પદ 3 જહાજો પકડાયા

Tue, February 17 2026

આંતરરાષ્ટ્રીય દરિયામાં ઓઈલની હેરાફેરીના મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. ભારતે મુંબઈ નજીક દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજો જપ્ત કર્યા છે. જે બાદ મીડિયા અહેવાલોમાં અટકળો વહેતી થઈ હતી કે આ ત્રણેય જહાજ ઈરાનના છે. જોકે આ અટકળોને ઈરાને રદિયો આપતા જણાવ્યું છે કે આ જહાજો સાથે અમારે કોઈ લેવા દેવા નથી. ઈરાનની રાષ્ટ્રીય ઓઈલ કંપનીએ કહ્યું છે કે ભારતે જપ્ત કરેલા જહાજ ઈરાનના નથી.

ગઈ 5 અને 6 ફેબ્રુઆરીએ ભારતે એક સંયુક્ત ઓપરેશન કરી ત્રણ જહાજો જપ્ત કર્યા હતા. દરિયાના નિયમો તથા કસ્ટમ ડ્યુટીથી બચવા માટે ઓઈલની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જે બાદ મુંબઈથી 100 નોટિકલ માઈલ પશ્ચિમમાં ત્રણ જહાજો રોકવામાં આવ્યા.

આ પણ વાંચો:ગુજરાતની નવી મતદારયાદી પ્રસિધ્ધિ: 5.60 લાખ મતદારોનો થયો વધારો, મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ

ભારતના દરિયામાં શંકાસ્પદ ગતિવિધિના સંકેત મળતા જ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે આ જહાજો દરિયાની વચ્ચે ક્રૂડ ઓઈલના કાર્ગો એક જહાજથી બીજા જહાજમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. જે બાદ ભારતીય કોસ્ટગાર્ડે તાત્કાલિક જહાજો અને વિમાન તૈનાત કર્યા હતા.

તપાસ દરમિયાન જહાજોના દસ્તાવેજ, ઈલેક્ટ્રોનિક ડેટાની તપાસ કરવામાં આવી તથા ક્રૂ મેમ્બર્સની પૂછપરછ પણ કરાઇ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઓઈલની હેરાફેરીનું આ નેટવર્ક અનેક દેશોમાં ફેલાયેલું હતું. પોતાની ઓળખ છુપાવવા માટે જહાજો પરના નામ, ધ્વજ અને ડિજિટલ ઓળખ વારંવાર બદલવામાં આવતી હતી.

Share Article

Other Articles

Next

ગુજરાતની નવી મતદારયાદી પ્રસિધ્ધિ: 5.60 લાખ મતદારોનો થયો વધારો, મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: મુંબઈના દરિયામાંથી ભારતે ઓઇલની હેરાફેરીના નેટવર્કનો થયો પર્દાફાશ, શંકાસ્પદ 3 જહાજો પકડાયા
3 કલાક પહેલા
ગુજરાતની નવી મતદારયાદી પ્રસિધ્ધિ: 5.60 લાખ મતદારોનો થયો વધારો, મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
3 કલાક પહેલા
ગૌતમ અદાણીની મહત્વની જાહેરાત: અદાણી જુથ AI ડેટા સેન્ટર બનાવવા માટે 100 અબજ ડોલરનું રોકાણ કરશે
3 કલાક પહેલા
ટી-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર: 17 વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાંથી જ ઑસ્ટ્રેલિયા થયું બહાર: ગ્રુપ-Bમાંથી ઝીમ્બાબ્વે-શ્રીલંકા પહોંચ્યું સુપર-8માં
4 કલાક પહેલા
Categories

નેશનલ

2903 Posts

Related Posts

રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલમાં નીતુએ આલિયાને કરી ઇગ્નોર ? મા-મા બોલતી રહી એક્ટ્રેસ, પરંતુ સાસુ… !! જુઓ વિડીયો
Entertainment
1 વર્ષ પહેલા
Summer Makeup Tips : જો ગરમીમાં મેકઅપ કરવો છે તો મહિલાઓ અપનાવો આ ખાસ ટિપ્સ
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
કચ્છના દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો : ગાંધીધામ નજીકથી 120 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ગંગાજળ ઊપર ૧૮ ટકા જીએસટી એટલે પાખંડ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર