Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસરાજકોટ

ચાંદીના સટ્ટામાં આસમાની સુલતાની: એક જ દિવસમાં રાજકોટના રોકાણકારોનાં રૂપિયા 50 કરોડથી વધુ સ્વાહા!

Sat, January 31 2026

ચાંદીની સટ્ટાકીય ઉથલપાથલમાં એક જ રાતમાં રોકાણકારોનાં 45 થી 50 કરોડ સ્વાહા થઈ ગયા છે. ચાંદીના ભાવમાં એકાએક આવેલી તેજી બાદ ઉંધી સર્કિટ લગતા 24 કલાકમાં 85 હજાર જેટલો કડાકો આવતા રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે.

આ અણધારા ઘટાડાને કારણે રાજકોટ-સૌરાષ્ટ્રમાં સટ્ટાકીય લેવડદેવડ કરનાર રોકાણકારોના અંદાજે 45 થી 50 કરોડ રૂપિયા એક જ રાતમાં સ્વાહા થઈ ગયા હોવાનો અંદાજ બુલિયન માર્કેટમાં લગાવી રહ્યા છે.

ચાંદીના ભાવ બે મહિનામાં બે લાખથી 4,00,000 સુધી પહોંચી ગયા હતા. છેલ્લા દસ દિવસમાં ત્રણ લાખથી ભાવ 25% ઉછળીને 4 લાખને પાર થયા હતાં. ચાંદીમાં આવેલી આ તેજી ખૂબ જ ઝડપી અને સટ્ટાની રમત હોવાનું જણાવ્યું હતું. ચાંદીની આ અણધારી તેજી ભવિષ્યમાં મોટા કડાકાનાં જોખમની આગાહી થઈ રહી હતી.

આ પણ વાંચો :રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્માર્ટ બસ સ્ટેશન બનશે: ટૂંક સમયમાં કામગીરી શરૂ,સાંસદ રામભાઇની પેસેન્જરોની સુવિધા માટેની રજુઆતનો પડઘો

એ દરમિયાને ગુરુવારે સોનુ અને ચાંદી બંને ધડામ દઈને પછડાટ આપતાં એક સાથે 85,000 જેવો ઘટાડો આવ્યો ને તેજીનો બલૂન ફૂટી ગયો છે.જેનાં સટ્ટામાં એક જ દિવસમાં 50 કરોડનું ધોવાણ થઈ જતાં આસમાની સુલતાની જોવા મળી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં નાણાં મંત્રાલયના અધિકારી સહિત બે 45,000ની લાંચ લેતાં પકડાયા: ગીરનાર ટોકીઝ નજીક બજરંગ ઈમિટેશન નામની દુકાન પાસે ACBનો દરોડો

Next

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્માર્ટ બસ સ્ટેશન બનશે: ટૂંક સમયમાં કામગીરી શરૂ,સાંસદ રામભાઇની પેસેન્જરોની સુવિધા માટેની રજુઆતનો પડઘો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: નાણામંત્રી સીતારમણની મોટી જાહેરાત: નવો આવકવેરા કાયદો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે
16 સેકન્ડ પહેલા
Budget 2026: જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે,WHOના સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે  
34 મિનિટutes પહેલા
Budget 2026: બજેટમાં રેલ્વેને મોટી ભેટ, નાણામંત્રીએ દિલ્હી-વારાણસી સહિત 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોરની કરી જાહેરાત, જાણો કયા છે રુટ  
54 મિનિટutes પહેલા
Budget 2026: કેન્સર અને ડાયાબિટીસની સારવાર થશે સસ્તી, ‘બાયોફાર્મા શક્તિ’માટે ₹10,000 કરોડના રોકાણની નાણામંત્રીએ કરી જાહેરાત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2837 Posts

Related Posts

PPFના 6 કરોડ એકાઉન્ટ હોલ્ડર્સને મળી મોટી રાહત : આ ફેરફાર કરવા માટે નહીં લાગે ચાર્જ, નાણામંત્રીએ કરી જાહેરાત
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રિટેલ ફુગાવામાં શું મળી રાહત ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આખુ પાકિસ્તાન ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારે : ફવાદ ચૌધરી
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટના લોકમેળા મેદાનનું નિરીક્ષણ કરતા NIDMના અધિકારી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર