Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે ચાલુ બાઈકે ફોન ઉપર વાત નહી કરી શકાય, સ્ટંટ પણ નહી થઇ શકે : સરકાર શોધી રહી છે અકસ્માતો રોકવાના ઉપાય

Tue, November 25 2025

શહેરોમાં યુવાનો બાઈક ઉપર સ્ટંટ કરીને ઉત્પાત મચાવે છે એ સામાન્ય થતું જાય છે. આવા સ્ટંટ  વખતે અથવા ચાલુ બાઈકે મોબાઈલ ઉપર વાત કરતી વખતે દુર્ઘટના થાય છે તેવા સમાચારો પણ આવતા રહે છે. પરંતુ હવે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે કેન્દ્ર સરકારે  કેટલાક ટેકનીકલ ઉપાયો વિચાર્યા છે. સુત્રો અનુસાર, બાઈકમાં હેન્ડલબાર ઉપર ટચ અથવા પ્રેશર સેન્સર લગાવવામાં આવશે.તાજેતરમાં જ કેન્દ્રીય પરિવહન મંત્રાલયે વાહન ઉત્પાદકો સાથે કરેલી બેઠકમાં આ પ્રકારના ઉપાયો લાગુ કરવા જણાવ્યું હતુ.

આ સુત્રોના જણાવ્યા અનુસાર, આ સેન્સર એવા પ્રકારના હશે કે જેનાથી વાહનની સ્પીડ આપોઆપ ચારથી પાંચ સેકન્ડમાં જ ઓછી થઇ જશે. બાઈકનાં હેન્ડલબાર ઉપર આ સેન્સર એવી રીતે લગાવવામાં આવશે કે જેના ઉપરથી હાથ હટાવવામાં આવે તો ચાર થી પાંચ સેકંડમાં જ સ્પીડ આપોઆપ ઓછી થઇ જાય. આગળ જઈને આવી બાઈક ઉભી પણ રહી જાય.

આ પણ વાંચો :રાજકોટમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાશે વાઇબ્રન્ટ એક્ઝિબિશન : સૌરાષ્ટ્ર -કચ્છના 50 હજારથી વધુ ઉદ્યોગકારો આપશે હાજરી

વધુમાં વાહન ઉત્પાદકો સાથે ટુ વ્હીલરમાં લેગગાર્ડ ફરજીયાત કરવા અંગે પણ ચર્ચા થઇ છે. અકસ્માતના કીસ્સામાં વાહન ચાલકના શરીરના નીચેના ભાગમાં પણ ઈજા થાય છે. આવી ઈજા ઓછી કરવા માટે લેગ ગાર્ડ લગાવવું ફરજીયાત બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં દુર્ઘટનાઓમાં ટુવ્હીલર ચાલક જ સૌથી વધુ (45% ) શિકાર બને છે. અકસ્માતનું કારણ પણ તેઓ જ બને છે. એકલા 2023ના વર્ષમાં જ ટુવ્હીલરને લીધે થયેલા અકસ્માતમાં 48181 લોકોના મોત થયા હતા.

Share Article

Other Articles

Previous

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં 21 વર્ષની જેલ સજા ફટકારતી ઢાકા કોર્ટ

Next

રાજકોટમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાશે વાઇબ્રન્ટ એક્ઝિબિશન : સૌરાષ્ટ્ર -કચ્છના 50 હજારથી વધુ ઉદ્યોગકારો આપશે હાજરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના રસ્તા ઉપર પોણા બે કરોડના પટ્ટા લગાવશે મનપા: 1 વર્ષમાં જ ત્રણેય ઝોનના સિગ્નલ સહિતના રસ્તા ઉપર લગાવેલા સફેદ પટ્ટા ભૂંસાયા
22 મિનિટutes પહેલા
Silver Price: ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો: ઇતિહાસમાં પહેલી વાર ચાંદીનો ભાવ ₹3 લાખને પાર, સોનાએ પણ બનાવ્યો નવો રેકોર્ડ
1 કલાક પહેલા
નોનવેજના શોખીન સાહેબને લઇ સ્ટાફને મૂંઝવણ, રોજ ક્યાંથી લાવવું,બજેટમાં શું નવું કરીએ લોકોએ ‘વાહવાહી’ કરવી જ પડે ? વાંચો કાનાફૂસી
2 કલાક પહેલા
સંગમ તટ પર સંગ્રામ! શંકરાચાર્યએ કર્યો સ્નાનનો બહિષ્કાર: ભક્તોને માર મારવામાં આવ્યાનો શંકરાચાર્યનો આરોપ, અવિમુક્તેશ્વરાનંદ ધરણા પર બેઠા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2798 Posts

Related Posts

અંબાણી પરિવારના આંગણે આવેલા મહેમાનો જંગલ સફારીની મુલાકાત લેશે ?…જુઓ કેવું લાગે છે આ ઝૂ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નડિયાદમાં રાજ્ય કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીજી અને સરદાર પટેલને કર્યું વંદન
ગુજરાત
1 વર્ષ પહેલા
આ વર્ષે મંજૂરી અપાયેલી નવી 189 સ્કૂલોને 30 નવે. સુધીમાં બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ
રાજકોટ
1 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણ કરવાની તૈયારી, ટીએમસીના ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું, 6ઠ્ઠી ડિસેમ્બરે ખાતમુહૂર્ત થશે
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર