Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ભલે વોર્ડ ક્રમમાં નં.3 પણ ગંદકી (કચરા)માં 1 નંબર: વોર્ડ નંબર 3માં તોબા-તોબા,જાહેર માર્ગ પર ગંદકીના ઢગલા

Mon, December 29 2025

રાજકોટ શહેરમાં સ્વચ્છતા અભિયાન માટે મહાપાલિકા દ્વારા કાર્યક્રમો યોજવામાં આવે, સ્વચ્છતા સફાઈ કામગીરી, સોલીડ વેસ્ટ વિભાગના કર્મચારીઓથી લઈ મશીનરીઓ પાછળ વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ ઘણી ખરી એવી જગ્યાઓ હોય કે ગંદકીના ગંજ ખડકાયેલા મળે. શહેરના 18 વોર્ડમાં ભલે વોર્ડના ક્રમમાં વોર્ડ નં.3 આવે પરંતુ ઉપરોક્ત ગંદકી (કચરા) જાણે ઉકરડા જેવા દૃશ્યોથી એવું જ કહી શકાય કે ગંદકીમાં વોર્ડ નં.1. રેલનગરની લાલ બહાદુર ટાઉનશિપ પાસેના જાહેર માર્ગ એ માર્ગ નહીં પરંતુ કચરો ઠલવવાનો નાકરાવાડીનો ભાગ હોય તેવા ગંદકીના ઢગલા છે.

ગંદકી પાછળ માત્ર મહાપાલિકા જવાબદાર હોય એવું ન હોઈ શકે, સફાઈ પણ થતી હશે પરંતુ આસપાસના રહેવાસીઓ, વિસ્તારવાસીઓ પણ જો પોતાની નૈતિક ફરજ ન સમજે અને આવી રીતે જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદકી ફેલાવે તો મહાપાલિકા પણ ક્યાં ક્યાં પહોંચે. જ્યારે કચરો લેવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વ્હિકલ આવે છે તો તેમાં જ બે ડગલા ચાલીને કચરો નાખવામાં આવે તો આવી ગંદકી ન થાય.

આ પણ વાંચો :જનતા જે મુદ્દાને પસંદ કરે છે તેનો જ વિરોધ કોંગ્રેસ કરતી હોવાથી મત ક્યાંથી મળે? અમિત શાહે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

આખરે ત્યાં રહેનારા લોકોએ પણ સમજવું જોઈએ તો કે ગંદકીથી ફેલાનારો રોગચાળો તેમને જ નળશે. એક નાગરિક તરીકે પોતાની જવાબદારી સમજીને જાહેરમાં ગંદકી ફેલાવવી ન જોઈએ. આવા ઈસમોને મહાપાલિકાએ પણ દંડવા જોઈએ તો જ ગંદકી અટકી શકે એ પણ હકિકત છે.

Share Article

Other Articles

Previous

થર્ટી ફર્સ્ટને લઈને રાજકોટ પોલીસ એલર્ટ: પીધેલા, છરી તથા દારૂ સાથે 30થી વધુ શખ્સોને પકડી પાડયા

Next

જનતા જે મુદ્દાને પસંદ કરે છે તેનો જ વિરોધ કોંગ્રેસ કરતી હોવાથી મત ક્યાંથી મળે? અમિત શાહે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 કલાક પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
3 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
3 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બે જિલ્લાની કડકાઇની અસર રાજકોટ શહેરમાં? વિદેશી દારૂના કેસ શોધવા પોલીસ પણ તરસે છે!
ક્રાઇમ
6 મહિના પહેલા
કેદારનાથમાં ફસાયેલા રાજકોટના સાત યુવાનોને એરલિફ્ટ કરાશે
રાજકોટ
2 વર્ષ પહેલા
ગુજરાતનો આત્મા જાગવો જોઈએ…અમરેલીની યુવતીને પોલીસે માર માર્યા મામલે ગોપાલ ઈટાલીયાએ પોતાના શરીર ઉપર પટ્ટા માર્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
ખાનગી ડિનર પાર્ટીમાં ટ્રમ્પના બે અધિકારીઓ વચ્ચે જોવા જેવી થઈ : ઢીશુમ ઢીશુમ થતાં સહેજમાં રહી ગયું,જાણો શું છે મામલો
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર