Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

વડાપ્રધાન મોદીએ સુરતને આપી ડબલ ગીફ્ટ, જુઓ

Sun, December 17 2023

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસમાં જ સુરતને બે મોટી ભેટ આપી છે. વડા પ્રધાન મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ(SDB)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે તેમણે કહ્યું, હીરા અને ઝવેરાતના આંતરરાષ્ટ્રીય બિઝનેસ માટે આ દુનિયાનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર છે. નવા ભારતની શક્તિ અને દ્રઢતાનું પ્રતિક છે. વિશાળ જનસભાને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે, ‘સુરતનો હીરા ઉદ્યોગ 8 લાખ લોકોને રોજગાર પૂરા પાડે છે. હવે નવું બુર્સ શરૂ થઈ જતાં રોજગારની વધુ દોઢ લાખ તકોનો ઉમેરો થશે. સુરત શહેરની ભવ્યતામાં આજે એક વધુ ડાયમંડ ઉમેરાયો છે. જ્યારે પણ દુનિયામાં આ ડાયમંડ બુર્સની વાત થશે ત્યારે સુરત અને ભારતનું પણ નામ લેવાશે.’

તેમણે કહ્યું હતું કે આજે સુરતની ચમકમાં વધુ એક હીરાનો ઝગમગાટ જોડાયો છે, અને એ પણ કોઇ નાનોમોટો નહિ પણ વિશ્વનો સર્વશ્રેષ્ઠ હીરો છે. “હવે જ્યારે કોઇ ડાયમડ બુર્સનું નામ લેશે તો તેને સુરત જ યાદ આવશે, ભારત યાદ આવશે..” પીએમ મોદીએ કહ્યું, “ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઇન, ભારતીય ડિઝાઇનર્સ, ભારતીય મટીરિયલ અને ભારતીય કોન્સેપ્ટના સામર્થ્યને દર્શાવે છે.

પીએમ મોદીએ આગળ જણાવ્યું, “રો ડાયમંડ, પોલીશ્ડ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, જ્વેલરી ઉદ્યોગ, દરેક પ્રકારનો વેપાર અહીંથી સંભવ છે. કારીગરો, વેપારીઓ, તમામ માટે વન સ્ટોપ સેન્ટર જેવું છે.”

“સુરતની યાત્રા ઉતારચડાવથી ભરેલી છે. વિશ્વના અનેક મોટા જહાજ અહીંયા બનતા હતા. સુરતના ઇતિહાસમાં અનેક મોટા સંકટ આવ્યા, પરંતુ સુરતીઓએ એકસાથે હિંમતભેર મુકાબલો કર્યો. 84 દેશોના સિક્કા અહીં ફરતા હતા, હવે 125 દેશના ઝંડા અહીં ફરકાશે. સુરતના મારા મિત્રો મને તેમની વ્યાપારિક તકલીફોનું વર્ણન કરતા હતા.

સૌથી મોટી મુશ્કેલી એ હતી કે નાની-નાની વાતો માટે તેમને દૂર જવું પડતું, વર્ષ 2014માં વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સ થઇ હતી જેમાં મેં ડાયમંડ સેક્ટર માટે સ્પેશિયલ નોટિફાઇડ ઝોન સ્થાપિત કરવાની ઘોષણા કરી હતી. જેણે સુરત ડાયમંડ બુર્સના સ્વપ્નને સાકાર કર્યું છે. ” પીએમ મોદીએ કહ્યું. “સુરત સ્ટ્રીટ ફૂડ, સ્વચ્છતા, સ્કીલ્સ, જેવી અનેક બાબતોમાં અગ્રેસર છે. સુરતની ઓળખ પહેલા સનસિટીની હતી, ત્યાંથી લોકોએ પોતાની મહેનત અને પરિશ્રમ વડે તેને ડાયમંડ સિટી બનાવ્યું, સિલ્ક સિટી બનાવ્યું. તમારી મહેનતથી સુરત ડ્રીમ સિટી બન્યું છે.

સુરત હવે આઇટી ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. તમે લોકો આજકાલ મોદીની ગેરંટી વિશે ઘણું સાંભળતા હશો, પરંતુ સુરતના લોકો તો પહેલેથી જ મોદીની ગેરંટી વિશે જાણે છે. અહીંના પરિશ્રમી લોકોએ મોદીની ગેરંટીને વાસ્તવિકતમાં પરિણમતી જોઇ છે. જેનું ઉદાહરણ આ ડાયમંડ બુર્સ છે.” તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ ટર્મિનલ પીક અવર્સ દરમિયાન 1200 ડોસ્ટિક પેસેન્જર્સ અને 600 ઈન્ટરનેશનલ પેસેન્જર્સ હેન્ડલની ક્ષમતા અને ભવિષ્યમાં પીક અવર કરવાની ક્ષમતાને 3000 પેસેન્જર્સ સુધી લઇ જવાની જોગવાઈ છે, જે વાર્ષિક હેન્ડલિંગને 55 લાખ પેસેન્જર્સ સુધી લઈ જઈ શકે છે.

Share Article

Other Articles

Previous

ઈન્ડિયા ગઠબંધનમાં બબાલ, કેજરીવાલે કૂકરી ગાંડી કરી

Next

પ્રથમ વન ડે માં સાઉથ આફ્રિકા સામે ભારતનો 8 વિકેટે શાનદાર વિજય, સાંઈ સુદર્શન અને શ્રેયસ ઐયરની 50

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શ્રી હરિકોટા બાદ ISRO ગુજરાતના આ જિલ્લામાં બનાવશે દેશનું બીજા નંબરનું સૌથી મોટું અવકાશમથક, 31 ઉપગ્રહોનું કરશે લોન્ચિંગ
2 કલાક પહેલા
Border 2ના સેટ પરથી અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક આવ્યો સામે : સુનીલ શેટ્ટી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું ‘દરેક દીકરો…!’
3 કલાક પહેલા
એજબેસ્ટન ટેસ્ટમાં મોટી દુર્ઘટના ટળી : રવીન્દ્ર જાડેજાની ઓવરમાં થયું કઇંક આવું, માંડ-માંડ બચ્યો શુભમન ગિલ, જુઓ વિડીયો
3 કલાક પહેલા
PNB  કૌભાંડમાં સંડોવાયેલા ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, જાણો શું છે આરોપ  
4 કલાક પહેલા
Categories

નેશનલ

2234 Posts

Related Posts

WhatsAppને ભરવો પડશે 213 કરોડનો દંડ !! જાણો ભારતે શા માટે આ પગલું ભર્યું ?? શું છે પ્રાઈવેસી પોલિસી માટેની માંગ ?
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ
ગુજરાત
3 મહિના પહેલા
ધુળેટી માણો પણ આંખ અને સ્કીનનું ધ્યાન રાખીને…..
હેલ્થ
1 વર્ષ પહેલા
ત્રાસવાદી સંગઠન ISના ટોચના નેતા અબુ અલ-હુસૈનનો ખાત્મો
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર