Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

દેશમાં શાક ભાજીના ભાવ ક્યાં પહોંચ્યા ? વાંચો

Tue, July 9 2024

દેશભરમાં ટામેટાં, ડુંગળી અને અન્ય શાકભાજીના વધતા ભાવોએ ઘરના રસોડાથી લઈને હોટેલીયર્સ સુધીના દરેકનું બજેટ ખોરવી નાખ્યું છે. પહેલા ટામેટાં અને ડુંગળીના ભાવમાં અચાનક વધારો થયો અને હવે શાકભાજી પણ મોંઘા થવા લાગ્યા છે. સામાન્ય આવક ધરાવતા લોકો ભારે મુસીબતમાં મુકાયા છે.

દેશભરમાં ટામેટાના ભાવ 80 રૂપિયાથી 100 રૂપિયા સુધી વધી ગયા છે. સાથે જ ડુંગળી પણ મોંઘવારીના કારણે લોકોને રડાવી રહી છે. તેની કિંમત પણ 45 થી 50 રૂપિયાની વચ્ચે છે. દેશના કેટલાક રાજ્યોના શાકભાજી બજારની સ્થિતિ ભાવની દ્રષ્ટિએ ચિંતાજનક બની ગઈ છે. જ્યાં ટામેટા અને ડુંગળી સહિત અનેક પ્રકારના શાકભાજીના ભાવ 50 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે.
ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતીય રાજ્યો એમપી, યુપી, બિહાર, રાજસ્થાન અને પંજાબ અને દેશના અન્ય રાજ્યોમાં શાકભાજીના વધતા ભાવે લોકોને પરેશાન કર્યા છે. ભીંડા અને રીંગણાંના ભાવ કિલોએ 60 થી 80 રૂપિયા સુધી પહોંચી જતન લોકોની રાડ ફાટી ગઈ છે.

સૌથી વધુ જરૂરી છે લીલા મરચાં અને તેનો ભાવ કિલોએ રૂપિયા 200 સુધી પહોંચી ગયો છે. અલગ અલગ રાજ્યોમાં જુદા ભાવથી વેચાણ થઈ રહ્યું છે પણ બધા જ રાજ્યોમાં ભાવ ખૂબ જ ઊંચો રહ્યો છે. કારેલાનો ભાવ રૂપિયા 50 થી 60 થઈ ગયો છે. આદું પણ આસાક્ષમાં ઊડી રહ્યા છે અને તેનો ભાવ રૂપિયા 200 સુધી ગયો છે.

મોંઘવારીને લીધે સામાન્ય માનવીનું જીવન બદતર બની રહ્યું છે અને રોજનું લઈને રોજ ખાનારા લાખો લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. હજુપણ ભાવ ઊંચે જવાની વેપારીઓએ દહેશત વ્યક્ત કરી છે.

Tags:

vegitables

Share Article

Other Articles

Previous

શું Cartoon Network ચેનલ બંધ થઇ જશે ?? ટ્વિટર પર #RIPCartoonNetwork થયું વાયરલ

Next

અનંત રાધિકાની હલ્દી સેરેમનીમાં સારા અલી ખાને લગાવ્યો ગુજરાતી તડકો : રજવાડી લુકની જુઓ તસ્વીરો  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નિર્લિપ્ત રાયના ખભે હવે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી: રેન્જ IG તરીકે સંભાળ્યો ચાર્જ
15 કલાક પહેલા
મહા ગોટાળો: આંધ્રપ્રદેશમાં 70 હજાર કરોડનું GST કૌભાંડ, આવકવેરા વિભાગના દરોડા: રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકી તપાસ એજન્સીઓ
15 કલાક પહેલા
હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
15 કલાક પહેલા
Bahrain Bapco Oil Company: ક્રૂડ ઓઇલના વધતાં ભાવ વચ્ચે બેહરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઇરાનનો હુમલો, 32 લોકો ઘાયલ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2967 Posts

Related Posts

અન્ડર-19 વર્લ્ડકપના ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીનું તોફાન
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
પાકિસ્તાનની ધરતી પર વિદેશ મંત્રી જયશંકરે ગર્જના કરી પાક. નીતિની કરી ધોલાઈ, આતંકવાદ અને અલગતાવાદ નામંજૂર
Breaking
1 વર્ષ પહેલા
રોગચાળો વકર્યો : દર્દીઓથી ઉભરાતી સિવિલ
રાજકોટ
2 વર્ષ પહેલા
આ વસ્તુમાં ભારતનો વિશ્વમાં દબદબો વધ્યો, વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર