Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સરકારી કચેરીમાં નાસ્તો મંગાવવો હોય તો સાહેબ’ની પરમીશન’ ફરજિયાત !

Mon, October 9 2023

જાણ' બહાર નાસ્તો મંગાવી લેનારા સ્ટાફને સહાયક જીએસટી કમિશનરે ઑફિસમાં બોલાવી ખખડાવ્યા બાદ બીજા દિવસે દાળવડા’ના પ્રોગ્રામ માટે મંગાઈ રજા' !: નિર્ણયને આવકારતાં અરજદારો

સરકારી કચેરીઓમાં સ્ટાફ કામ ઓછું અને ઈત્તર પ્રવૃત્તિ વધુ કરતો હોવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને અરજદારોની જ્યારે સંખ્યા વધુ હોય ત્યારે જ સ્ટાફ નાસ્તા સહિતના કાર્યમાં વ્યસ્ત થઈ જતો હોવાને કારણે લોકોને રઝળપાટ થઈ જતી હતી.

જો કે ઉપરી અધિકારીઓ દ્વારા આ દિશામાં કડક બનીને કામ લેવાનું શરૂ કરવામાં આવ્યું હોય તેવી રીતે અમુક અમુક કચેરીઓમાં હવે સ્ટાફે નાસ્તો મંગાવવો હોય તોસાહેબ’ મતલબ કે મુખ્ય અધિકારીની પરમીશન' ફરજિયાત લેવી જ પડશે તેવો નિયમ અમલી બનાવી દેતા સ્ટાફમાં રોષ વ્યાપી ગયો છે સાથે સાથે અરજદારો આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અત્યારે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે જેમાં સહાયક રાજ્યવેરા કમિશનરના નામે એવો આદેશ આપવામાં આવ્યો છે કે કચેરીમાં નાસ્તો મંગાવતાં પહેલાં તેમની પરમીશન લેવી જરૂરી છે.

પત્રમાં જણાવાયું છે કે રાજ્યવેરા નિરીક્ષક (વહીવટ) મનોજભાઈ બોરીચા, સીનિયર કારકુન હર્ષદ ડી.સોલંકી તેમજ જુનિયર કારકુન ધ્રુવ દેસાઈને સ્ટેટ જીએસટી કમિશનર એ.સી.ભટ્ટ દ્વારા તેમની ઑફિસમાં રૂબરૂ બોલાવીને એવું કહેવામાં આવ્યું હતું કે કચેરીમાં કોઈ પણ પ્રકારનો નાસ્તો બહારથી મંગાવવો હશે તો તેમની પરમીશન લેવી પડશે. જો આ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો સ્ટાફ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. આ નિયમ અમલી બન્યાના બીજા જ દિવસે સ્ટાફનેદાળવડા’ ખાવાની ઈચ્છા થતાં તેમણે લેખિતમાં એ.સી.ભટ્ટ પાસેથી ઑફિસમાં દાળવડા મંગાવવા માટેની પરમીશન માંગી હતી. એકંદરે અત્યારે આ પત્ર સોશ્યલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં છેલ્લા 10 મહિનામાં બાળકો સાથે જાતીય શોષણના ૧૭  બનાવો

Next

ગાઝાના આમ લોકોનો વલોપાત: અમે ક્યાં જઈએ, અમારા માટે બીજું કોઈ સ્થાન નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમરત્વની શોધમાં પુતિન!!! લેબમાં તૈયાર થઈ રહ્યા છે કાયમ યુવાન રાખતા અંગો!
16 કલાક પહેલા
૩૯ વર્ષની ઉંમરે બીજી વાર માતા બનશે પૂજા બેનર્જી
16 કલાક પહેલા
‘કાળા હરણ’ ફિલ્મને લઈ વિવાદ ગરમાયો, સલમાન ખાનની ટીમે મોકલી કાનૂની નોટિસ
16 કલાક પહેલા
આગલી IPLની પહેલી મેચમાં ટીમ ડેવિડના રમવા પર પ્રતિબંધ
16 કલાક પહેલા
Categories

નેશનલ

3037 Posts

Related Posts

આવતીકાલે વડાપ્રધાન મોદીની કાશ્મીરના શ્રીનગરમાં રેલી
Breaking
2 વર્ષ પહેલા
પોલીસ રિપોર્ટ નેગેટિવ હોય તો પણ પાસપોર્ટ રિન્યૂઅલ નકારી ન શકાયઃ હાઈકોર્ટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અભિષેક બચ્ચને ફિલ્મના સેટ પર ઘૂંટણિયે બેસી ઐશ્વર્યાને કર્યું હતું પ્રપોઝ : સલમાન-વિવેકનો પ્રેમ ભૂલી ગઈ એક્ટ્રેસ
Entertainment
2 વર્ષ પહેલા
તાઈવાનમાં ફરી ભૂકંપ, એક જ રાતમાં 80 આંચકા અનુભવાયા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર