Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઈન્સ્ટાગ્રામ થકી થયેલી મિત્રતા દુષ્કર્મ સુધી પહોંચી: મહિલાનું ઘર ભાંગ્યું! આ રીતે ફૂટ્યો ભાંડો, વાંચો શું છે સમગ્ર ઘટના

Fri, November 28 2025

સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા કેવું ગંભીર પરિણામ આપે છે તે રાજકોટમાં બનેલી એક ઘટના પરથી સામે આવ્યું છે. શહેરના રૈયાગામ નજીક રહેતી મહિલાનો ઈન્સ્ટાગ્રામ મારફતે જૂનાગઢના શખસ સાથે પરિચય થયા બાદ આ પરિચય છેક દુષ્કર્મ સુધી પહોંચી ગયો હતો અને મહિલાનું ઘર ભાંગી જવા સુધીની નોબત આવી પડી હતી. આખરે યુવક ફરી જતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ત્રણેક મહિના પહેલાં તે જૂનાગઢના ભાવિન રતિલાલ મકવાણા સાથે ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવી હતી. ગત જન્માષ્મી ઉપર ભાવિન રાજકોટ આવ્યો હતો અને બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી. એ સમયે મહિલાએ ભાવિનને પોતે પરિણીત હોવાનું અને સંતાનમાં એક પુત્ર-પુત્રી હોવા તેમજ પગથી દિવ્યાંગ હોવાનું જણાવ્યું હતું. આ પછી ભાવિને મહિલાને અપનાવી લેવાનું વચન આપ્યું હતું.

દરમિયાન બીજા દિવસે ભાવિન ફરી મહિલાના ઘેર ગયો હતો. એ સમયે પુત્ર-પુત્રી રમવા માટે નીચે ગયા હતા જ્યારે મહિલાનો પતિ નોકરી પર હોય ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ ભાવિને લગ્નનું વચન આપીને શરીરસંબંધ બાંધ્યો હતો. આ નવરાત્રિ પહેલાં ભાવિન અને મહિલા એક મિત્રના ઘેર ગયા હતા જ્યાં પણ શરીરસંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો :રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નિયમની તો ઐસી તૈસી!પાર્કિંગ કોન્ટ્રાકટમાં ખૂલ્લેઆમ ઉઘરાણાં? જાણો શું છે સમગ્ર મામલો

ભાવિને મહિલાનો વિશ્વાસ જીતવા પોતાની માતા સાથે પણ વાતચીત કરાવી હતી. ત્યારબાદ દિવાળી પહેલાં ભાવિન, ફરિયાદી મહિલા, તેમજ પુત્ર-પુત્રી સહિતના અમદાવાદ ગયા હતા જ્યાં રોકાયા હતા. દિવાળી ઉપર ભાવિન, મહિલા, મહિલાનો પતિ સહિતના ઉજ્જૈન ફરવા ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે મહિલાના પતિને શંકા જતાં તેણે ભવિનનો મોબાઈલ ચેક કર્યો હતો જેમાં મહિલા અને ભાવિનના ફોટો જોઈ જતાં માથાકૂટ થઈ હતી.

આ પણ વાંચો :ક્યાંથી છેડા ભેગા થશે ? રાજકોટમાં રૂ.10,000થી વધુ બાકીવેરાના 50 હજાર બિલ પરત, હવે વોર્ડ ઓફિસર કરશે `શોધખોળ’

ત્યારબાદ ઘેર આવી ગયા પછી એક બેઠક મળી હતી જેમાં ભાવિન પણ હાજર હતો. તેણે મહિલાના પતિની હાજરીમાં મહિલાને અપનાવી લેવાની વાત કરી કારમાં જૂનાગઢ લઈ ગયો હતો. જે કે ભાવિનના ઘરના સભ્યોને મહિલા પસંદ ન પડતાં ભાવિન તેના ભાઈને ત્યાં લઈ ગયો હતો અને ત્યાંથી મહિલાએ રાજકોટ પરત જવાનું કહેતા તેને એકલી જૂનાગઢથી રાજકોટ મોકલી દીધી હતી. અહીંથી ફરી જૂનાગઢ મિત્રને ત્યાં ગઈ હતી અને ત્યાંથી ભાવિનના ઘેર જઈ તેના માતા-પિતા, બહેનની હાજરીમાં ભાવિન સાથે લગ્ન કરવાનું કહ્યું હતું પરંતુ તે કશુંજ બોલ્યો ન્હોતો. આટલું ઓછું હોય તેમ મહિલાને તેના પતિએ 7-11-2025ના છૂટાછેડા આપી દેતા તેનું ઘર પણ ભાંગી ગયું હતું. આમ ભાવિન મકવાણા (રહે.જૂનાગઢ)એ લગ્નનું વચન આપી વારંવાર શરીરસંબંધ બાંધતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ-અમદાવાદ સિક્સ લેનનું કામ ભૂલાયુ! મુખ્યમંત્રીએ ગડકરી પાસે રાજકોટ-જેતપુર,અમદાવાદ-મુંબઈના બાકી કામ અંગે કરી રજૂઆત

Next

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નિયમની તો ઐસી તૈસી!પાર્કિંગ કોન્ટ્રાકટમાં ખૂલ્લેઆમ ઉઘરાણાં? જાણો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
14 મિનિટutes પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
26 મિનિટutes પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
52 મિનિટutes પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત
ગુજરાત
3 વર્ષ પહેલા
પુત્ર સાથે દારૂ પીવા બાબતે ઝગડો થતા વેપારીનો આપઘાત
રાજકોટ
2 વર્ષ પહેલા
કેન્દ્રના સંરક્ષણ ખાતાના રાજ્ય મંત્રી સંજય સેઠને રૂપિયા 50 લાખની ખંડણી માટે અજાણ્યા શખસે ધમકી આપી, દિલ્હી પોલીસમાં ફરિયાદ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ખાલીસ્તાની આતંકી પન્નુ સામે NIA દ્વારા ફરિયાદ દાખલ કરાઈ, PM મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવતા રોકવા માટે ઇનામ જાહેર કર્યું હતું
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર