Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની 90 વર્ષ જૂની શાકમાર્કેટની કરાશે કાયાપલટ: લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન કરી 22 દુકાન અને 148 થડાં બનશે

Mon, February 2 2026

રાજકોટ મહાપાલિકાના 2025-26ના બજેટમાં શાસકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ધર્મેન્દ્ર રોડ પર આવેલી 90 વર્ષ જૂની લાખાજીરાજ શાક માર્કેટનું રિનોવેશન કરી ત્યાં હોકર્સ ઝોન અને ફ્રૂટ માર્કેટ બનાવવામાં આવશે. એકંદરે 2025માં જાહેર થયેલી યોજનાનું છેક 2026માં ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પ્રકારે તંત્રની `લેટલતીફી’ પણ ઉજાગર થઈ ચૂકી છે. હેરિટેજ મિલકતનો દરજ્જો મેળવી ચૂકેલી લાખાજીરાજ શાક માર્કેટને તોડી પાડવાની જગ્યાએ તેનું રિનોવેશન કરવામાં આવશે. આ માટે 5.63 કરોડથી વધુનો ખર્ચ કરી ત્યાં 22 દુકાન અને 148 થડા ઉભા કરાશે.

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આ માર્કેટ ખખડધજ હાલતમાં હોવાથી મહાપાલિકા દ્વારા તેની કાયાપલટ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. જો કે આ જાહેરાત બાદ ત્યાં થડા તેમજ વખાર ધરાવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને વાત છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં મહાપાલિકા દ્વારા જવાબ રજૂ કરાયા બાદ માર્કેટનું રિનોવેશન કરવાનો રસ્તો પણ ખુલ્યો હતો. દરમિયાન દિવાળી બાદ મહાપાલિકાએ માર્કેટનો કબજો પણ લઈ લીધો હતો. કબજો લીધો તે પહેલાં અહીં 80 જેટલા થડા અને 16 જેટલી વખાર આવેલી હતી.

આ પણ વાંચો :Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત

હવે આ માર્કેટની કાયાપલટ કરવામાં આવનાર છે ત્યારે થડાની સંખ્યા વધારી 80ની જગ્યાએ 148 કરવામાં આવી છે સાથે સાથે 320 ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવતી 22 દુકાન પણ બનાવવામાં આવશે. જ્યારે આખીયે શાક માર્કેટનો એરિયા 1380 ચોરસમીટર હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. આ માટે 5,63,94,350 રૂપિયાના ખર્ચનો અંદાજ વ્યક્ત કરી ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. એજન્સી દ્વારા ટેન્ડર ભરાયા બાદ કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને કરાશે અને ત્યાંથી મંજૂરી મળ્યે કામ શરૂ થયા બાદ 18 મહિનાની અંદર કામ પૂર્ણ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

જાદુઇ ઝડપઃ ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં માત્ર 32 મિનિટમાં 2200 પગથિયાં ચડી-ઉતરીને UPની તામસીએ છઠ્ઠી વખત વિજેતા બની

Next

હિમાચલમાં ભારે બરફ વર્ષા, અનેક માર્ગો બંધ, 9000 ફૂટની ઊંચાઈ પર 85 વર્ષના મહિલાને એરફોર્સે કર્યા એરલીફ્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
25 મિનિટutes પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
1 કલાક પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
1 કલાક પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

UAE સામે મેચ ના રમવાના પાકિસ્તાનના નાટક: ટીમને હોટેલ ના છોડવા PCB એ આદેશ આપતા મેચ મોડી શરૂ થવાના એંધાણ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
ધરપકડ અને રિમાન્ડને કેજરીવાલનો હાઇકોર્ટમાં પડકાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મગજને કોતરી ખાતા ખતરનાક રોગના મુખમાથી પાચ બાળકોને બહાર કાઢ્યા
હેલ્થ
2 વર્ષ પહેલા
રાજકોટની દબંગ ગર્લ પૂજા 16 વર્ષથી મોતના કૂવામાં કરે છે બુલેટ સાથે સ્ટંટ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર