Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ઉત્તરકાશી ટનલમા ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં ફરી મોટો અવરોધ, ઓગર મશીન ખરાબ રીતે ફસાઈ ગયું, હવે મેન્યુઅલ ડ્રીલીંગ શરૂ થશે

Sat, November 25 2023

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે 14 દિવસથી પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ બચાવની કાર્યવાહીમાં વારંવાર અડચણ આવી રહી છે. હાલમાં સામે આવતી જાણકારી અનુસાર સિલ્ક 11 ટનલમાં ઓગર મશીન દ્વારા ઓપરેશન કરવું હવે ઘણું મુશ્કેલ બની ગયું છે. મશીન સામે અત્યાર સુધીનો સૌથી મોટો અવરોધ આવી ગયો છે.

ઓગર મશીન જાળીમાં અટવાઇ ગયું

ગઈકાલે સાંજે ડ્રિલિંગ દરમિયાન મશીનની સામે રીડ્સની જાળી મશીનની સામે આવતા ઓગર મશીનની બ્લેડ જાળીમાં ફસાઈ ગઈ હતી. ઓગર મશીનનો આગળનો ભાગ લોખંડની પાઇપના છેડે અટવાઇ ગયો હતો. જેના કારણે બચાવ કામગીરીમાં એક નવો વિલંબ ઉભો થયો. આ મશીનના સંચાલનમાં અત્યાર સુધીની આ સૌથી મોટી મુશ્કેલી છે.

વર્ટિકલ ડ્રિલિંગ માટે તૈયારી!

મશીનમાં પાઈપ દબાવીને કાટમાળને દૂર કરવાની ક્ષમતા છે, પરંતુ જાળીને કારણે આ રસ્તો પણ બંધ થઈ ગયો છે. આ અંગે થોડા સમયમાં એક મોટી બેઠક યોજાવાની છે જેમાં વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ONGC, SGVNL હવે વર્ટિકલ ડ્રિલિંગ માટે તૈયારી કરી રહ્યા છે.

મજૂરો સુધી પહોંચવા માટે 10 મીટર જેટલું જ અંતર બાકી

12 નવેમ્બરથી સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે યુધ્ધના ધોરણે પ્રયાસો શરુ થયા છે. આ રેસ્કયૂ ઓપરેશન તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ટનલમાં મજૂરો સુધી પહોંચવા માટે 10 મીટર જેટલું જ અંતર રહયું છે. ઓગર મશીનની મદદથી 800 મિલીમીટર વ્યાસ ધરાવતો પાઇપ નાખવાનું કાર્ય ટનલના કાટમાળ ધરાવતા ભાગની નજીક પહોંચી ગયું છે.

શું છે સમગ્ર મમલો?

12 નવેમ્બરે મોડી રાતે બ્રહ્મખાલ-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનેલી ટનલનો એક ભાગ તૂટી પડતાં 40 મજૂરો ટનલની અંદર ફસાયા હતા. ટનલની કુલ લંબાઈ 4.5 કિમી છે, જેમાંથી 2,340 મીટર સિલ્ક્યારા છેડેથી અને 1,750 મીટર દાંડલગાંવ છેડેથી બાંધવામાં આવી છે. ટનલના બંને છેડા વચ્ચે 441 મીટરનું અંતર હજુ બાંધવાનું બાકી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિલ્ક્યારા બાજુથી ટનલ તૂટી હતી, જે પ્રવેશદ્વારથી 200 મીટર દૂર હતું.

Share Article

Other Articles

Previous

રગડો-સેન્ડવીચ-પેટીસ: ત્રીજી પેઢીએ સ્વાદઅકબંધ’: ખાવા માટે લાઈન’માં ઉભું રહેવું પડે !!

Next

આવાસ લઈ લ્યો…આવાસ લઈ લ્યો: ઈસ્કોન મંદિર પાછળ ૧૩૯ ફ્લેટ માટે ફરી ફોર્મ વિતરણ કરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જન્માષ્ટમીએ વેકેશન માણવાનું સૌરાષ્ટ્રવાસીઓનું બજેટ વધી જશે : ગોવાની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા
46 મિનિટutes પહેલા
કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
2 કલાક પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
2 કલાક પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

કર્ણાટકના મુખ્યમંત્રી વધુ મુશ્કેલીમાં, સિદ્ધારમૈયા સામે જમીન કૌભાંડ અંગે ઇડીએ કેસ દાખલ કર્યો
Breaking
10 મહિના પહેલા
ભારતમાં 2 લાખ નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ
રાજકોટ
2 વર્ષ પહેલા
VIDEO : કોહલીએ કાંગારુ ખેલાડીને ધક્કો માર્યો ?? સેમ કોન્સ્ટાસ સાથે મેદાનમાં થઈ બબાલ, ICC વિરાટ પર મૂકી શકે છે પ્રતિબંધ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
વન્સ મોર…નો અવાજ ગુંજી ઉઠ્યો જ્યારે ડોક્ટરો અને મહિલાઓએ રેટ્રો ટુ મેટ્રો થીમ સાથે કર્યું રેમ્પવોક
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર