Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ટ્રાફિકજામ હટાવવા ગયેલા હેડ કોન્સ્ટેબલ પર હુમલો: ભાજપના ખેસવાળી કારમાં આવેલા શખ્સ સહિત 3 લોકોએ ગળું દબાવ્યું, નાક ભાંગી નાખ્યું

Fri, February 6 2026

સુરતમાં ટ્રાફિક જામ હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાનો એક હુમલાખોર ભાજપના ખેસવાળી કારમાંથી ઉતર્યા હોવાનું તથ્ય સામે આવ્યું છે.

સુરતમાં નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિક જામ હટાવવા ગયેલા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહીર પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં કોન્સ્ટેબલના નાકના ભાગે ફ્રેક્ચર થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુરત શહેરના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સ બસોના ગેરકાયદે પાર્કિંગને કારણે ટ્રાફિક જામ થયો હતો. ત્યાંથી પસાર થયેલા પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહીર ટ્રાફિક ક્લિયર કરવા ઉતર્યા હતા. અક્ષય આહીરે પોતાની પોલીસ ઓળખ આઈકાર્ડ બતાવી ટ્રાફિક હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :ઇસ્લામાબાદમાં જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી હુમલો: 31 લોકોના મોત, 170 ઘાયલ, ઇમરજસી જાહેર

ટ્રાફિક હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે એક લક્ઝરી બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલક માથાકૂટ પર ઉતરી આવ્યા હતા. બસમાંથી ઉતરેલા બે લોકોએ કોન્સ્ટેબલને પકડી રાખ્યા અને કાર ચાલકે અક્ષય આહીરનું ગળું પકડી પોતાની પાસે રહેલા પંચ જેવા હાર્ડ ઓબ્જેક્ટ વડે મોઢા અને નાકના ભાગે માર માર્યો હતો. બાદમાં હુમલાખોરોની કારમાંથી ભાજપનો ખેસ મળ્યો હતો, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

કારમાંથી ભાજપનો ખેસ મળ્યો એ કારના માલિકનું નામ દિવ્યેશકુમાર વલ્લભભાઈ કસલા અને કતારગામ વિસ્તારમાં આવેલા નારાયણ નગર સોસાયટીમાં રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસ કર્મચારી પર થયેલા આ હુમલાને લઈ પોલીસ વિભાગમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.કાપોદ્રા પોલીસ દ્વારા કાર કબ્જે લેવામાં આવી છે અને કાર ચાલક સહિત કુલ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હોવાનું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

અમેરિકાએ ભારત સામે દંડ રૂપે લગાવેલ 25 ટકાનો ટેરિફ હટાવી દીધો, ટ્રેડ ડીલની રૂપરેખા પર સહમતી થયા બાદ વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને ફોન કરી આભાર માન્યો

Next

ઇસ્લામાબાદમાં જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી હુમલો: 31 લોકોના મોત, 170 ઘાયલ, ઇમરજસી જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPLમાં સ્પૉન્સરશિપ 1000 કરોડને પાર: RCB-MI-CSK જ 150 કરોડ કમાશે, ગુજરાત-KKRની પણ બલ્લે બલ્લે
5 મિનિટutes પહેલા
જમીનના બદલે નોકરી અંગેના લાંચના કેસમાં લાલુપ્રસાદ યાદવને લાગ્યો ઝટકો, સીબીઆઇની એફઆઇઆર રદ કરવા અંગેની અરજી હાઇકોર્ટે ફગાવી
20 મિનિટutes પહેલા
રાજકોટમાં ડ્રાયફ્રુટની આયાતને બ્રેક: ઈરાની મામરો બદામનો ભાવ 6000 સુધી પહોંચ્યો, જો યુદ્ધ લાબું ચાલે તો સિંગ-ગોળ ખાવા પડશે!
46 મિનિટutes પહેલા
નવી પ્રવાસન નીતિ: હોટલ બાંધકામ માટે હળવા નિયમો અને ઝડપી મંજુરી! કર પ્રોત્સાહન, લીકર પરમિટમાં છૂટછાટ સહિતના લાભ આપવા કવાયત
1 કલાક પહેલા
Categories

નેશનલ

3014 Posts

Related Posts

SA vs AFG semi final : સાઉથ આફ્રિકા સામે અફઘાનિસ્તાનની શરમજનક હાર, ડ્રેસિંગરૂમમાં ગમગીની છવાઈ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ગ્લોબલ વોર્મિંગની અસર, છેલ્લા 9 મહિનામાં ખરાબ હવામાને લીધો 3200થી વધુ લોકોનો જીવ
નેશનલ
1 વર્ષ પહેલા
20 રૂપિયાની લાંચના કેસમાં 20 વર્ષે નિર્દોષ છૂટ્યા, તે જ રાત્રે પૂર્વ પોલીસકર્મીનું અમદાવાદમાં મોત
ગુજરાત
2 મહિના પહેલા
તેલુગુ સુપરસ્ટારે ખરીદી રૂ.3.5 કરોડની સ્પોર્ટ્સ કાર, અભિનેતાનું કાર કલેક્શન સાંભળીને ચોંકી જશો !!  
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર