Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

બંગાળમાં શું થયું ? ક્યાં થઈ હિંસા ? જુઓ

Thu, May 23 2024

બંગાળ અને હિંસા એકબીજાના પૂરક ગણાય છે અને અહીં કોઈ પણ ચુંટણી હિંસા વિના થઈ શકતી નથી. લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા પ.બંગાળના નંદીગ્રામમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ભાજપની એક મહિલા કાર્યકરનું મૃત્યુ થઈ ગયું હતું. અથડામણમાં ભાજપના 7 કાર્યકરો પણ ઘવાયા હતા. આ હિંસા બાદ કેન્દ્રીય દળોને ગોઠવી દેવાયા હતા. સમગ્ર પંથકમાં ભારે ટેન્શન છવાઈ ગયું હતું.

આ ઘટના 22 મેની મોડી રાતે નંદીગ્રામના સોનચૂરામાં બની હતી. અહીં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પરસ્પર બાખડી પડ્યા હતા. ટીએમસીના કાર્યકરો પર આરોપ લાગ્યો છે કે તેમણે ધારદાર હથિયારો વડે ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં મૃતક મહિલા ભાજપ કાર્યકરનું નામ રથીબાલા આડી હોવાનું બહાર આવ્યું હતું.

આ પહેલીવાર નથી જ્યારે પ.બંગાળના કોઈ વિસ્તારમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ જોવા મળી છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે જેમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો સામે સામે બાખડી ચૂક્યા છે અને હિંસા પણ ભડકી છે.

તાજેતરમાં 20 મેના રોજ બંગાળના બેરકપુરમાં ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ અને ટીએમસી કાર્યકર વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસની હાજરીમાં આ ઘટના બની હતી. તેના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. આ ઘટનાના સોશિયલ મીડિયા પર ફૂટેજ પણ વાયરલ થયા હતા.

ભાજપ, ટીએમસીના એકબીજા પર આરોપ

આ હિંસા બારામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ દ્વારા સામસામા આરોપો લગાવ્યા હતા. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મીડિયાને એમ કહ્યું હતું કે ટીએમસીના કાર્યકરોએ અમારા કાર્યકરોને ઉશ્કેર્યા હતા અને હુમલો કર્યો હતો. જ્યારે ટીએમસીના નેતાએ અને મમતાએ પણ આવા જ આરોપ મૂક્યાહતા.

Tags:

bangalgujarat news

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી, ચેન્નાઇ ખાતેની એનઆઇએની ઓફિસે અજાણી વ્યક્તિએ ફોન કર્યો, મધ્યપ્રદેશથી કોલ આવ્યાનું તપાસમાં ખુલ્યું

Next

ગીર સોમનાથ : હોટલ માલિકીની જગ્યા પરથી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
29 મિનિટutes પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
1 કલાક પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
1 કલાક પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

શું IPLના મેગા ઓક્શન પહેલા જ રિષભ પંત છોડી શકે છે દિલ્હી કેપિટલ્સનો સાથ ?? એક ટ્વિટે ફેન્સની ચિંતા વધારી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચોટીલા પાસે બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માતમાં ચારના મોત : ૧૮ને ઇજા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પાસપોર્ટ વેરિફિકેશનમાં માટે હવે રૂબરૂ પોલીસ સ્ટેશને નહિ જવું પડે
રાજકોટ
2 વર્ષ પહેલા
Sidhu Moosewalaના ભાઈની ક્યૂટ તસવીર બાદ સામે આવ્યો અન્નપ્રાશનનો વિડીયો, બેબી શુભદીપને જોઈ ફેન્સ થયા ઈમોશનલ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર