ભારતને વૈશ્વિક બાયો ફાર્માનું કેન્દ્ર બનાવવા માટે ₹10,000 કરોડની ફાળવણી
- દેશમાં કન્ટેનરોના નિર્માણ માટે રૂપિયા 10,000 કરોડની મોટી ફાળવણી
- સેમી કંડકટર ક્ષેત્રના વિકાસ માટે રૂપિયા 40 હજાર કરોડની ફાળવણી
- MSMEના વધુ વિકાસ માટે રૂપિયા 10,000 કરોડની ફાળવણી
- આત્મ નિર્ભર ભારત ફંડમાં રૂપિયા 2000 કરોડ ફાળવાયા
