Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગમે ત્યાં બોર્ડ-બેનર લગાવતાં પહેલાં વિચારજો, મિલકત સીલ થવા સુધીની ‘નોબત’ આવશે! RMC દ્વારા 10 લોકોને નોટિસ ફટકારવામાં આવી

Wed, February 4 2026

એક બાજુ રાજકોટના બ્યુટિફિકેશનની વાતો ચાલતી હોય છે અને બીજી બાજુ શહેરના રાજમાર્ગો, સર્કલ, ડિવાઈડર, થાંભલા સહિતની જગ્યાએ તંત્રની પરવાનગી લીધા વગર જ પોતાના ધંધા તેમજ પ્રોડક્ટની જાહેરાત કરતા નાના-મોટા બોર્ડ-બેનર લગાવી દેવાનો કિમિયો છેલ્લા ઘણા સમયથી અજમાવાઈ રહ્યો હોય હવે તંત્ર દ્વારા આવા કિમિયાગરો સામે મિલકત સીલ કરવા સુધીની આકરી કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.

દબાણ હટાવ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોતાની જાહેરાતના બોર્ડ-બેનર-પોસ્ટર લગાવનાર હેતલ હેપી હોમ, આત્મન પ્રિ-સ્કૂલ, હરિકૃષ્ણ સિટી, હોટેલ વીબી ઈન, જે.જે.ટ્યુટોરિયલ્સ, સેન્ચુરી રિગાલિયા, જય ગણેશ ટોયોટા, અર્બન વિવાહ,  જે.ડી.મોલ અને જતન ઈન્ડસ્ટ્રીઝ મળી કુલ દસ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે દબાણ હટાવ અધિકારી કેપ્ટન પી.જે.બારિયાએ જણાવ્યું કે આ તમામને નોટિસ ફટકારી દસ દિવસમાં દંડ ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :હું તારી બહેન સાથે વાત કરું તો કેવું લાગે? રાજકોટમાં દિન દહાડે પ્રેમસંબંધમાં યુવકની હત્યાઃ યુવતીના ભાઇએ જ છરીના ઘા ઝીંકી પતાવી દીધો

સમયમર્યાદામાં આસામી દ્વારા દંડ ભરવામાં આવશે તો તેની પાસેથી 20 હજારથી લઈ 40 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે. જો કે દંડ વસૂલાતમાં કેટલા બોર્ડ-બેનર-પોસ્ટર લગાવ્યા છે તેની ગણતરી મહત્ત્વની બની જતી હોય તેના આધારે કાર્યવાહી કરાશે. જો નોટિસની સમયમર્યાદા બાદ દંડ નહીં ભરવામાં આવે તો વસૂલાતની જવાબદારી ટેક્સ બ્રાન્ચને સોંપવામાં આવશે. ટેક્સ બ્રાન્ચ દ્વારા જે-તે આસામીની ઓફિસ પર જઈને વ્યાજ સાથે રકમ વસૂલ કરાશે છતાં પણ દંડ નહીં ભરાય તો મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. એકંદરે કોઈ પણ આસામી મંજૂરી લીધા વગર બોર્ડ-બેનર કે પોસ્ટર ન લગાવે તે જ હિતાવહ છે.

Share Article

Other Articles

Previous

world cancer day 2026: કેન્સર એટલે અંત નહીં, પરંતુ લડવાની શરૂઆત, સમયસર સ્ક્રીનિંગ અપનાવવાથી બચી શકે છે જિંદગી, જાણો શું છે સ્ક્રીનિંગ

Next

હું તારી બહેન સાથે વાત કરું તો કેવું લાગે? રાજકોટમાં દિન દહાડે પ્રેમસંબંધમાં યુવકની હત્યાઃ યુવતીના ભાઇએ જ છરીના ઘા ઝીંકી પતાવી દીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દેશમાં વધુ એક પૂલવામા જેવા આતંકી હુમલાનું કાવતરું હતું! ગાઝિયાબાદથી પકડાયેલા 6 શખસોએ કરી કબૂલાત
18 કલાક પહેલા
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો
18 કલાક પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
19 કલાક પહેલા
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
19 કલાક પહેલા
Categories

નેશનલ

2998 Posts

Related Posts

રાજકોટના જામનગર હાઇ-વે પાસેના એક ફાર્મમાં શૈક્ષણિક સંસ્થાની પાર્ટી (રંગ)માં પોલીસે ભંગ પાડ્યો! વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
9 મહિના પહેલા
ગુજરાતના પૂર્વ કૃષિ પ્રધાનને તેમના પુત્ર અને પૌત્રે માર્યો માર, મારી નાખવાની આપી ધમકી
Breaking
2 વર્ષ પહેલા
ગેઈલે એવો ચોગ્ગો માર્યો કે બેટના કટકા થઈ ગયા !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
અમેરિકી ટેરિફ અંગે PMO ખાતે વડાપ્રધાન મોદીએ મહત્વની બેઠક બોલાવી, ગૃહ મંત્રી, નાણામંત્રી અને વાણિજ્ય મંત્રી હાજર
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર