Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની વાઇબ્રન્ટ સમિટમાં એરપોર્ટનો લાઇવ અનુભવ: AAIએ ઉભું કર્યું ટર્મિનલ-રનવેનું મોડેલ, એવિએશન ક્ષેત્રમાં રસ ધરાવનારાઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર

Sun, January 11 2026

રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટીમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન મુલાકાતીઓ માટે એક અનોખો અને યાદગાર અનુભવ ઉપલબ્ધ બનશે. સમિટમાં આવેલા લોકો માટે એવું લાગશે કે જાણે તેઓ સાચા એરપોર્ટ પર આવ્યા હોય, ટર્મિનલમાં બેઠા હોય અને ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હોય. આ અનોખો અનુભવ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા તૈયાર કરાયેલા વિશેષ સ્ટોલના કારણે શક્ય બનશે.

વાઇબ્રન્ટ સમિટના ગેટ નંબર–4 ખાતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વિશાળ અને આકર્ષક સ્ટોલ ઉભો કર્યો છે, જેમાં એરપોર્ટ ટર્મિનલ, રનવે તથા ATC (એર ટ્રાફિક કન્ટ્રોલ) ટાવરનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટોલમાં પ્રવેશતા જ મુલાકાતીઓને આધુનિક એરપોર્ટની સંપૂર્ણ અનુભૂતિ થાય છે, જે ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ અને એવિએશન ક્ષેત્રમાં રસ ધરાવનારાઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પણ વાંચો :વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે: હીરાસર એરપોર્ટ પર ટૂંકું રોકાણ,સોમનાથમાં ભવ્ય સ્વાગત,અદભુત ડ્રોન શો નિહાળશે

આ સ્ટોલ મારફતે એવિએશન ક્ષેત્રમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભૂમિકા, જવાબદારીઓ અને કામગીરી અંગેની સમગ્ર જાણકારી સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એરપોર્ટની યોજના, વિકાસ, સુરક્ષા વ્યવસ્થા, એર ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ દેશના વિવિધ એરપોર્ટ્સના સંચાલન અંગે વિગતવાર માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે.

વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે એએઆઈના ચેરમેન વીપીન કુમાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુજોય ડે સહિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ અને તકનિકી ટીમ રાજકોટ આવી છે. અધિકારીઓ દ્વારા સ્ટોલ પર મુલાકાતીઓને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ એવિએશન ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભાગીદારી એવિએશન ક્ષેત્રના વિકાસ અને જનજાગૃતિ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. સ્ટોલને મળતો પ્રતિસાદ દર્શાવે છે કે, સામાન્ય લોકોમાં પણ હવે એરપોર્ટ અને એવિએશન ક્ષેત્ર પ્રત્યે રસ વધી રહ્યો છે. 

Share Article

Other Articles

Previous

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજકોટ વૈશ્વિક એરોસ્પેસ હબ તરીકે ઉજાગર: બુલેટ ટ્રેઈન,એરબસ અને સ્પેસ ટેક.નાં બેનમૂન મોડેલનું આકર્ષણ

Next

વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે: હીરાસર એરપોર્ટ પર ટૂંકું રોકાણ,સોમનાથમાં ભવ્ય સ્વાગત,અદભુત ડ્રોન શો નિહાળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
6 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
7 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

EPFOનો નિયમ બદલાયો, હવે ત્રણ દિવસમાં જ મળી જશે રૂપિયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ TRP અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પુત્રના વિરહમાં પિતાએ પણ અનંતની વાટ પકડી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
કેજરીવાલ વિપશ્યનાથી પાછા ફર્યા, હવે શું થશે ? વાંચો
Breaking
2 વર્ષ પહેલા
અમદાવાદથી ભીલવાડા જતી ખાનગી બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતા 3ના મોત, અનેક મુસાફરો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર