Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

શરદ પવારે ઝેડ-પ્લસ સિક્યુરિટી લેવાનો કર્યો ઇનકાર

Fri, August 30 2024

કેન્દ્ર સરકારને કહ્યું, મારા ઉપર જોખમ શેનું છે તેની તપાસ કરો પછી વિચારું

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વડા શરદ પવારે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ઝેડ-પ્લસ શ્રેણીની સુરક્ષા લેવાનો ઈન્કાર કરીને કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે.થોડા દિવસો પહેલા ગૃહ મંત્રાલયે તેમને ઝેડ-પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેમની સુરક્ષા માટે સીઆરપીએફના 58 કમાન્ડો તેમની સુરક્ષા માટે તહેનાત કરવાના હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારે એવું કહ્યું છે કે તેઓ પહેલાં તપાસ કરશે કે તેમની સામે કયા પ્રકારના જોખમની ધારણા બાંધવામાં આવી છે, અને તે પછી જ તેઓ સુરક્ષા લેવાનું વિચારશે.

તેમણે આ મામલે ગૃહ મંત્રાલયના કેટલાક અધિકારીઓ પાસેથી માહિતી પણ માગી છે. હાલમાં શરદ પવારે આજે ઝેડ-પ્લસ સુરક્ષા લેવાનો ઇનકાર કર્યો છે, અને તમામની નજર આ મામલે તેમની આગામી કાર્યવાહી પર છે.

પવારે કહ્યું હતું કે તેમને આપવામાં આવેલી ઝેડ પ્લસ સુરક્ષા તેમની હિલચાલ વિશે ‘પ્રમાણિત માહિતી’ મેળવવાનો એક માર્ગ હોઈ શકે છે કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે.

મીડિયા દ્વારા ઝેડ-પ્લસ સુરક્ષા મેળવવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ર્ન પર શરદ પવારે કહ્યું હતું કે તેઓ આ પગલા પાછળનું કારણ નથી જાણતા. જોકે તેમણે ચોક્કસપણે કેન્દ્રના નિર્ણય પર શંકા વ્યક્ત કરી હતી. શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મને એવું કહ્યું હતું કે સરકારે ત્રણ વ્યક્તિને ઝેડ-પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે અને હું તેમાંથી એક હતો. મેં જ્યારે પૂછ્યું કે બીજા બે કોણ છે ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે આરએસએસના વડા મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ છે.

Share Article

Other Articles

Previous

નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ પાણીના ખાડામાં ડૂબી જતાં બે બાળકોના મોત

Next

કાંગશીયાળી ગામની સીમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો : લીવારસની શોધખોળ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
7 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
7 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

મોરબી જિલ્લો : બપોરે 3 વાગ્યા સુધીમાં 47.94 ટકા મતદાન
રાજકોટ
1 વર્ષ પહેલા
દિલ્હીમાં આપને શું લાગ્યો ફટકો ? કોની ધરપકડ થઈ ? જુઓ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
યોગીના નામે પોસ્ટ મૂકાતા શું થઈ બબાલ ? કેટલા ઘાયલ થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
મહારાષ્ટ્રના કયા જિલ્લામાં થઈ હિંસા ? શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર