Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ મતદાન

Sat, March 16 2024

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં એનડીએ સરકાર બનાવશે કે પછી I.N.D.I.A. ગઠબંધન? આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં 7 મેના રોજ લોકતંત્રનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે.

આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી

આમ જોવામાં આવે તો આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. આ પહેલા 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં પાંચ માર્ચે અને 2019માં 10 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ સાથે આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. વચ્ચે જોરદાર જંગ જામવાનો છે. વડાપ્રધાન મોદીએ ભાજપ માટે ‘અબ કી બાર 400 પાર’ નું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે.

ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણીનું એક જ તબક્કામાં મતદાન, ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ 7 મેના રોજ

પ્રથમ તબક્કામાં 21 રાજ્યોમાં મતદાન યોજાશે

  • 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે
  • 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે
  • 07 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે
  • 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન
  • 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન
  • 25 મે રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન
  • 1 જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન
  • 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

જુઓ કયા રાજ્યમાં કેટલા દિવસ ચૂંટણી ચાલશે

ઓડિશાનો વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ 2024

સિક્કિમની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ

અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ

આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2024

આ રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન પ્લમેટિંગ ડિસ્કર્સના ઈશ્યૂનો સામનો કરવા ચૂંટણી પંચ તૈયાર, રાજકીય પક્ષોને આપી મહત્ત્વપૂર્ણ સલાહ

કયા રાજ્યમાંથી કેટલા રૂપિયા જપ્ત કરાયા…જુઓ આંકડા

ફેક ન્યૂઝ અને ખોટી માહિતીઓથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ

રાજકીય પક્ષોને ગાઈડલાઈન…

  • ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
  • પ્રચાર મુદ્દા આધારિત હોય.
  • વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરવામાં આવે
  • સોશિયલ મીડિયા પર રહેશે નજર
  • ફેક ન્યૂઝ ફેલાવશે તો કાર્યવાહી થશે
  • ચૂંટણી પ્રચારમાં મર્યાદાઓને ધ્યાનમાં રાખે
  • 2100 પર્યવેક્ષકોને તહેનાત કરાયા છે
  • ગુજરાતમાં 802 કરોડ રૂપિયા જપ્ત કરાયા.
  • ટીવી અને સોશિયલ મીડિયા, હિસ્ટ્રીશીટર અને પૈસા વહેંચણી પર નજર રખાશે
  • 11 ચૂંટણીમાં 3400 કરોડ જપ્ત કરાયા
  • દરેક જિલ્લામાં એક કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા
  • સુવિધા પોર્ટલનો ઉપયોગ ટ્રાન્સપરન્સી જાળવવાનો પ્રયાસ કરાશે.
  • મતદારોનો વિશ્વાસ સુનિશ્ચિત કરવામાં આવશે. હિંસા અસ્વીકાર્ય છે. જે કરશે તેને તાત્કાલિક સજા કરાશે.
  • ચૂંટણી પ્રક્રિયામાં બળપ્રયોગ અને ગુંડાગર્દીના અલોકશાહી પ્રભાવને રોકવા માટે અનેક ઉપાયો કરાયા છે.
  • પારદર્દશક ચૂંટણી યોજવા માટે અને તમામ પડકારોને ઝિલવા ચૂંટણી પંચ આ 4M પર ધ્યાન આપશે
  • ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેમની વિગતો પ્રકાશિત કરાવવી પડશે.
  • કાગળનો ઉપયોગ લઘુતમ કરવામાં આવશે
  • 85 વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા અપાશે.
  • બે વર્ષથી ચૂંટણીના આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી
  • દરેક બુથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ હશે
  • 12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ
  • 82 લાખ મતદાતાઓ 85 વર્ષથી ઉપરના, જ્યારે 2.38 લાખ મતદાતા 100 વર્ષથી ઉપરના
  • આ વખતે 1.82 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે.
  • 10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે
  • આ વખતે દેશમાં 97 કરોડ મતદારો

Share Article

Other Articles

Previous

રાજકોટમાં સફાઈ માટે સરકાર આટલા કરોડ રૂપિયા આપશે

Next

મતદાનના સાત તબક્કા…જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
8 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
8 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
9 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
9 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ફિલ્મ 12th fail અને chandu champion ને શા માટે ન મળ્યો National Film Awards ?? આ છે મોટું કારણ
Entertainment
10 મહિના પહેલા
છત્તીસગઢમાં સુરક્ષા દળના જવાનો પર 200 નકસલીઓનો મોટો હુમલો, બે જવાનો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષમાં લોકો’અચ્છે દિન’ની રાહ જોતા રહ્યા પણ બહુ ફેર પડ્યો નહી..વાંચો મોંઘવારી ક્યાં પહોંચી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પોપકોર્ન ખિલાને યે હે આઈ…હવે કુણાલ કામરાએ નાણામંત્રી નિર્મલા સીતારમણ પર બનાવ્યો વીડિયો, ટેક્સ બાબતે કર્યો કટાક્ષ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર