Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઑસ્ટ્રેલિયામાં નોકરી મેળવવાના ચક્કરમાં રાજકોટના ડૉક્ટરે 50.75 લાખ ગુમાવ્યા : સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ

Wed, December 31 2025

રાજકોટના અટલ સરોવરની સામે સનરાઈઝ પાર્કમાં રહેતા અને ગાંધીનગર ખાતે જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરી ઘરબેઠા એએમસી બાય ડૉ.ગુપ્તા નામથી ઓનલાઈન એએમસી પરીક્ષાના ક્લાસિસ ચલાવતા 26 વર્ષીય ડૉક્ટરે ઑસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરી મેળવવાના ચકકરમાં 50.75 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે ડૉ.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમણે ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા મેડિકલ કાઉન્સીલ નામની પરીક્ષા પાસ કરી હતી. આ પરીક્ષા પાસ કર્યા બાદ ઑસ્ટ્રેલિયામાં રોયલ એડિલેડ નામની હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હતું. પરીક્ષા આપ્યા બાદ પાસ થયેલા વિદ્યાર્થીઓનું એક એએમસી ઑસ્ટ્રેલિયા-2025-ડ્રીમ કમ ટ્રુ નામનું વૉટસએપ ગુપ બનાવવામાં આવ્યું હતું અને ગ્રુપમાં ડૉ.ચિન્મયને પણ એડ કરાયો હતો. આ ગ્રુપમાં રોયલ એડિલેડ હોસ્પિટલમાં જોબ માટે જાહેરાત આવી હતી તેમાં એક મોબાઈલ નંબર લખેલો હોય તેના ઉપર સંપર્ક કરતા ડૉ.જોશુઆ નામના વ્યક્તિ સાથે વાતચીત શરૂ થઈ હતી.

આ પણ વાંચો :દુશ્મનોના દાંત ખાટા થઈ જશે! પીનાકા રોકેટનું DRDO દ્વારા સફળ પરીક્ષણ, સેના માટે ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે, જાણો ખાસિયત

આ પછી ડૉ.જોશુઆએ અલગ-અલગ સમયે પૈસા મેળવ્યા બાદ વિઝા માટે ડેનિયલ નામની વ્યક્તિનો નંબર આપ્યો હતો જેણે પણ ઑસ્ટ્રેલિયાની બેન્કમાં ખાતું ખોલાવવાના નામે 24 લાખ રૂપિયા લઈ લીધા હતા. પૈસા આપ્યા બાદ આગળ કશી જ કાર્યવાહી ન થતાં ડૉ.ચિન્મયે તપાસ કરી હતી જે બદા એવો ખુલાસો થયો હતો કે બેન્કમાં ડૉ.ચિન્મયના નામનું કોઈ એકાઉન્ટ ખુલ્યું નથી અને રોયલ એડિલેડ હોસ્પિટલના નામે વાત કરનાર વ્યક્તિ પણ ફ્રોડ છે. આ અંગેની જાણ થતાં જ ડૉ.ચિન્મયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટના યુવકનો દિવના નાગવા બીચ નજીક કારમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર: આત્મહત્યા કે બીજું કાંઈ? પોલીસે વધુ તપાસ હાથ ધરી

Next

બંગાળમાં SIR માટે સુનાવણીની નોટિસ મળ્યા બાદ 3 વૃદ્ધોના મૃત્યુનો આરોપ, મુખ્ય ચૂંટણી કમિશનર સામે ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દુષ્કર્મ કેસમાં ફસાયેલો યશ દયાલ IPL નહીં રમે છતાં કમાશે 5 કરોડ: આખી સીઝનમાંથી યશ થયો બહાર,જાણો શું છે મામલો
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
પંજાબમાં BSFએ પાકિસ્તાનનું હેરોઇન અને પિસ્તોલ સાથેનું ડ્રોન તોડી પાડ્યું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાન સામે મેચ રદ થઈ હોત તો BCCIને થાત અબજોનું નુકસાન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
મોરબીમાં ACBની સફળ ટ્રેપ : મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ACBના છટકામાં સપડાયો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર