Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

VIDEO: વડોદરા એરપોર્ટ પર કોહલીનું આગમન, મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા,વિરાટની એક ઝલક જોવા માટે ચાહકોની પડાપડી

Wed, January 7 2026

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની શ્રેણી રમવાની છે. બંને ટીમો વચ્ચે પહેલી વનડે 11 જાન્યુઆરીથી શરૂ થશે. શ્રેણીની પહેલી વનડે 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે. વિરાટ કોહલી આ મેચ માટે 7 ડિસેમ્બરે વડોદરાપહોંચ્યા હતા, જ્યાં તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા.

વિરાટ કોહલીને જોવા માટે એરપોર્ટ પર ફેન્સ ઉમટ્યા

વિરાટ કોહલી 7 ડિસેમ્બરે ન્યુઝીલેન્ડ સામે પહેલી વનડે રમવા માટે વડોદરા પહોંચ્યો હતો. તેની એક ઝલક જોવા  માટે એરપોર્ટ પર ચાહકોની ભારે ભીડ એકઠી થઈ હતી. ભીડ એટલી મોટી હતી કે વિરાટ કોહલી માટે ત્યાંથી નીકળવું મુશ્કેલ બની ગયું. ચાહકોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો, ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓએ ઘણી મહેનત પછી તેને તેની કાર સુધી લઈ ગયા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


ભારતની ટીમ હયાત હોટલમાં રહેશે

વડોદરામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો માટે જુદી જુદી હોટલો બુક કરવામાં આવી છે. ભારતની ટીમ હયાત હોટલમાં રહેશે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ઓફિશિયલ્સ આઈટીસી વેલકમ હોટલમાં રોકાશે. બંને ટીમો કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ દિવસ પ્રેક્ટિસ કરશે. 8 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ બપોરે અને ભારત સાંજે પ્રેક્ટિસ કરશે, જ્યારે 9 અને 10 જાન્યુઆરીએ બંને ટીમો ત્રણ-ત્રણ કલાક પ્રેક્ટિસ કરશે.

A THUMBS UP & SMILE FROM VIRAT KOHLI FOR FANS AS HE DEPARTS FOR VADODARA FOR THE ODI SERIES. 🐐♥️ pic.twitter.com/cMx2cTDtGN

— Tanuj (@ImTanujSingh) January 7, 2026

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં

વિરાટ કોહલી છેલ્લા કેટલાક મહિનાઓથી શાનદાર ફોર્મમાં છે. તે સતત રન બનાવી રહ્યો છે. કોહલીની રમવાની શૈલી પણ બદલાઈ ગઈ છે. હવે, તે પહેલા જ બોલ પર ચોગ્ગા અને છગ્ગા મારવાનું શરૂ કરે છે. ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની અંતિમ મેચમાં કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી અને રોહિત સાથે મળીને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો :સૌરાષ્ટ્ર રિજીયનને ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવી જંત્રીના 25 % દરે જમીન ફાળવો: વાઇબ્રન્ટ પૂર્વે ચેમ્બરની ધારદાર રજૂઆત

વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારી હતી

આ પછી, વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં બે મેચ રમી હતી. કિંગ કોહલીએ પહેલી મેચમાં 131 રન અને બીજી મેચમાં 77 રન બનાવ્યા હતા. ભારતીય સ્ટાર બેટ્સમેનનું આ ફોર્મ ચોક્કસપણે ન્યૂઝીલેન્ડ કેમ્પમાં ભયનું વાતાવરણ પેદા કરશે. હવે, જ્યારે કોહલી ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં મેદાનમાં ઉતરશે, ત્યારે ટીમ ઈન્ડિયા સહિત ચાહકો તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખશે.

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્રમાં અંબરનાથ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ભાજપ સાથે ગઠબંધન કરવા બદલ સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલર અંતે ભાજપમાં જોડાઈ ગયા

Next

સૌરાષ્ટ્ર રિજીયનને ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવી જંત્રીના 25 % દરે જમીન ફાળવો: વાઇબ્રન્ટ પૂર્વે ચેમ્બરની ધારદાર રજૂઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
11 સેકન્ડ પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
29 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
42 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

રાજકોટ રેસકોર્સ મેદાન-રિંગરોડ બે’ય ભરચક્ક…!
રાજકોટ
2 વર્ષ પહેલા
યુપીના કયા મોટા માથા સામે કોણે દિલ્હી પોલીસમાં કરી ફરિયાદ ? વાંચો
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
સેનેટ અને હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ ઉપર પણ રિપબ્લિકન પાર્ટીનો કબજો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ટ્રમ્પની ધમકી બાદ ઇરાને શરૂ કરી યુદ્ધની તૈયારી: રશિયા સાથે સંયુક્ત યુદ્ધ અભ્યાસ: યુનોને સ્પષ્ટ કહી દીધું કે અમારા પર હુમલો થશે તો જડબાતોડ જવાબ આપશુ
બ્રેકિંગ ન્યૂઝ
1 સપ્તાહ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર