Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

વર્લ્ડકપમાં જ્યાં સુધી મેચનું પરિણામ ન આવે ત્યાં સુધી ‘સુપર ઓવર’ ફેંકાશે: બોલિંગ ટીમે 60 સેકન્ડમાં ઓવર શરૂ કરવી પડશે

Sat, February 7 2026

ટી-20 વર્લ્ડકપમાં દરેક મેચનું પરિણામ આવશે જ. મેચ ટાઈ થાય તો સુપર ઓવર દ્વારા વિજેતાનો નિર્ણય લેવામાં આવશે. આઈસીસીના જણાવ્યા પ્રમાણે આ ફોર્મેટ માત્ર મોટા મેચમાં જ રોમાંચ વધારશે એવું નથી પરંતુ નાની ટીમને પણ સાબિત કરવાની તક આપશે એટલા માટે જ જ્યાં સુધી મેચનું પરિણામ ન આવે ત્યાં સુધી સુપર ઓવર ફેંકાશે.

આ ઉપરાંત એક મેચ માટે કુલ સમય 3 કલાક 10 મિનિટનો રહેશે. એક ઈનિંગ એક કલાક 25 મિનિટમાં પૂર્ણ થશે અને ઈનિંગ પૂર્ણ થયા બાદ 20 મિનિટનો બ્રેક રહેશે. બોલિંગ ટીમને દરેક ઓવર 60 સેક્નડની અંદર જ શરૂ કરવી પડશે. વર્લ્ડકપમાં પણ દરેક ટીમને બે રિવ્યુ અપાશે.

આ પણ વાંચો :ગીરના સાવજોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા AI આધારિત સિસ્ટમ લાગુ કરાશે: સિંહોની સુરક્ષા માટે વધુ 5 અન્ડરપાસનું બાંધકામ શરૂ

ગ્રુપ સ્ટેજમાં ડકવર્થ લુઈસના નિયમથી પરિણામ લાવવા માટે બન્ને ઈનિંગની ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત જરૂરી રહેશે. સેમિફાઈનલ અને ફાઈનલમાં ડકવર્થ લુઈસ નિયમથી પરિણામ લાવવા માટે બન્નેઈનિંગની ઓછામાં ઓછી 10 ઓવર રમાવી ફરજિયાત રહેશે. આઈસીસીએ હજુ સુધી રિઝર્વ-ડે અને નોકઆઉટ મેચના વધારાના સમયને લઈને કોઈ અંતિમ જાહેરાત કરી નથી.

Share Article

Other Articles

Previous

ટીમ ઈન્ડિયા પાસે ઘરઆંગણે ટી-20 ચેમ્પિયન બનવાની તક: સળંગ ત્રીજો વર્લ્ડકપ જીતવાનો અવસર, જાણો ભારતીય ટીમની નબળાઈ-તાકાત વિશે

Next

ગીરના સાવજોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા AI આધારિત સિસ્ટમ લાગુ કરાશે: સિંહોની સુરક્ષા માટે વધુ 5 અન્ડરપાસનું બાંધકામ શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2026ના બીજા તબક્કાના મુકાબલાઓની તારીખ જાહેર: 13 એપ્રિલથી 24 મે દરમિયાન અમદાવાદ સહિત 12 શહેરોમાં રમાશે 50 મેચ
14 કલાક પહેલા
આંધ્ર પ્રદેશમાં કાળજું કંપાવી દેનારો અકસ્માત: બસ-ટ્રક વચ્ચે ટક્કર બાદ બસમાં આગ લાગી, 14 યાત્રિકોના મોત
15 કલાક પહેલા
લાંબુ અંતર-મોટો પડકાર: આર્જેન્ટિનાએ ભારતને 20,000 કિમી દૂરથી કરી મદદ, પહેલા ક્વાર્ટરમાં જ 50,000 ટન LPG સપ્લાય
15 કલાક પહેલા
ગુજરાતમાં વીજ દરોમાં કોઈ વધારો નહીં: પ્રીપેઈડ સ્માર્ટ મીટર પર હવે 3% રિબેટ મળશે, નવા નાણાકીય વર્ષથી અમલ
15 કલાક પહેલા
Categories

નેશનલ

3023 Posts

Related Posts

હાય ગરમી !! દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ગરમી, 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું : 1.10 લાખ ગુણીની આવક
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ મહાપાલિકા-આઉટડોર એજન્સીઓ હોર્ડિંગને ‘હળવાશ’થી લ્યે છે…કોઈ દુર્ઘટનાની જોવાતી રાહ?!
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ત્રિચી ગેંગે શોર્ટ કટથી શ્રીમંત બનવા અંબાણી પરિવારના પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવ્યો’તો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર