Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

બંગાળમાં આ શું થઈ રહ્યું છે ? શું બની ફરી 4 ઘટનાઓ ? જુઓ

Sun, September 1 2024

પશ્ચિમ બંગાળમ પુરુષો શા માટે વરુ બની ગયા છે તે સમજાતું નથી. અહીં મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મ તથા છેડછાડના બનાવો રોકાવાનું નામ જ લેતા નથી અને મહિલાઓ માટે જીવન જોખમરૂપ બની રહ્યું છે. રવિવારે ફરી રાજ્યના અલગ અલગ શહેરોમાં દુષ્કર્મની 3 ઘટનાઓ અને એક શારીરિક અડપલાના બનાવો એક જ દિવસે બન્યા હતા. મમતા સરકાર સાવ ફેલ થઈ રહેલી દેખાય છે.
આ ચાર કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ ફરી એકવાર પ્રદર્શન કર્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે પોલીસે કહ્યું છે કે તેઓ આ તમામ કેસમાં કાર્યવાહી કરશે. ચાલો જાણીએ ક્યાં, શું થયું અને શા માટે મમતા બેનર્જી ફરી સવાલોથી ઘેરાઈ ગયા છે.

  1. બીરભુમ
    અહીંના લાંબાબજાર હેલ્થ સેન્ટરમાં એક નર્સની છેડતીનો મામલો સામે આવ્યો હતો. એવો આરોપ છે કે શેખ અબ્બાસુદ્દીન નામના વ્યક્તિએ તેની નાઈટ ડ્યૂટી દરમિયાન નર્સના પ્રાઈવેટ પાર્ટને જબરદસ્તીથી સ્પર્શ કર્યો હતો.
  2. નાદિયા
    નદિયા શહેરના કૃષ્ણગંજના ભજનઘાટમાં કિશોરી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં પીડિતાનું કહેવું છે કે જ્યારે તે સામાન લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પાડોશી તેને ગાર્ડનમાં ખેંચી ગયો હતો, તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને ધમકી આપી હતી.
  3. મધ્યગ્રામ
    મધ્યગ્રામમાં ટીએમસીના એક પંચાયત સભ્ય પર બીજા વર્ગમાં ભણતી સગીર સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં તનાવનો માહોલ હતો. લોકો હોબાળો મચાવી રહ્યા હતા અને પોલીસ ટીમ પહોંચી ગઈ હતી.
  4. હાવડા સદર
    શનિવારે રાત્રે હાવડા સદર હોસ્પિટલના સીટી સ્કેનર રૂમમાં એક યુવતીના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદ પણ ભારે દેકારો બોલી ગયો હતો અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

જોધપુરમાં 12 મા ધોરણની સ્ટુડન્ટ સાથે સામૂહિક દુષ્કર્મ

છેલ્લા 20 દિવસમાં સામૂહિક દુષ્કર્મની 5 ઘટનાઓ બની

રાજસ્થાનના જોધપુરમાં 12 મા ધોરણની 17 વર્ષની કન્યા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કન્યાને પહેલા બે યુવકો ફોસલાવીને સુનસાન જગ્યાએ એક રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યાં હાજર રહેલા અન્ય યુવકોએ પણ શારીરિક અડપલાં કર્યા હતા. આ બારામાં પોલીસે 2 યુવકોની ધરપકડ કરી હતી અને અન્ય યુવકોની તલાશ કરી રહી છે. વિકાસ સિંહ રાજપૂત અને વિક્રમ ખીલેરી નામના બે બદમાશો કન્યાને બાઇક પર બેસાડી લઈ ગયા હતા.

લખનૌમાં કન્યાનો મૃતદેહ હોસ્ટેલમાંથી મળ્યો

હત્યા કે આત્મહત્યા ? આઇપીએસની સુપુત્રી છે

એ જ રીતે ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં આવેલી લો યુનિવર્સિટીની હૉસ્ટેલના એક રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી હતી. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે બારામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ યુવતી એક આઇપીએસ અધિકારીની પુત્રી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ઘટના અંગે પિતાને જાણ કરી હતી. હૉસ્ટેલના અન્ય સ્ટુડન્ટની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. આ બનાવ અત્યંત રહસ્યમય બની રહ્યો છે.

Share Article

Other Articles

Previous

ગુમ થયેલા પાંચ મોબાઈલ શોધી કાઢી માલિકને પરત કરતી પડધરી પોલીસ

Next

રાજકોટમાં રોગચાળો વકર્યો : ટાઇફોઈડની બિમારીથી 11 વર્ષીય બાળકીનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
10 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
10 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
11 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
11 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ચીનમાં અનરાધાર વરસાદને પગલે આવ્યા પુર, 4ના મોત, 10 લાપતા, સડકો પર નદીઓ સર્જાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશના નવા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બનશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો આજના ભાવ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા.28થી સાત દિવસનું વેકેશન
રાજકોટ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર