Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ ઇન્કમટેક્સની ડિફોલ્ટર સામે લાલ આંખ: 17 કરોડનો ટેક્સ ન ચૂકવતા ફ્લેટ ટાંચમાં,કરોડોનો ટેક્સ વસૂલવા રિકવરી વિભાગનું એક્શન

Fri, January 30 2026

બાકી રહેલી 17 કરોડની ટેક્સ ડિમાન્ડ સામે આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. રાજકોટ ઇન્કમટેક્સ રિકવરી વિભાગ દ્વારા અંદાજે 17 કરોડ રૂપિયાની બાકી ટેક્સ ડિમાન્ડ સામે કરદાતાની મિલકત ટાંચમાં લેતા ફફડાટ ફેલાયો છે.

આવકવેરા વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં બાકી રકમ ભરવામાં નિષ્ફળ રહેલા મોરબીના કરદાતા સામે હવે સીધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.મોરબીમાં રહેતા કરદાતાનો ફ્લેટ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

બાકી રહેલી ટેક્સ ડિમાન્ડ સામે આવકવેરા વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. મળતી વિગત મુજબ મોરબીના રવાપર રેસિડન્સીમાં આવેલ સચિનભાઈ ભીમાણીના ફ્લેટને આવકવેરા વિભાગ દ્વારા ટાંચમાં લેવામાં આવ્યો છે.આ કેસ મૂળ જામનગર આવકવેરા વિભાગના જ્યુડિશિયલ હેઠળનો હોય મોરબી વિસ્તાર રાજકોટ રિજીયનમાં આવતો હોવાથી રાજકોટ ઇન્કમટેક્સ રિકવરી વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :આશરો આપો કાં સમય આપો, 7 દિવસમાં ક્યાં જઇએ? રાજકોટમાં ડિમોલિશન મામલે ગરમાવો,મહિલાઓએ કહ્યું-નોટિસ મળી ત્યારથી ઘરમાં ચુલા નથી સળગ્યા, સૂતા નથી

રાજકોટ ચીફ કમિશનર સતીશકુમાર ગોયલએ ટેક્સ ડિમાન્ડ ન ચૂકવી હોય એવાં બાકીદારો સામે ત્રીજું નેત્ર ખોલ્યું છે.ઓક્ટોબર મહિનામાં પણ વર્ષ 2018નાં કેસમાં 100 કરોડની ડિમાન્ડ કરદાતા પાસેથી આવકવેરાએ કાઢી હતી.8 વર્ષ બાદ પણ પટેલ ડિફોલ્ટરએ આશરે 100 કરોડથી વધુની રકમ ન ભરી હોવાથી આઈ ટી એ સમન્સ અને નોટિસ ફટકારી હતી.આખરે કરદાતાએ કોઈ જવાબ ન આપતાં રાજકોટ આઈ ટી નાં ટેક્સ રિકવરીની ટીમએ ચીફ કમિશનરનાં માર્ગદર્શન હેઠળ 150 ફૂટ રિંગ રોડ પર આવેલાં બાલાજી હોલ નજીક કદમ એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ ડિફોલ્ટરનો લકઝરીયસ ફ્લેટ ટેક્સની રકમ વસૂલવા મિલકત જપ્તી કરી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટના વૃદ્ધે હાઇકોર્ટને કહ્યું, મને અંગ્રેજી નથી આવડતું: કોર્ટે કહ્યું,-અમને ગુજરાતી નથી આવડતું! પોતે જ કેસ લડવા કરેલી માગ ફગાવાઈ

Next

આશરો આપો કાં સમય આપો, 7 દિવસમાં ક્યાં જઇએ? રાજકોટમાં ડિમોલિશન મામલે ગરમાવો,મહિલાઓએ કહ્યું-નોટિસ મળી ત્યારથી ઘરમાં ચુલા નથી સળગ્યા, સૂતા નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
6 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
6 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
6 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
7 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

પાકિસ્તાનના સ્ટેડિયમ પર લાગશે ભાડાની લાઈટ !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
કંગના સામે બિનજામીનલાયક વોરંટ જારી કરવા જાવેદ અખતરની માંગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઇરાને કોનું જહાજ કબજે કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ મહાપાલિકાનું ઓડિટ શા માટે નથી થઈ રહ્યું ? કોંગ્રેસ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર