Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમેરિકામાં બરફીલા તોફાનનું તાંડવ: 30 લોકોના મો*ત, 6 લાખ ઘરોમાં વીજળી ગુલ; જનજીવન અસ્તવ્યસ્ત, શહેરો થીજી ગયા

Tue, January 27 2026

અમેરિકામાં આવેલા ભયંકર વિન્ટર સ્ટોર્મની અસરથી આખો દેશ ઠંડી અને બરફવર્ષાની ચપેટમાં આવી ગયો છે. બરફનું આ તોફાન અમેરિકા માટે એક મોટી કુદરતી આફત બની ગયું છે, જેના કારણે ભારે બરફ જામી ગયો છે, ભારે ઠંડી પડી રહી છે,  30  લોકોના મોત થયા છે અને 6 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.  ઉત્તરપૂર્વમાં ભારે હિમવર્ષાની સાથે દક્ષિણ રાજ્યોમાં ફ્રિઝિંગ વરસાદને કારણે લાખો લોકો વીજળી વિના ઠંડીમાં ધ્રુજી ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઇંચ સુધીની હિમવર્ષાને કારણે તાપમાન માઇનસ 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. અહેવાલો અનુસાર, વાવાઝોડાથી મૃત્યુઆંક ઓછામાં ઓછો 30 સુધી પહોંચી ગયો છે. અમેરિકામાં ઉત્તરપૂર્વ ભાગમાં આવેલું આ તોફાન સદીનું સૌથી મોટું અને ભયંકર તોફાન માનવામાં આવી રહ્યું છે. આ તોફાનને કારણે ભારે હિમવર્ષા, ઠંડી અને વરસાદે અનેક રાજ્યોમાં કહેર વરસાવ્યો છે.

આ પણ વાંચો :ટેકાના ભાવે ખરીદી: આગામી રવિ સીઝન માટે 2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરાશે,આ તારીખથી કરાવી શકાશે ઓનલાઇન નોંધણી

વાવાઝોડાને કારણે અમેરિકાના અરકાનસાસથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના 2,100 કિલોમીટરના વિસ્તારમાં એક ફૂટથી વધુ બરફ જામી ગયો છે. વાહનો રસ્તાઓ પર ફસાયા છે, હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ન્યૂ યોર્ક શહેરમાં તાજેતરના વર્ષોમાં સૌથી વધુ બરફવર્ષા થઈ. સેન્ટ્રલ પાર્કમાં 11 ઇંચ બરફ જામ્યો. મુખ્ય રસ્તાઓ સાફ કરવામાં આવ્યા, પરંતુ ફૂટપાથ પર લોકો ઘૂંટણ સુધીના બરફમાં ચાલવા મજબૂર થયા. ઘણી સબવે લાઇનો મોડી પડી.

ખાનગી જેટ ક્રેશ; 8 ના મોત; બરફ વર્ષાની  ઘાતક અસર

અમેરિકાના મેન રાજ્યમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ  હતી.  બેંગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કરતી વખતે એક પ્રાઈવેટ જેટ આગના સંકજામાં આવીને ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં આઠ લોકો સવાર હતા જો કે તેની હાલત અને ઓળખને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે.આ વિમાન ટવિન-એન્જિન ટર્બો-ફેન બોમ્બાર્ડિયર ચેલેન્જર 600 હતું. એમ મનાય છે કે બરફ વર્ષાની ઘાતક અસર દેખાઈ છે.

Share Article

Other Articles

Next

ટેકાના ભાવે ખરીદી: આગામી રવિ સીઝન માટે 2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરાશે,આ તારીખથી કરાવી શકાશે ઓનલાઇન નોંધણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકામાં બરફીલા તોફાનનું તાંડવ: 30 લોકોના મો*ત, 6 લાખ ઘરોમાં વીજળી ગુલ; જનજીવન અસ્તવ્યસ્ત, શહેરો થીજી ગયા
10 કલાક પહેલા
ટેકાના ભાવે ખરીદી: આગામી રવિ સીઝન માટે 2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરાશે,આ તારીખથી કરાવી શકાશે ઓનલાઇન નોંધણી
10 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન નશાની હાલતમાં ઝડપાયા: વડોદરામાં MG હેક્ટરથી ત્રણ વાહનોને અડફેટે લીધા
10 કલાક પહેલા
એક તરફી નિયમ બનાવાયો…UGCના નવા નિયમ સામે દેશમાં અનેક સ્થળે વિરોધ: મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો શું છે UGCનો નવો નિયમ?
11 કલાક પહેલા
Categories

નેશનલ

2817 Posts

Related Posts

વડાપ્રધાન મોદી 5 દેશોની યાત્રા પર સવારે થયા રવાના, પ્રથમ પડાવ ઘાનામાં
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
સનાતન ધર્મ સામેની બકવાસ મુદ્દે 262 હસ્તીઓએ સુપ્રીમ કોર્ટને લખ્યો પત્ર
નેશનલ
2 વર્ષ પહેલા
ગાંધીનગર : ફોરેસ્ટ ગાર્ડ મામલે ઉમેદવારોના ધરણા : ભરતી પરીક્ષા પદ્ધતિ રદ કરવાના આંદોલનમાં બે ધારાસભ્ય જોડાયા
ગુજરાત
1 વર્ષ પહેલા
દિલ્હીમાંથી 5 હજાર કરોડનું કોકેઇન જપ્ત : પોલીસે 565 કિલો જથ્થા સાથે 4ની કરી ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર