Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

નરેન્દ્ર મોદી રાજકોટમાં ત્રણ કલાક રોકાશેઃ ઉદ્યોગપતિઓ સાથે બેઠક

Tue, December 16 2025

બે દિવસ ડઝનબંધ સેમિનાર અને ચર્ચા સત્ર યોજાશેઃ 11મીએ
મહેમાનો માટે અટલ સરોવર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ

રાજકોટમાં અગામી તા. 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. આ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના હોવાથી તેને વાઈબ્રન્ટ ગુજરાત જેવું સ્ટેટ્સ મળી ગયુ છે. વડાપ્રધાન મોદી તા. 10મીએ રાજકોટ આવશે અને ત્રણેક કલાકનું રોકાણ કરશે તેવું ટોચના સુત્રોએ જણાવ્યું છે. વડાપ્રધાનના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


હાલમાં જે કાર્યક્રમ નક્કી થયો છે તે અનુસાર, આ વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10મીએ ચાર વાગ્યે કરશે. આ સમારોહ લગભગ બે કલાક ચાલશે અને આ દરમિયાન વડાપ્રધાન સાથે મંચ ઉપર પાર્ટનર ક્નટ્રીના વડા ઉપરાંત દેશના અને ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ અને મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક પણ કરશે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ સંદર્ભે માહિતગાર કરશે. કલેકટર કચેરીના સુત્રો અનુસાર, તા. 10,11 અને 12ના કાર્યક્રમો ફાઈનલ થઇ ગયા છે અને પી.એમ.ઓ.ની મંજુરી પણ આવી ગઈ છે. આ સુત્રો અનુસાર, જે મહેમાનો વિદેશથી અને દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવી રહ્યા છે તેમના માટે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ અટલ સરોવર ખાતે 11મીએ સાંજે કરવામાં આવ્યું છે.

આટલી ઇવેન્ટ ફાઇનલ થઇ
તા.10 જાન્યુઆરીઃ બપોરે 4 વાગ્યાથી થી 5-30 વાગ્યા સુધી ઉદ્ઘાટન સમારોહ.
તા.11 જાન્યુઆરીઃ સવારે 11-30 થી 17-00 સુધી એગ્રી વેલ્યુ – ધ ઓઈલ સીડ્સ ઓપોર્ચ્યુનિટી વિષય ઉપર સેમિનાર, બિલ્ડીંગ અ ફ્યુચર-ફિશરીઝ સેક્ટર ઇન ગુજરાત- તક અને પડકાર વિષય ઉપર સેમિનાર, ઓન શોર અને નીયર શોર વિન્ડ વિષય ઉપર ચર્ચા, સૌરાષ્ટ્ર ઇકોનોમિક રીજીયન અંગે ચર્ચા, હોર્ટીકલ્ચર ક્ષેત્રે નિકાસની સંભાવના, 2047 સુધીનું ગુજરાતનું બ્લ્યુ ઈકોનોમી ઉપરનું વિઝન, સિરામિકમાં શ્રેષ્ઠતા અને નિકાસ અંગે સેમિનાર, મીઠા ઉદ્યોગ, ધાર્મિક અને કોસ્ટલ ટુરીઝમ ઉપર સેમિનાર તથા કોસ્ટલ સૌરાષ્ટ્ર ઇકોનોમિક રીજીયન અંગે સેમિનાર.
આ પછી રાત્રે મહેમાનો માટે સાંજે 6-30 થી 9-30 સુધી અટલ સરોવર ખાતે રંગારંગ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં ગરબા અને સૌરાષ્ટ્રની ઝાંખી વગેરેનો સમાવેશ થાય છે.
તા.12 જાન્યુઆરીઃ સવારે 10-30 થી 12-30 દરમિયાન જુદા જુદા સેમિનાર હોલમાં ડીફેન્સ, ખાણ ખનીજ ક્ષેત્રે ક્રાંતિ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીની જર્ની, એમએસએમઈ ઉપર ચર્ચા, મેરીટાઇમ, બાંધણી ઉપર સેમિનાર, હેરીટેજ અને આર્કિયોલોજી ઉપર સેમિનાર, લોજીસ્ટીક ઉપર સેમિનાર, સ્વદેશીનો ઉદ્યોગોમાં ઉપયોગ ઉપર સેમિનાર તથા વિકસિત ગુજરાતમાં મહિલાઓની ભૂમિકા ઉપર સેમિનાર યોજાશે.
આ પછી 1 થી 2 દરમિયાન ઓડીટોરીયમમાં અંતિમ સત્ર યોજાશે અને ત્યાર બાદ બધા વિદાય લેશે.

Share Article

Other Articles

Previous

વર્ષ-2025માં સોનામાં 60,000, ચાંદીમાં 1.10 લાખનો ઉછાળો

Next

રૂપિયા 1 હજાર કરોડના સાયબર ઠગાઇ રેકેટનો પર્દાફાશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
8 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
9 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
9 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

કાશ પટેલ ગાડી ચૂકી ગયા : ડોનાલ્ડ ટ્રમ્પે CIAના ડાયરેક્ટર તરીકે જહોન રેટકલીફની કરી નિમણૂક
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વતન માણસામાં 425 બેડની હોસ્પિટલનુ અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ: પરેશ ધાનાણીની બાઈક રેલીમાં ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ વિરોધી નારા લગાવ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટએટેક આવવાથી મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર