Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

RDXથી ઉડાવી દેશું…હાઇકોર્ટ સહિત ગુજરાતની 5 જિલ્લાની કોર્ટને મળ્યો ધમકીભર્યો ઇમેઇલ,પરિસરમાં સુરક્ષા એજન્સીઓનું સધન ચેકીંગ

Tue, January 6 2026

રાજ્યમાં ફરીવાર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યના 5 જિલ્લાની કોર્ટને ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ મળતા નાસભાગ મચી હતી. કોર્ટમાં માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂક્યો છે’:1.55 સુધીમાં ન્યાયધીશોને ખાલી કરો તેવી ધમકી મળતા  અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો ત્યારે તાત્કાલિક ઘટનાની જાણ ડૉગ-બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા દરેક જિલ્લાના કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હાઇકોર્ટ તથા સુરત,આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા કોર્ટના વકીલો તેમજ સ્ટાફ કોર્ટની બહાર દોડી ગયા હતા. આ ધમકી LTTE(લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ) દ્વારા આપવામાં આવી છે. ત્યારે તાત્કાલિક પોલીસ તેમજ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ કોર્ટને ફરીવાર બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી

રાજકોટ કોર્ટને પણ ફરીવાર બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી છે. આ પહેલા પણ કોર્ટને ધમકી મળી ચુકી છે. ત્યારે કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી છે. રાજકોટ કોર્ટને ધમકીભર્યો મેલ મળતા વકીલો અને સ્ટાફ બહાર દોડી ગયા હતા. ત્યારે યુનિવર્સિટી પોલીસ તેમજ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGને જાણ કરવામાં આવતા હાલ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી છે. મોહમ્મદ વિક્રમ રાજ્યગુરુ નામથી મેઈલ કરવામાં આવ્યો હતો ત્યારે ઈ મેઇલના પગલે યુનિવર્સિટી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, BDDS તેમજ ડોગ સ્ક્વોડની ટીમ કોર્ટ ખાતે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.

ધમકી ભર્યા મેલમાં લખ્યું છે કે,

આ ફોટો સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને મળેલા ઇમેલનો છે. તમારા કોર્ટ પરિસરમાં ત્રણ RDXનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે. આ વિસ્ફોટ થાય તે પહેલાં બપોરે 1.55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરો જે બાદ કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો :રાજકોટમાં ‘ઈન્દોરવાળી’ રોકવા મનપાની આરોગ્ય શાખાએ પાણીના 555 સેમ્પલ લીધાં! એક સપ્તાહમાં ટાઈફોઈડનો એક જ કેસ મળ્યાનું જાહેર

અમદાવાદ, સુરત, આણંદ, ભરૂચ અને રાજકોટની કોર્ટને પણ ઇમેઇલથી ધમકી મળી હતી. ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરવામાં આવ્યો હતો જે કોર્ટના કર્મચારીઓએ સવારે આવીને આ મેઈલ તપાસ્યો, ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જે બાદ કોર્ટપરિસરમા સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.  

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ અમદાવાદ સિટી સિવિલ કોર્ટને મળી ધમકી

હજુ ગઇકાલે જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હતી ત્યારે આજે  આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.

Share Article

Other Articles

Previous

વધુ એક તકલીફ! હવે ક્યુઆર(QR)કોડવાળો જન્મનો દાખલો હશે તો જ નવું આધારકાર્ડ નીકળશે,નવો પરિપત્ર પ્રસિદ્ધ

Next

રાજકોટમાં વડાપ્રધાનનો રોડ-શો (એકાએક) રદ્દ: નરેન્દ્ર મોદી રાજકોટ એરપોર્ટ ઉતરી સોમનાથ જવા રવાના થશે, ત્યાં જ કરશે રાત્રિરોકાણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 મિનિટutes પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
23 મિનિટutes પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
48 મિનિટutes પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

લોક સાહિત્યકાર રાજભા ગઢવીના ડાયરામાં ઉડી દુબઈની કરન્સી
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજ્યના 14.26 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા: આ વખતે 1.13 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
અમને બીક લાગે છે ! અત્યાર સુધી સામાન્ય લાગતાં રાજકોટ સિટી બસના મુસાફરો ડ્રાઇવરોને ખૂંખાર લાગવા લાગ્યા
ગુજરાત
11 મહિના પહેલા
રેરાના ચેરપર્સન તરીકે શ્રીમતી અનિતા કરવલે સંભાળ્યો ચાર્જ
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર