Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં વેપારીએ ભૂલથી તિજોરી ખુલ્લી રાખી’ને કારીગર રૂા.36 લાખનું સોનુ લઇ ગયો: નોકરીએ રહ્યાના ચોથા દિવસેજ બંગાળી કારીગરએ ‘કળા’ કરી

Sat, January 10 2026

રાજકોટના સોની બજારમાં સપ્તાહમાં બે કે ત્રણ વખત બંગાળી કારીગરો દ્વારા વેપારીને લાખો રૂપિયાનો ધૂંબો મારવામાં આવી રહ્યાની ફરિયાદ નોંધાતી જ રહે છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. વેપારીએ ભૂલથી તિજોરી ખુલ્લી રાખી દેતા આ ભૂલ તેમને 36 લાખમાં પડી હતી. ચાર મહિનાથી કળા કરી જનારા કારીગરને શોધ્યો છતાં ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે સોની બજારમાં દરબારગઢ ચોક પાસે ઘેલા રામજીની શેરીમાં `માધવ’ મકાનમાં રહેતા અને ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર સોનાના દાગીના બનાવવાનું કામ કરતા કલ્પેશ મથુરભાઈ કાતરિયા (ઉ.વ.34)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે 12 વર્ષ પહેલાં જ્યારે સુરત ખાતે અમર જ્વેલર્સમાં નોકરી કરતો હતો ત્યારે તેનો સંપર્ક પશ્ચિમ બંગાળના હુગલીમાં રહેતા અક્ષય બાઉળી સાથે થયો હતો. સુરતથી રાજકોટ આવીને કલ્પેશે નવેક વર્ષથી પોતાના ઘરે ગ્રાઉન્ડ ફ્લોરમાં સોનાના દાગીના બનાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :રાજકોટમાં મચ્છરોનું હવે ડ્રોનથી કરાશે ‘એન્કાઉન્ટર’: કલાકના રૂ.500 ચૂકવાશે, મચ્છર ઉત્પત્તિ હોટસ્પોટની યાદી તૈયાર કરી  ‘ઓપરેશન’ પાર પાડશે મનપા

દરમિયાન ગત 1-10-2025ના અક્ષય બાઉળી કલ્પેશના કારખાને આવ્યો હતો અને પોતાને નોકરીએ રાખવાનું કહેતાં તેને કામ પર રાખ્યો હતો. જો કે 4-10-2025ના કલ્પેશને પત્નીનો નાસ્તો કરવા આવવાનો ફોન આવતાં જ તે નાસ્તો કરવા ઘરમાં ગયો હતો. આ પછી ઘરની બેલ વાગતાં કલ્પેશના પત્નીએ નીચે જઈ દરવાજો ખોલ્યો હતો અને ફરી ઉપર આવી કલ્પેશને કહ્યું હતું કે કારીગર અક્ષય બાઉળી આવ્યો છે. આ સાંભળી કલ્પેશને યાદ આવ્યું હતું કે તે કારખાનામાં રાખેલી તિજોરીની ચાવી તેમાં જ ભૂલી આવ્યો હોવાથી તે તુરંત કારખાનામાં ગયો હતો પરંતુ ત્યાં રાખેલી 36,51,516ની કિંમતનું સોનુ કે અક્ષય જોવા ન મળતાં ત્રણ મહિના સુધી તેની શોધખોળ કરી હતી પરંતુ ન મળતાં આખરે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

સોનું આસમાને, તો ઇમિટેશન જ્વેલરી પણ ટોચ પર: ઇમિટેશન જ્વેલરી મેકિંગમાં રાજકોટ ભારતમાં પ્રથમ-સમગ્ર એશિયામાં બીજા નંબરે

Next

રાજકોટમાં મચ્છરોનું હવે ડ્રોનથી કરાશે ‘એન્કાઉન્ટર’: કલાકના રૂ.500 ચૂકવાશે, મચ્છર ઉત્પત્તિ હોટસ્પોટની યાદી તૈયાર કરી  ‘ઓપરેશન’ પાર પાડશે મનપા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
15 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
15 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
16 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

મને મારી પત્નીને જોવી ગમે છે !! કામની ગુણવત્તા મહત્વપૂર્ણ છે…L&Tનાં ચેરમેનને આનંદ મહિન્દ્રાએ આપ્યો જવાબ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
DDO ડો. નવનાથ ગવ્હાણે ૧૨વી ફેઇલ ફિલ્મને ટક્કર મારે તેવી છે IAS બનવાની સફર
રાજકોટ
2 વર્ષ પહેલા
વલસાડ પાસે ટેન્કરમાં ભીષણ આગ, અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર ટ્રાફિકને અસર…જુઓ આગના દ્રશ્યો….
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજનાથ, ગડકરી, ચિરાગ, જયંત, કુમાર સ્વામી અને સિંધિયાને શપથ લેવા માટે આવી ગયા ફોન
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર