Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો

Mon, February 16 2026

ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથના મહાશિવરાત્રી મેળામાં લાખોની મેદની વચ્ચે પોલીસ તંત્રની કિલ્લેબંધી સુરક્ષા વ્યવસ્થા હતી. આ દરમિયાન એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં એક પોલીસ કર્મીએ પોતાની ફરજની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને એક યુવાનનો જીવ બચાવ્યો છે.

સંતોની પરંપરાગત રવેડીના દર્શન માટે ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બપોરના સમયે મંગલમ હોટલ સામે આવેલી પોલીસ રાવટી નંબર-21 પાસે ભીડમાં ઉભેલા એક 30 વર્ષીય યુવાનને અચાનક હાર્ટ એટેક આવતા તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો. લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી પરંતુ ચિક્કાર ભીડને કારણે વાહન ઘટનાસ્થળે પહોંચે તેમ નહોતું. એમ્બ્યુલન્સ પહોંચતા કદાચ એક કલાકથી વધુ સમય લાગે તેમ હતો અને યુવાનની હાલત ક્ષણે-ક્ષણે બગડી રહી હતી.

આ ગંભીર સ્થિતિ જોઈને મેળાના બંદોબસ્તમાં અમરેલી જિલ્લાના બગસરાથી આવેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉમેદભાઈ મહેતા (રાજગોર બ્રાહ્મણ) તરત જ મદદે આવ્યા હતા. યુવાનની ગંભીર હાલત જોઈ તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર યુવાનને પોતાના ખભા પર ઊંચકી લીધો હતો અને ભીડને ચીરીને ભવનાથ પોલીસ સ્ટેશન નજીક આવેલા ઇમરજન્સી સારવાર કેન્દ્ર તરફ દોટ મૂકી હતી.

આ પણ વાંચો:રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા

પોલીસ કર્મીની આ સતર્કતાને કારણે યુવાનને સમયસર ઓક્સિજન અને પ્રાથમિક સારવાર મળી ગઈ હતી, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ યાત્રિકે મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 14-14 કલાકની સખત ફરજ બજાવવા છતાં પોલીસ કર્મીએ દાખવેલી આ તત્પરતા અને માનવતાવાદી કાર્યની ભવનાથમાં આવેલા લાખો શ્રદ્ધાળુઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Next

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
2 મિનિટutes પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
22 મિનિટutes પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
31 મિનિટutes પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
43 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો પર લક્ષ્મીજી પ્રસન્ન,અણધાર્યા લાભ થશે ; દિવસ અત્યંત શુભ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
48 કલાકમાં સરકારનો યુ ટર્ન: નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો કેન્સલ
ગુજરાત
7 મહિના પહેલા
‘નલ સે જલ’ યોજનાની વાતો વચ્ચે આજે પણ રાજકોટમાં ૮૪૦ ડંકી !
રાજકોટ
2 વર્ષ પહેલા
IND vs NZ: ટીમ ઈન્ડિયાની આખી ટીમ 46 રનમાં તંબુ ભેગી, 91 વર્ષના ઈતિહાસમાં ઘરઆંગણે ભારતનો સૌથી ઓછો સ્કોર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર