Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટ્રેન્ડિંગ

અમેરિકાનો શિક્ષણ વિભાગ સંપૂર્ણ બંધ કરી દેવા ટ્રમ્પે આપ્યો આદેશ

Fri, March 21 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમપે શિક્ષણ વિભાગ બંધ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.તેમણે ગુરુવારે
શિક્ષણ સચિવ લિન્ડા મેકમોહનને શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપતાં એક્ઝિક્યુરિટી ઓર્ડર ઉપર હસ્તાક્ષર કરી વહેલામાં વહેલી તકે શિક્ષણ વિભાગ બંધ કરી દેવાની સૂચના આપી હતી. શિક્ષણમાં સરકારી હસ્તક્ષેપ ઘટાડવા તેમજ સ્થાનિક નિયંત્રણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.


ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ફેડરલ શિક્ષણ વિભાગને બંધ કરી દેવાનું વચન આપ્યું હતું. શિક્ષણ વિભાગના કારણે નોકરશાહીનો અવરોધ સર્જાતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો અને શિક્ષણનું સંચાલન રાજ્યો અને સ્થાનિક સમુદાયોને સોંપવાની હિમાયત કરી હતી. 1979 માં સ્થપાયેલા શિક્ષણ વિભાગની નબળી કામગીરીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના શિક્ષણનું સ્તર ઘટ્યું હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું. તેમણે શિક્ષણ વિભાગની કામગીરીને ‘ ખર્ચાળ છેતરપિંડી ‘ ગણાવી હતી અને એ વિભાગ બંધ કરી જંગી સરકારી ખર્ચ બચાવવાનો હેતુ વ્યક્ત કર્યો હતો.

કૉંગ્રેસની મંજૂરી આવશ્યક કાનૂની પડકાર સંભવિત

શિક્ષણ વિભાગ કાયદા દ્વારા સ્થાપિત એક ફેડરલ એજન્સી હોવાને કારણે તેને સંપૂર્ણપણે બંધ કરવા માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી છે. જો કે રિપબ્લિકન પાર્ટી પાસે હાલમાં કોંગ્રેસમાં બહુમતી હોવાથી, આ પ્રસ્તાવને આગળ ધપાવવાની સંભાવના છે. બીજી તરફ ડેમોક્રેટ્સ અને શિક્ષણ સમર્થકો આ નિર્ણયનો સખત વિરોધ કરતા હોવાને કારણે લાંબી ચર્ચા અને મતદાનની પ્રક્રિયા થઈ શકે છે. વિપક્ષી નેતાઓ અને શિક્ષણ સંગઠનો આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે, જેના કારણે અમલમાં વિલંબ થઈ શકે છે.

Share Article

Other Articles

Previous

આણંદની મોડેલનો કેનાલમાં ઝંપલાવી આપઘાત : કારણ અકબંધ

Next

જાહેરમાં લઘુશંકા કરી તો મહાપાલિકા હોર્ડીંગમાં ફોટા છાપી ઉડાવશે ધજાગરા !! જાણો શું છે નિયમ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
7 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
8 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
9 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

કર્ણાટકમાં આંતરિક કજિયા વચ્ચે શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ મિટિંગ બાદ સીએમ સિધ્ધારમૈયાએ કહ્યું, અમારી વચ્ચે કોઈ મતભેદ નથી
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
રાજકોટનું વોઈસ ઓફ ડે-VOD વાઈબ્સ પહોંચ્યુ અબુધાબી : ગ્લોબલ મીડિયા કોંગ્રેસમાં સહભાગી બનનાર દેશનું એક માત્ર અખબાર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ડોડામાં હંગામી લશ્કરી શિબિર પર હુમલો: બે જવાનો ઘાયલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કરોડોની કિંમતના વૃક્ષો કાપવા બદલ ભાજપના સાંસદના ભાઈની ધરપકડ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર